Id | 13035 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 |
Start | 13:20 |
End | |
Track Number | 135 |
Topics | પદાર્થ–આત્મ પદાર્થ એક સમયમાં ઉત્પાદ-વ્યય- ધ્રૌવ્યાત્મક સત્ છે. આ મહાન જૈન સિદ્ધાંતનું રહસ્ય શું છે અને તે સિદ્ધાંત સમજવાથી જીવનું કલ્યાણ થાય તો કઈ રીતે ? 0 Play पदार्थ–आत्म पदार्थ एक समयमां उत्पाद-व्यय- ध्रौव्यात्मक सत् छे. आ महान जैन सिद्धांतनुं रहस्य शुं छे अने ते सिद्धांत समजवाथी जीवनुं कल्याण थाय तो कई रीते ? 0 Play સ.સા. ગાથા ૩૭૨ જીવને પરદ્રવ્ય રાગાદિ ઉપજાવે છે ‘એવી શંકા ન કરવી કારણ કે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરવાની અયોગ્યતા છે.’ આ સમયસારની દેશના આપના મુખે સાંભળવાની ઇચ્છા છે. 4:25 Play स.सा. गाथा ३७२ जीवने परद्रव्य रागादि उपजावे छे ‘एवी शंका न करवी कारण के अन्य द्रव्य वडे अन्य द्रव्यना गुणनो उत्पाद करवानी अयोग्यता छे.’ आ समयसारनी देशना आपना मुखे सांभळवानी इच्छा छे. 4:25 Play દ્રવ્ય શુદ્ધ છે અને પર્યાય અશુદ્ધ હોય–થાય તો દ્રવ્યથી પર્યાય સ્વતંત્ર થઈ ? 6:30 Play द्रव्य शुद्ध छे अने पर्याय अशुद्ध होय–थाय तो द्रव्यथी पर्याय स्वतंत्र थई ? 6:30 Play જ્યારે બાહ્યમાં ઉપયોગ હોય છે ત્યારે શું જે લબ્ધમાં જ્ઞાનચેતના હતી તે જ ઇન્દ્રિયોનું આલંબન લઈને બાહ્યમાં.. 8:20 Play ज्यारे बाह्यमां उपयोग होय छे त्यारे शुं जे लब्धमां ज्ञानचेतना हती ते ज इन्द्रियोनुं आलंबन लईने बाह्यमां.. 8:20 Play પ્રમાણરૂપ આખું દ્રવ્ય ‘દ્રવ્ય’ અપેક્ષાએ શુદ્ધ છે અને તે જ પ્રમાણનું દ્રવ્ય ‘પર્યાય’ અપેક્ષાએ આખુંુ અશુદ્ધ છે એટલે કે દ્રવ્યની પૂર્ણ શુદ્ધતા અને પર્યાયની અશુદ્ધતા બન્ને એક જ દ્રવ્યના બધા પ્રદેશોમાં એક સાથે રહે છે એવું જિનવાણીનું રહસ્ય ‘ભાના કાગળ જેવું’ લાગે છે કોઈ ઉકેલ આવતો નથી. તે સમજાવશો. 11:10 Play प्रमाणरूप आखुं द्रव्य ‘द्रव्य’ अपेक्षाए शुद्ध छे अने ते ज प्रमाणनुं द्रव्य ‘पर्याय’ अपेक्षाए आखुंु अशुद्ध छे एटले के द्रव्यनी पूर्ण शुद्धता अने पर्यायनी अशुद्धता बन्ने एक ज द्रव्यना बधा प्रदेशोमां एक साथे रहे छे एवुं जिनवाणीनुं रहस्य ‘भाना कागळ जेवुं’ लागे छे कोई उकेल आवतो नथी. ते समजावशो. 11:10 Play પર્યાયમાં જ્ઞાનની વધઘટ થવા છતાં, જીવનું ધ્રુવ સામર્થ્ય એવું ને એવું જળવાઈ–સચવાઈ રહે છે ? તેની સાબિતી માટે કોઈ ન્યાય ખરો ? 13:35 Play पर्यायमां ज्ञाननी वधघट थवा छतां, जीवनुं ध्रुव सामर्थ्य एवुं ने एवुं जळवाई–सचवाई रहे छे ? तेनी साबिती माटे कोई न्याय खरो ? 13:35 Play એક આત્માને જાણતા બધું તેમાં આવી જાય છે ? 15:50 Play एक आत्माने जाणता बधुं तेमां आवी जाय छे ? 15:50 Play જે પુરુષ જીવ-અજીવનો ભેદ જાણે છે તે સમ્યક્દ્રષ્ટિ થાય છે–ચારિત્રપાહુડમાં છે. તે વિષે.... 16:15 Play जे पुरुष जीव-अजीवनो भेद जाणे छे ते सम्यक्द्रष्टि थाय छे–चारित्रपाहुडमां छे. ते विषे.... 16:15 Play |