Id | 13042 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 |
Start | 13:15 |
End | |
Track Number | 142 |
Topics | કોઈવાર એમ આવે કે ભેદજ્ઞાનથી સિદ્ધિ થાય છે. કોઈવાર એવું કથન આવે કે કર્તા-કર્મની...ત્યાં સુધી મોહ અંધકાર નાશ નહીં થાય. કોઈવાર એમ આવે કે જ્ઞાનને સાધન તરીકે–ભગવાને અનેકાંતનો ઉપદેશ દીધો આ બધા કથનોનો મેળ કેવી રીતે કરવો ? 0 Play कोईवार एम आवे के भेदज्ञानथी सिद्धि थाय छे. कोईवार एवुं कथन आवे के कर्ता-कर्मनी...त्यां सुधी मोह अंधकार नाश नहीं थाय. कोईवार एम आवे के ज्ञानने साधन तरीके–भगवाने अनेकांतनो उपदेश दीधो आ बधा कथनोनो मेळ केवी रीते करवो ? 0 Play (આત્માને જે) સ્વાદ આવે છે તે ભાવક્રોધનો આવે છે ? 9:40 Play (आत्माने जे) स्वाद आवे छे ते भावक्रोधनो आवे छे ? 9:40 Play જ્ઞાન અને રાગ જુદા જણાય છે એવી રીતે દ્રવ્યકર્મ અને ભાવકર્મ જુદા જણાઈ શકે ખરા ? 11:05 Play ज्ञान अने राग जुदा जणाय छे एवी रीते द्रव्यकर्म अने भावकर्म जुदा जणाई शके खरा ? 11:05 Play પંચમકાળમાં ક્ષયોપશમ સમકિત છે છતાં એ કઈ રીતે વિશ્વાસથી કહી શકે કે હું પડવાનો નથી ? 13:30 Play पंचमकाळमां क्षयोपशम समकित छे छतां ए कई रीते विश्वासथी कही शके के हुं पडवानो नथी ? 13:30 Play જ્ઞાયકદેવની ટહેલ મારવાની છે. જ્ઞાયકદેવની પ્રાપ્તિ ગમે તે ભવમાં થાય છે તે વિષે... 17:20 Play ज्ञायकदेवनी टहेल मारवानी छे. ज्ञायकदेवनी प्राप्ति गमे ते भवमां थाय छे ते विषे... 17:20 Play |