View slideshow of 108 images

Id13032
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start9:5
End
Track Number132
Topicsસમ્યક્ત્વ પૂર્વેની વાત સાંભળીને અમોને ખૂબ પ્રેરણા મળી, હવે કૃપા કરી સ્વરૂપ અનુસંધાન થયું ત્યારનો વૈરાગ્ય-અંતરની ખુમારી સ્વરૂપ પ્રાપ્તિનો આનંદ તથા દેવ-શાસ્ત્ર-ગુરુની ભકિત વિશે સાંભળવાની જિજ્ઞાસા છે તે કૃપા કરી કહેશો.    0   Play
सम्यक्त्व पूर्वेनी वात सांभळीने अमोने खूब प्रेरणा मळी, हवे कृपा करी स्वरूप अनुसंधान थयुं त्यारनो वैराग्य-अंतरनी खुमारी स्वरूप प्राप्तिनो आनंद तथा देव-शास्त्र-गुरुनी भकित विशे सांभळवानी जिज्ञासा छे ते कृपा करी कहेशो.    0   Play

વચનામૃતમાં આવે છે કે ‘માર્ગની સૂઝ પડી જાય છે કે આ રીતે કેવળજ્ઞાન પ્રગટ થશે’ તે વિષે... કહેશો.    4:40   Play
वचनामृतमां आवे छे के ‘मार्गनी सूझ पडी जाय छे के आ रीते केवळज्ञान प्रगट थशे’ ते विषे... कहेशो.    4:40   Play

સ.સા. ગા. ૧૧માં આવે છે કે ભૂતાર્થના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે તેનું સ્વરૂપ સમજાવવા કૃપા કરશો.    9:20   Play
स.सा. गा. ११मां आवे छे के भूतार्थना आश्रये सम्यग्दर्शन थाय छे तेनुं स्वरूप समजाववा कृपा करशो.    9:20   Play