Id | 13031 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 |
Start | 5:45 |
End | |
Track Number | 131 |
Topics | તર્કથી તો એ વાત બરાબર લાગે છે કે બીજા પદાર્થથી બીજા પદાર્થમાં કોઈ કાર્ય થાય નહીં, પણ અંતરમાં એ સ્વતંત્રતા કઈ રીતે લક્ષગત થાય અને તેના ઉપરથી ત્રિકાળી સામર્થ્ય કેવી રીતે સમજી શકાય ? 0 Play तर्कथी तो ए वात बराबर लागे छे के बीजा पदार्थथी बीजा पदार्थमां कोई कार्य थाय नहीं, पण अंतरमां ए स्वतंत्रता कई रीते लक्षगत थाय अने तेना उपरथी त्रिकाळी सामर्थ्य केवी रीते समजी शकाय ? 0 Play આપને જ્યારે અંતરમાં જ્ઞાનધારા પ્રગટી તેના પૂર્વના પ્રયાસો–વૈરાગ્યના, સમજણના, ભાવનાના, પુરુષાર્થના વગેરેના કેવા કેવા પ્રયત્નો દ્વારા સાધના કરી તે વિષે... આપના શ્રીમુખેથી બધાને સાંભળવવાની ભાવના છે. 6:00 Play आपने ज्यारे अंतरमां ज्ञानधारा प्रगटी तेना पूर्वना प्रयासो–वैराग्यना, समजणना, भावनाना, पुरुषार्थना वगेरेना केवा केवा प्रयत्नो द्वारा साधना करी ते विषे... आपना श्रीमुखेथी बधाने सांभळववानी भावना छे. 6:00 Play સમ્યગ્દર્શન થાય તો કેવા પ્રકારનું ભાવભાસન થાય છે. 8:45 Play सम्यग्दर्शन थाय तो केवा प्रकारनुं भावभासन थाय छे. 8:45 Play કષાયની મંદતામાં અને જ્ઞાનમાં આપે ભેદ કેવી રીતે પાડયો ? કારણ કે બન્ને શાંતિરૂપ દેખાય છે. 10:40 Play कषायनी मंदतामां अने ज्ञानमां आपे भेद केवी रीते पाडयो ? कारण के बन्ने शांतिरूप देखाय छे. 10:40 Play (સમ્યગ્દર્શન થતાં) જ બધી સ્પૃહા છૂટી જાય છે તે વિષે... 15:30 Play (सम्यग्दर्शन थतां) ज बधी स्पृहा छूटी जाय छे ते विषे... 15:30 Play |