View slideshow of 108 images

Id13025
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start7:30
End
Track Number125
Topics(૨) પૂજ્ય ગુરુદેવશ્રી માર્ગ તો બતાવ્યો કેવી રીતે બતાવ્યો ? (૩) એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં તો ઉપદેશ શા માટે કરવો ? અને કેમ સાંભળવો ? (૪) ઉપદેશ દેવાનો ભાવ તો રાગ છે ને ? (૫) ઉપદેશ દેવાનો રાગ આવે છે તે હેય બુદ્ધિએ આવે છે કે ઉપાદેય બુદ્ધિએ આવે છે ? જ્ઞાન અને સુષુપ્તિ શું વસ્તુઓ છે ?    0   Play
(२) पूज्य गुरुदेवश्री मार्ग तो बताव्यो केवी रीते बताव्यो ? (३) एक द्रव्य बीजा द्रव्यनुं कांई करी शके नहीं तो उपदेश शा माटे करवो ? अने केम सांभळवो ? (४) उपदेश देवानो भाव तो राग छे ने ? (५) उपदेश देवानो राग आवे छे ते हेय बुद्धिए आवे छे के उपादेय बुद्धिए आवे छे ? ज्ञान अने सुषुप्ति शुं वस्तुओ छे ?    0   Play

આત્મા જાણવા માટે સ્વાઘ્યાય કરવો, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો વાંચવા. ભેદજ્ઞાન કરવા માટે આત્માનું ઘ્યેય રાખવું તે કરવા જેવું છે.    3:15   Play
आत्मा जाणवा माटे स्वाघ्याय करवो, पूज्य गुरुदेवश्रीना प्रवचनो वांचवा. भेदज्ञान करवा माटे आत्मानुं घ्येय राखवुं ते करवा जेवुं छे.    3:15   Play

દાન કરવાથી કેટલે સુધી જવાય છે ?    5:25   Play
दान करवाथी केटले सुधी जवाय छे ?    5:25   Play

તપ કરવાથી (કેટલે સુધી જવાય છે ?)    6:10   Play
तप करवाथी (केटले सुधी जवाय छे ?)    6:10   Play

મનુષ્યભવ પામ્યા પછી ફરી મનુષ્યભવ મળે છે ?    7:45   Play
मनुष्यभव पाम्या पछी फरी मनुष्यभव मळे छे ?    7:45   Play

કોઈ બિમારી હોય તે પૂર્વ કર્મના ઉદયના નિમિત્તોથી હોય કે કોઈ ગ્રહના કારણે બિમારી હોય છે તેવું કાંઈ શાસ્ત્રમાં આવે છે ?    11:20   Play
कोई बिमारी होय ते पूर्व कर्मना उदयना निमित्तोथी होय के कोई ग्रहना कारणे बिमारी होय छे तेवुं कांई शास्त्रमां आवे छे ?    11:20   Play

સમયસારના અમુક કળશ વિષે...    12:10   Play
समयसारना अमुक कळश विषे...    12:10   Play

શુભભાવોના સ્વરૂપ વિષે અને તેના પ્રકાર વિષે...    13:40   Play
शुभभावोना स्वरूप विषे अने तेना प्रकार विषे...    13:40   Play

ગુરુદેવશ્રીએ બતાવ્યો તે માર્ગ ગ્રહણ કરવા જેવો છે.    15:50   Play
गुरुदेवश्रीए बताव्यो ते मार्ग ग्रहण करवा जेवो छे.    15:50   Play