Id | 13025 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 |
Start | 11:55 |
End | |
Track Number | 125 |
Topics | (૨) પૂજ્ય ગુરુદેવશ્રી માર્ગ તો બતાવ્યો કેવી રીતે બતાવ્યો ? (૩) એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં તો ઉપદેશ શા માટે કરવો ? અને કેમ સાંભળવો ? (૪) ઉપદેશ દેવાનો ભાવ તો રાગ છે ને ? (૫) ઉપદેશ દેવાનો રાગ આવે છે તે હેય બુદ્ધિએ આવે છે કે ઉપાદેય બુદ્ધિએ આવે છે ? જ્ઞાન અને સુષુપ્તિ શું વસ્તુઓ છે ? 0 Play (२) पूज्य गुरुदेवश्री मार्ग तो बताव्यो केवी रीते बताव्यो ? (३) एक द्रव्य बीजा द्रव्यनुं कांई करी शके नहीं तो उपदेश शा माटे करवो ? अने केम सांभळवो ? (४) उपदेश देवानो भाव तो राग छे ने ? (५) उपदेश देवानो राग आवे छे ते हेय बुद्धिए आवे छे के उपादेय बुद्धिए आवे छे ? ज्ञान अने सुषुप्ति शुं वस्तुओ छे ? 0 Play આત્મા જાણવા માટે સ્વાઘ્યાય કરવો, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો વાંચવા. ભેદજ્ઞાન કરવા માટે આત્માનું ઘ્યેય રાખવું તે કરવા જેવું છે. 3:15 Play आत्मा जाणवा माटे स्वाघ्याय करवो, पूज्य गुरुदेवश्रीना प्रवचनो वांचवा. भेदज्ञान करवा माटे आत्मानुं घ्येय राखवुं ते करवा जेवुं छे. 3:15 Play દાન કરવાથી કેટલે સુધી જવાય છે ? 5:25 Play दान करवाथी केटले सुधी जवाय छे ? 5:25 Play તપ કરવાથી (કેટલે સુધી જવાય છે ?) 6:10 Play तप करवाथी (केटले सुधी जवाय छे ?) 6:10 Play મનુષ્યભવ પામ્યા પછી ફરી મનુષ્યભવ મળે છે ? 7:45 Play मनुष्यभव पाम्या पछी फरी मनुष्यभव मळे छे ? 7:45 Play કોઈ બિમારી હોય તે પૂર્વ કર્મના ઉદયના નિમિત્તોથી હોય કે કોઈ ગ્રહના કારણે બિમારી હોય છે તેવું કાંઈ શાસ્ત્રમાં આવે છે ? 11:20 Play कोई बिमारी होय ते पूर्व कर्मना उदयना निमित्तोथी होय के कोई ग्रहना कारणे बिमारी होय छे तेवुं कांई शास्त्रमां आवे छे ? 11:20 Play સમયસારના અમુક કળશ વિષે... 12:10 Play समयसारना अमुक कळश विषे... 12:10 Play શુભભાવોના સ્વરૂપ વિષે અને તેના પ્રકાર વિષે... 13:40 Play शुभभावोना स्वरूप विषे अने तेना प्रकार विषे... 13:40 Play ગુરુદેવશ્રીએ બતાવ્યો તે માર્ગ ગ્રહણ કરવા જેવો છે. 15:50 Play गुरुदेवश्रीए बताव्यो ते मार्ग ग्रहण करवा जेवो छे. 15:50 Play |