Id | 13036 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 |
Start | 8:20 |
End | |
Track Number | 136 |
Topics | જ્ઞાયકપ્રભુનું લક્ષ કરવા જતાં અંધારામાં ફાફા મારવા જેવું લાગે છે અને શુભાશુભભાવમાં આકુળતાનું વેદન થાય છે. તો જ્ઞાન લક્ષણને કઈ રીતે ગ્રહણ કરવું ? 0 Play ज्ञायकप्रभुनुं लक्ष करवा जतां अंधारामां फाफा मारवा जेवुं लागे छे अने शुभाशुभभावमां आकुळतानुं वेदन थाय छे. तो ज्ञान लक्षणने कई रीते ग्रहण करवुं ? 0 Play પરને પર કહેવાની તથા વિભાવ પર્યાયને પર કહેવાની અપેક્ષા અને શુદ્ધ પર્યાયને ભિન્ન કહેવાની અપેક્ષા વિષે...(પોતાની) પરિણતી પોતાથી જ થાય છે. પર કરાવી દેતું નથી. તથા થવાનું હશે ત્યારે થશે તેમ નથી પણ પુરુષાર્થ સાથે સંબંધ છે તે વિષે... 2:05 Play परने पर कहेवानी तथा विभाव पर्यायने पर कहेवानी अपेक्षा अने शुद्ध पर्यायने भिन्न कहेवानी अपेक्षा विषे...(पोतानी) परिणती पोताथी ज थाय छे. पर करावी देतुं नथी. तथा थवानुं हशे त्यारे थशे तेम नथी पण पुरुषार्थ साथे संबंध छे ते विषे... 2:05 Play કોઈવાર મેળવણી કરીએ તો એમ લાગે છે કે ત્યાંના ત્યાં જ ઉભા છીએ. (સ્વભાવ તરફની) દિશામાં જવાય ત્યારે ખ્યાલ આવે કે હવે અશાંતીનું કારણ ઓછું દેખાય છે અને શાંતિનું કારણ દેખાય છે. 8:35 Play कोईवार मेळवणी करीए तो एम लागे छे के त्यांना त्यां ज उभा छीए. (स्वभाव तरफनी) दिशामां जवाय त्यारे ख्याल आवे के हवे अशांतीनुं कारण ओछुं देखाय छे अने शांतिनुं कारण देखाय छे. 8:35 Play જ્ઞાનીને જેમ ખ્યાલ આવી જાય છે કે મોક્ષને પહોંચી વળવાનો આ માર્ગ છે તેમ જિજ્ઞાસુ જીવને પોતાને ખ્યાલમાં આવે કે આ રીતે જ્ઞાયકને પહોંચી વળાય ? 10:00 Play ज्ञानीने जेम ख्याल आवी जाय छे के मोक्षने पहोंची वळवानो आ मार्ग छे तेम जिज्ञासु जीवने पोताने ख्यालमां आवे के आ रीते ज्ञायकने पहोंची वळाय ? 10:00 Play જ્ઞાન ચેતના ૪ થા ગુણસ્થાનથી ૧૩ મા ગુણસ્થાન સુધી એક જ પ્રકારે હોય છે કે તારતમ્યતાના ભેદ પડે છે ? 12:20 Play ज्ञान चेतना ४ था गुणस्थानथी १३ मा गुणस्थान सुधी एक ज प्रकारे होय छे के तारतम्यताना भेद पडे छे ? 12:20 Play નિર્વિકલ્પ સ્વાનુભૂતિ વખતે આનંદ કલ્લોલ હોય તે તો સમજાય છે. તે સમયે જ્ઞાન ગુણનું પરિણમન તો કામ કરતું જ હોય છે. તે પરિણમનમાં આત્માના બંધારણરૂપ દ્રવ્ય- ગુણ-પર્યાય નિર્વિકલ્પપણે જાણવામાં આવતા હોય છે? 14:20 Play निर्विकल्प स्वानुभूति वखते आनंद कल्लोल होय ते तो समजाय छे. ते समये ज्ञान गुणनुं परिणमन तो काम करतुं ज होय छे. ते परिणमनमां आत्माना बंधारणरूप द्रव्य- गुण-पर्याय निर्विकल्पपणे जाणवामां आवता होय छे? 14:20 Play નિર્વિકલ્પમાંથી વિકલ્પમાં આવે ત્યારે પહેલા કરતાં ઓછી ગાઢપ આવી તેનો તેને (જ્ઞાનીને) ખ્યાલ આવી જાય ? 16:50 Play निर्विकल्पमांथी विकल्पमां आवे त्यारे पहेला करतां ओछी गाढप आवी तेनो तेने (ज्ञानीने) ख्याल आवी जाय ? 16:50 Play |