View slideshow of 108 images

Id13034
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start8:55
End
Track Number134
Topicsજ્ઞાયક એ પોતાનું ઘર છે તેથી પામવું સહેલું છે તે વિષે...    0   Play
ज्ञायक ए पोतानुं घर छे तेथी पामवुं सहेलुं छे ते विषे...    0   Play

પર્યાયનું વેદન તો પોતાને થાય છે. દ્રવ્યપર્યાયના ભાવમાં ફેર છે પણ ક્ષેત્ર ભિન્ન નથી તે વિષે...    2:35   Play
पर्यायनुं वेदन तो पोताने थाय छे. द्रव्यपर्यायना भावमां फेर छे पण क्षेत्र भिन्न नथी ते विषे...    2:35   Play

(ઉપશમ સમ્યક્ત્વ અને ક્ષયોપશમ) સમ્યક્ત્વમાં બેમાં શું ફરક છે ?    3:35   Play
(उपशम सम्यक्त्व अने क्षयोपशम) सम्यक्त्वमां बेमां शुं फरक छे ?    3:35   Play

આપે ફરમાવ્યું હતું કે ચોથે ગુણસ્થાને પરિણતીમાં સુખ નથી હોતું પણ શાંતિ હોય છે તે કેવી રીતે ?    9:10   Play
आपे फरमाव्युं हतुं के चोथे गुणस्थाने परिणतीमां सुख नथी होतुं पण शांति होय छे ते केवी रीते ?    9:10   Play

(જ્ઞાનીની) પરિણતી ન્યારી રહે છે તો રાગદ્વેષ શું બીજું કરતું હશે ?    11:10   Play
(ज्ञानीनी) परिणती न्यारी रहे छे तो रागद्वेष शुं बीजुं करतुं हशे ?    11:10   Play

જેમ અજ્ઞાનીને રાગદ્વેષનું દુઃખ લાગે તેમ જ્ઞાનીને દુઃખ ન લાગે ?    12:30   Play
जेम अज्ञानीने रागद्वेषनुं दुःख लागे तेम ज्ञानीने दुःख न लागे ?    12:30   Play

ખરેખર પરિણતીનું ગાઢુ થવું તે જ ચારિત્ર છે ?    14:05   Play
खरेखर परिणतीनुं गाढु थवुं ते ज चारित्र छे ?    14:05   Play

હે માતાજી ! ચૈતન્ય સ્વભાવની સમીપતા થતી નથી અને આપની સમીપતામાં રહેવાનું ભાગ્ય બનતું નથી તો મુંઝવણ થાય છે તો શું કરવું ?    16:10   Play
हे माताजी ! चैतन्य स्वभावनी समीपता थती नथी अने आपनी समीपतामां रहेवानुं भाग्य बनतुं नथी तो मुंझवण थाय छे तो शुं करवुं ?    16:10   Play