View slideshow of 108 images

Id13023
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start0:30
End
Track Number123
Topicsપહેલે લોગ ક્રિયામેં ધર્મ માનતે થે પૂજ્ય ગુરુદેવશ્રીને માર્ગ બતાયા હૈ    0   Play
पहेले लोग क्रियामें धर्म मानते थे पूज्य गुरुदेवश्रीने मार्ग बताया है    0   Play

હજુ ધર્મ સ્પષ્ટપણે ખ્યાલમાં નથી આવતો ? શું કરવું તેની મુંઝવણ થાય છે.    0:45   Play
हजु धर्म स्पष्टपणे ख्यालमां नथी आवतो ? शुं करवुं तेनी मुंझवण थाय छे.    0:45   Play

આપને સમ્યગ્દર્શન પ્રગટ થયું, તે સમયે કેવો પુરુષાર્થ– કયા પ્રકારની ઉગ્રતા હતી ?    1:40   Play
आपने सम्यग्दर्शन प्रगट थयुं, ते समये केवो पुरुषार्थ– कया प्रकारनी उग्रता हती ?    1:40   Play

સ્વરૂપ અસ્તિત્વનો ખુબ વિચાર કરીએ છીએ, બરાબર ખ્યાલમાં આવે છે કે વસ્તુસ્વરૂપ તો આમ જ છે. પણ નિર્ણય ટકી નથી રહેતો ખરેખર રાગ વખતે અને પરની ક્રિયા વખતે એકમેક થઈ જવાય છે, એવો જ અનુભવ થાય છે (તો શું કરવું ?)    3:45   Play
स्वरूप अस्तित्वनो खुब विचार करीए छीए, बराबर ख्यालमां आवे छे के वस्तुस्वरूप तो आम ज छे. पण निर्णय टकी नथी रहेतो खरेखर राग वखते अने परनी क्रिया वखते एकमेक थई जवाय छे, एवो ज अनुभव थाय छे (तो शुं करवुं ?)    3:45   Play

પોતાની જ ખામી છે–જ્ઞાયકમાં જો કાંઈ ન લાગે અને બહારની મહિમા લાગે તો કાંઈ થઈ શકે નહીં તે વિષે...    6:55   Play
पोतानी ज खामी छे–ज्ञायकमां जो कांई न लागे अने बहारनी महिमा लागे तो कांई थई शके नहीं ते विषे...    6:55   Play

વૈરાગ્ય સંબોધન.    9:50   Play
वैराग्य संबोधन.    9:50   Play