View slideshow of 108 images

Id13040
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start13:15
End
Track Number140
Topicsજે જ્ઞાનમાં દ્રવ્ય પકડાય નહીં એવું જ્ઞાન હોય તેમાં બહારની મોટપની કાંઈ વાસના રહેતી હશે ?    0   Play
जे ज्ञानमां द्रव्य पकडाय नहीं एवुं ज्ञान होय तेमां बहारनी मोटपनी कांई वासना रहेती हशे ?    0   Play

સાચા જ્ઞાનની સાથે કષાયોનો ફેરફાર હોવો જોઈએ ?    1:20   Play
साचा ज्ञाननी साथे कषायोनो फेरफार होवो जोईए ?    1:20   Play

આત્મા સુખથી ભરેલો સન્યાસી છે તે વિષે...    3:35   Play
आत्मा सुखथी भरेलो सन्यासी छे ते विषे...    3:35   Play

માતાજી ! મહિમા ક્યોં નહીં આતી હૈ ?    5:50   Play
माताजी ! महिमा क्यों नहीं आती है ?    5:50   Play

જ્ઞાનગુણથી આત્મા પકડવા જઈએ તેમાં ગુણભેદ તો ઉભો જ રહે છે તે અસ્ત કેવી રીતે થાય ?    6:40   Play
ज्ञानगुणथी आत्मा पकडवा जईए तेमां गुणभेद तो उभो ज रहे छे ते अस्त केवी रीते थाय ?    6:40   Play

જિજ્ઞાસા વૃત્તિ આત્માની છે. એટલે તેની આત્મા ઉપર જ દ્રષ્ટિ જાય ?    11:45   Play
जिज्ञासा वृत्ति आत्मानी छे. एटले तेनी आत्मा उपर ज द्रष्टि जाय ?    11:45   Play

જ્ઞાન તે જ આત્મા છે તો પછી જ્ઞાનની ઓળખાણ થતાં આત્માની ઓળખાણ થઈ જાય ?    13:30   Play
ज्ञान ते ज आत्मा छे तो पछी ज्ञाननी ओळखाण थतां आत्मानी ओळखाण थई जाय ?    13:30   Play

શું હેય છે ? શું ઉપાદેય છે ? શું પ્રાપ્ત કરવા જેવું છે ? શું છોડવા જેવું છે ? ત્યાં વજન દેવા જેવું છે કે નહીં ? તે શું એક જ્ઞાન લક્ષણમાં બધું આવી જાય છે ?    15:10   Play
शुं हेय छे ? शुं उपादेय छे ? शुं प्राप्त करवा जेवुं छे ? शुं छोडवा जेवुं छे ? त्यां वजन देवा जेवुं छे के नहीं ? ते शुं एक ज्ञान लक्षणमां बधुं आवी जाय छे ?    15:10   Play