Id | 13030 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 |
Start | 16:45 |
End | |
Track Number | 130 |
Topics | પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે છે ને ઘર કુટુંબ કરતાં દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યે તેનો રાગ વધી જાય, પણ બહારમાં તો પ્રવૃત્તિ ઘર આદિમાં વધારે હોય છે તો તે કેવી રીતે છે ? 0 Play पूज्य गुरुदेवश्रीना प्रवचनमां आवे छे ने घर कुटुंब करतां देव-गुरु-शास्त्र प्रत्ये तेनो राग वधी जाय, पण बहारमां तो प्रवृत्ति घर आदिमां वधारे होय छे तो ते केवी रीते छे ? 0 Play પુરુષાર્થમાં આપને આત્મ સન્મુખતા કરવી જોઈએ તેમ કહેવું છે કે શાસ્ત્ર અભ્યાસ વધારે કરવો વગેરે કહેવું છે ? 1:35 Play पुरुषार्थमां आपने आत्म सन्मुखता करवी जोईए तेम कहेवुं छे के शास्त्र अभ्यास वधारे करवो वगेरे कहेवुं छे ? 1:35 Play વીતરાગ ભગવાનના દર્શન કરતાં, બહારમાં ચક્ષુ ઢળેલા છે–શાંત ભાવ છે. કાંઈ કાર્ય કરતાં નથી એવો ભાવ ખ્યાલમાં આવે છે પણ આત્માર્થી જીવ પોતાની ચેતના તેમના જોડે કેવી રીતે મેળવણી કરે ? 3:20 Play वीतराग भगवानना दर्शन करतां, बहारमां चक्षु ढळेला छे–शांत भाव छे. कांई कार्य करतां नथी एवो भाव ख्यालमां आवे छे पण आत्मार्थी जीव पोतानी चेतना तेमना जोडे केवी रीते मेळवणी करे ? 3:20 Play (દેવ-શાસ્ત્ર-ગુરુના) મહિમામાં લક્ષ જાય તો બહારનું લક્ષ વધી જાય એવું ન થાય ? 7:00 Play (देव-शास्त्र-गुरुना) महिमामां लक्ष जाय तो बहारनुं लक्ष वधी जाय एवुं न थाय ? 7:00 Play સ્વાઘ્યાય, શાસ્ત્ર શ્રવણ, તત્ત્વ ચર્ચા વગેરે કરતાં તથા જિનેન્દ્ર ભકિત પૂજા વગેરે કરતા તથા વૈરાગ્ય ભાવના ભાવતાં વગેરેમાં અંતર શુષ્કતા તથા પુરુષાર્થ મંદતા કઈ રીતે ઓળખી શકાય ? 10:20 Play स्वाघ्याय, शास्त्र श्रवण, तत्त्व चर्चा वगेरे करतां तथा जिनेन्द्र भकित पूजा वगेरे करता तथा वैराग्य भावना भावतां वगेरेमां अंतर शुष्कता तथा पुरुषार्थ मंदता कई रीते ओळखी शकाय ? 10:20 Play બહારમાં પ્રવૃત્તિ શુભની રસપૂર્વક થતી હોય અને અંદર સ્વભાવનું પોષણ પણ થતું હોય બન્ને કામ એકી સાથે થતા હોય ? 17:00 Play बहारमां प्रवृत्ति शुभनी रसपूर्वक थती होय अने अंदर स्वभावनुं पोषण पण थतुं होय बन्ने काम एकी साथे थता होय ? 17:00 Play મિથ્યા અનેકાંત અને સમ્યક્ અનેકાંત તથા મિથ્યા એકાંત અને સમ્યક્ એકાંત એનું સ્વરૂપ સમજાવશો ? 17:35 Play मिथ्या अनेकांत अने सम्यक् अनेकांत तथा मिथ्या एकांत अने सम्यक् एकांत एनुं स्वरूप समजावशो ? 17:35 Play |