Id | 13022 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 |
Start | 12:25 |
End | |
Track Number | 122 |
Topics | શ્રીમદ્જીએ લખ્યું છે કે આ કાળ ‘દૂરાકાળ’ છે. (કઠિન છે) માટે મોટેભાગના લોકોને ભકિતમાર્ગ સરળ રસ્તો છે. 0 Play श्रीमद्जीए लख्युं छे के आ काळ ‘दूराकाळ’ छे. (कठिन छे) माटे मोटेभागना लोकोने भकितमार्ग सरळ रस्तो छे. 0 Play અજ્ઞાની છે તે (જ્ઞાનીને) કેવી રીતે શોધી શકશે ? 2:35 Play अज्ञानी छे ते (ज्ञानीने) केवी रीते शोधी शकशे ? 2:35 Play આ બધું બરાબર છે પણ અંદર કાંઈ કેમ દેખાતું નથી જણાતું કેમ નથી ? 3:20 Play आ बधुं बराबर छे पण अंदर कांई केम देखातुं नथी जणातुं केम नथी ? 3:20 Play ......તેનો ઉપાડ કઈ રીતનો હોવો જોઈએ ? 7:50 Play ......तेनो उपाड कई रीतनो होवो जोईए ? 7:50 Play ભેદજ્ઞાન કરવામાં આત્મામાં જેટલા ગુણો છે તેનું છે શું.. 9:30 Play भेदज्ञान करवामां आत्मामां जेटला गुणो छे तेनुं छे शुं.. 9:30 Play અનેકાંત એટલે શું ? 12:40 Play अनेकांत एटले शुं ? 12:40 Play અસ્તિસ્વરૂપ છે તથા નાસ્તિસ્વરૂપ છે તે એકમાં કેવી રીતે સમાય ? 15:20 Play अस्तिस्वरूप छे तथा नास्तिस्वरूप छे ते एकमां केवी रीते समाय ? 15:20 Play દિગંબર એટલે મૂળ વસ્તુનો માર્ગ–વસ્તુનું સ્વરૂપ. તેનું પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્પષ્ટીકરણ કર્યું છે. 18:35 Play दिगंबर एटले मूळ वस्तुनो मार्ग–वस्तुनुं स्वरूप. तेनुं पूज्य गुरुदेवश्रीए स्पष्टीकरण कर्युं छे. 18:35 Play શરૂઆત કયાંથી કરવી ? 19:40 Play शरूआत कयांथी करवी ? 19:40 Play |