Id | 13043 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 |
Start | 10:40 |
End | |
Track Number | 143 |
Topics | વિભાવ તે મારો સ્વભાવ નથી. એનાથી છૂટો પડી જ્ઞાયક તે જ હું છું તેમ નિર્ણય કરવાનો છે. 0 Play विभाव ते मारो स्वभाव नथी. एनाथी छूटो पडी ज्ञायक ते ज हुं छुं तेम निर्णय करवानो छे. 0 Play (સમ્યગ્દર્શનની) ઉત્પત્તિમાં જ્ઞાન કારણભૂત છે ? 1:10 Play (सम्यग्दर्शननी) उत्पत्तिमां ज्ञान कारणभूत छे ? 1:10 Play શ્રદ્ધાનની જે શુદ્ધિ છે. તેની ઉત્પત્તિ ક્રમશ: થાય છે કે એક જ સમયમાં થાય છે ? 4:10 Play श्रद्धाननी जे शुद्धि छे. तेनी उत्पत्ति क्रमश: थाय छे के एक ज समयमां थाय छे ? 4:10 Play ઝેરમય (અશુદ્ધ) પર્યાય અમૃતમય (શુદ્ધ) થાય છે. 6:45 Play झेरमय (अशुद्ध) पर्याय अमृतमय (शुद्ध) थाय छे. 6:45 Play સમ્યગ્દર્શનમાં ભેદ કેમ ? વેદક સમ્યગ્દર્શન હોય– ઉપશમ સમ્યગ્દર્શન વગેરે. 7:35 Play सम्यग्दर्शनमां भेद केम ? वेदक सम्यग्दर्शन होय– उपशम सम्यग्दर्शन वगेरे. 7:35 Play જ્ઞાની જ્યારે સત્તાગત કર્મની ઉદીરણા કરી કરીને તેને ખપાવે. તે ઉદીરણાના વખતે જે કર્મ ઉપર રહે છે તેને શું કહેવાય છે ? 10:55 Play ज्ञानी ज्यारे सत्तागत कर्मनी उदीरणा करी करीने तेने खपावे. ते उदीरणाना वखते जे कर्म उपर रहे छे तेने शुं कहेवाय छे ? 10:55 Play કરવાનું પોતાને રહી જાય છે પોતે જ પુરુષાર્થ કરવાનો છે. 13:00 Play करवानुं पोताने रही जाय छे पोते ज पुरुषार्थ करवानो छे. 13:00 Play નિમિત્ત તો હોય છે પણ તૈયારી તો ઉપાદાનની પોતે કરવાની છે. 14:20 Play निमित्त तो होय छे पण तैयारी तो उपादाननी पोते करवानी छे. 14:20 Play લૌકિક સંગનો પરિચય તજ, તો શું લૌકિક સંગનો પરિચય છોડી દેવો ? 14:55 Play लौकिक संगनो परिचय तज, तो शुं लौकिक संगनो परिचय छोडी देवो ? 14:55 Play વિદેહક્ષેત્રમેં પ્રતિષ્ઠા અપને યહાઁ હોતી હૈ ઉસી પ્રકાર હોતી હૈ? 17:15 Play विदेहक्षेत्रमें प्रतिष्ठा अपने यहाँ होती है उसी प्रकार होती है? 17:15 Play |