View slideshow of 108 images

Id13029
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start9:15
End
Track Number129
Topicsભેદજ્ઞાન કરવું તે એક જ વિધિ છે જે પૂજ્ય ગુરુદેવશ્રીએ બતાવ્યું છે. સ્વરૂપ તો સુલભ છે.    0   Play
भेदज्ञान करवुं ते एक ज विधि छे जे पूज्य गुरुदेवश्रीए बताव्युं छे. स्वरूप तो सुलभ छे.    0   Play

(ભેદજ્ઞાન પ્રાપ્ત કરવામાં) કયું કારણ બાકી રહી ગયું છે ?    2:30   Play
(भेदज्ञान प्राप्त करवामां) कयुं कारण बाकी रही गयुं छे ?    2:30   Play

ભગવાન અને તેમની વાણીના સ્વરૂપ વિષે...    2:55   Play
भगवान अने तेमनी वाणीना स्वरूप विषे...    2:55   Play

સત્ પુરુષને ન ઓળખાવવાનું કારણ શું ? લગની લગાડવી પોતાના હાથની વાત છે?    5:45   Play
सत् पुरुषने न ओळखाववानुं कारण शुं ? लगनी लगाडवी पोताना हाथनी वात छे?    5:45   Play

ઉપયોગને પાતાળમાં લઈ જવો તેનો શું અર્થ છે ?    8:25   Play
उपयोगने पाताळमां लई जवो तेनो शुं अर्थ छे ?    8:25   Play

દ્રવ્ય-પર્યાય વચ્ચે સર્વથા ભેદ નથી તે વિષે...    9:30   Play
द्रव्य-पर्याय वच्चे सर्वथा भेद नथी ते विषे...    9:30   Play

દ્રષ્ટિના વિષયમાં પર્યાય નથી તે વિષે....    11:35   Play
द्रष्टिना विषयमां पर्याय नथी ते विषे....    11:35   Play

પર્યાયનો કર્તા પર્યાય છે તેના વિષે...    13:40   Play
पर्यायनो कर्ता पर्याय छे तेना विषे...    13:40   Play

આત્માર્થી જીવનું અંતર મંથન કેવું હોય ? કોઈ વેળા ઉકેલ ન આવે–અથવા પુરુષાર્થ મંદ હોય ત્યારે શું કરવું ?    16:30   Play
आत्मार्थी जीवनुं अंतर मंथन केवुं होय ? कोई वेळा उकेल न आवे–अथवा पुरुषार्थ मंद होय त्यारे शुं करवुं ?    16:30   Play