View slideshow of 108 images

Id13022
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start9:15
End
Track Number122
Topicsશ્રીમદ્જીએ લખ્યું છે કે આ કાળ ‘દૂરાકાળ’ છે. (કઠિન છે) માટે મોટેભાગના લોકોને ભકિતમાર્ગ સરળ રસ્તો છે.    0   Play
श्रीमद्जीए लख्युं छे के आ काळ ‘दूराकाळ’ छे. (कठिन छे) माटे मोटेभागना लोकोने भकितमार्ग सरळ रस्तो छे.    0   Play

અજ્ઞાની છે તે (જ્ઞાનીને) કેવી રીતે શોધી શકશે ?    2:35   Play
अज्ञानी छे ते (ज्ञानीने) केवी रीते शोधी शकशे ?    2:35   Play

આ બધું બરાબર છે પણ અંદર કાંઈ કેમ દેખાતું નથી જણાતું કેમ નથી ?    3:20   Play
आ बधुं बराबर छे पण अंदर कांई केम देखातुं नथी जणातुं केम नथी ?    3:20   Play

......તેનો ઉપાડ કઈ રીતનો હોવો જોઈએ ?    7:50   Play
......तेनो उपाड कई रीतनो होवो जोईए ?    7:50   Play

ભેદજ્ઞાન કરવામાં આત્મામાં જેટલા ગુણો છે તેનું છે શું..    9:30   Play
भेदज्ञान करवामां आत्मामां जेटला गुणो छे तेनुं छे शुं..    9:30   Play

અનેકાંત એટલે શું ?    12:40   Play
अनेकांत एटले शुं ?    12:40   Play

અસ્તિસ્વરૂપ છે તથા નાસ્તિસ્વરૂપ છે તે એકમાં કેવી રીતે સમાય ?    15:20   Play
अस्तिस्वरूप छे तथा नास्तिस्वरूप छे ते एकमां केवी रीते समाय ?    15:20   Play

દિગંબર એટલે મૂળ વસ્તુનો માર્ગ–વસ્તુનું સ્વરૂપ. તેનું પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્પષ્ટીકરણ કર્યું છે.    18:35   Play
दिगंबर एटले मूळ वस्तुनो मार्ग–वस्तुनुं स्वरूप. तेनुं पूज्य गुरुदेवश्रीए स्पष्टीकरण कर्युं छे.    18:35   Play

શરૂઆત કયાંથી કરવી ?    19:40   Play
शरूआत कयांथी करवी ?    19:40   Play