View slideshow of 108 images

Id13043
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start7:20
End
Track Number143
Topicsવિભાવ તે મારો સ્વભાવ નથી. એનાથી છૂટો પડી જ્ઞાયક તે જ હું છું તેમ નિર્ણય કરવાનો છે.    0   Play
विभाव ते मारो स्वभाव नथी. एनाथी छूटो पडी ज्ञायक ते ज हुं छुं तेम निर्णय करवानो छे.    0   Play

(સમ્યગ્દર્શનની) ઉત્પત્તિમાં જ્ઞાન કારણભૂત છે ?    1:10   Play
(सम्यग्दर्शननी) उत्पत्तिमां ज्ञान कारणभूत छे ?    1:10   Play

શ્રદ્ધાનની જે શુદ્ધિ છે. તેની ઉત્પત્તિ ક્રમશ: થાય છે કે એક જ સમયમાં થાય છે ?    4:10   Play
श्रद्धाननी जे शुद्धि छे. तेनी उत्पत्ति क्रमश: थाय छे के एक ज समयमां थाय छे ?    4:10   Play

ઝેરમય (અશુદ્ધ) પર્યાય અમૃતમય (શુદ્ધ) થાય છે.    6:45   Play
झेरमय (अशुद्ध) पर्याय अमृतमय (शुद्ध) थाय छे.    6:45   Play

સમ્યગ્દર્શનમાં ભેદ કેમ ? વેદક સમ્યગ્દર્શન હોય– ઉપશમ સમ્યગ્દર્શન વગેરે.    7:35   Play
सम्यग्दर्शनमां भेद केम ? वेदक सम्यग्दर्शन होय– उपशम सम्यग्दर्शन वगेरे.    7:35   Play

જ્ઞાની જ્યારે સત્તાગત કર્મની ઉદીરણા કરી કરીને તેને ખપાવે. તે ઉદીરણાના વખતે જે કર્મ ઉપર રહે છે તેને શું કહેવાય છે ?    10:55   Play
ज्ञानी ज्यारे सत्तागत कर्मनी उदीरणा करी करीने तेने खपावे. ते उदीरणाना वखते जे कर्म उपर रहे छे तेने शुं कहेवाय छे ?    10:55   Play

કરવાનું પોતાને રહી જાય છે પોતે જ પુરુષાર્થ કરવાનો છે.    13:00   Play
करवानुं पोताने रही जाय छे पोते ज पुरुषार्थ करवानो छे.    13:00   Play

નિમિત્ત તો હોય છે પણ તૈયારી તો ઉપાદાનની પોતે કરવાની છે.    14:20   Play
निमित्त तो होय छे पण तैयारी तो उपादाननी पोते करवानी छे.    14:20   Play

લૌકિક સંગનો પરિચય તજ, તો શું લૌકિક સંગનો પરિચય છોડી દેવો ?    14:55   Play
लौकिक संगनो परिचय तज, तो शुं लौकिक संगनो परिचय छोडी देवो ?    14:55   Play

વિદેહક્ષેત્રમેં પ્રતિષ્ઠા અપને યહાઁ હોતી હૈ ઉસી પ્રકાર હોતી હૈ?    17:15   Play
विदेहक्षेत्रमें प्रतिष्ठा अपने यहाँ होती है उसी प्रकार होती है?    17:15   Play