View slideshow of 108 images

Id13044
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start17:5
End
Track Number144
Topicsજ્ઞાની ધર્માત્માને વિકલ્પકાળે પણ શાંતિ વર્તતી હોય છે કે હું મારા ઘરમાં જ છું અને નિર્વિકલ્પ દશા વારંવાર ન થાય તેનો તેને ખેદ હોતો નથી. એવું જે કાંઈ સમ્યગ્દર્શનનું માહાત્મ્ય છે આ વાત સાંભળી બહુ જ પ્રમોદ આવેલો તે વિષે... વિસ્તારથી કહેશો.    0   Play
ज्ञानी धर्मात्माने विकल्पकाळे पण शांति वर्तती होय छे के हुं मारा घरमां ज छुं अने निर्विकल्प दशा वारंवार न थाय तेनो तेने खेद होतो नथी. एवुं जे कांई सम्यग्दर्शननुं माहात्म्य छे आ वात सांभळी बहु ज प्रमोद आवेलो ते विषे... विस्तारथी कहेशो.    0   Play

પોતાની પરિણતીના બળે પોતાને ખ્યાલ આવી જાય કે હવે નિર્વિકલ્પ દશા થઈ જશે ?    4:45   Play
पोतानी परिणतीना बळे पोताने ख्याल आवी जाय के हवे निर्विकल्प दशा थई जशे ?    4:45   Play

અનુભવકાળે આત્મા કેવો દેખાય ?    5:10   Play
अनुभवकाळे आत्मा केवो देखाय ?    5:10   Play

પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવેલું ‘‘જે જ્ઞાન ભાવે પરિણમે છે તે ક્રોધાદિ ભાવે પરિણમતો નથી. રાગ મારામાં થાય છે તેમ તે માનતો નથી, રાગનું પરિણમન પુદ્ગલનું છે તેમ તે માને છે.’’ તે કઈ રીતે ? રાગ તો તેની પર્યાયમાં થાય છે ?    6:30   Play
पूज्य गुरुदेवश्रीना प्रवचनमां आवेलुं ‘‘जे ज्ञान भावे परिणमे छे ते क्रोधादि भावे परिणमतो नथी. राग मारामां थाय छे तेम ते मानतो नथी, रागनुं परिणमन पुद्गलनुं छे तेम ते माने छे.’’ ते कई रीते ? राग तो तेनी पर्यायमां थाय छे ?    6:30   Play

દ્રષ્ટિએ તો રાગથી વિમુકત છે તો ચારિત્ર અપેક્ષાએ.    10:50   Play
द्रष्टिए तो रागथी विमुकत छे तो चारित्र अपेक्षाए.    10:50   Play

ગુરુ સાથે ચર્ચા વિચારણા કરવાં કરતાં,–વિશેષે તેમના ચરણકમળમાં રહેવું વધારે સારૂં છે’ તેમાં શો આદેશ છે ?    11:40   Play
गुरु साथे चर्चा विचारणा करवां करतां,–विशेषे तेमना चरणकमळमां रहेवुं वधारे सारूं छे’ तेमां शो आदेश छे ?    11:40   Play

ગુરુ કેવા હોય ?    14:05   Play
गुरु केवा होय ?    14:05   Play

‘‘સ્વભાવ સ્વપર પ્રકાશક છે’ તો પર પ્રકાશક સ્વભાવમાં, પરાલંબીપણું આવવાના દોષના ભયથી એમ કહીએ કે કેવળી ભગવાન પરને પ્રત્યક્ષ જાણતા નથી, પરોક્ષ જાણે છે તો તેમાં કેવળજ્ઞાનનો અવર્ણવાદ થાય ?    17:20   Play
‘‘स्वभाव स्वपर प्रकाशक छे’ तो पर प्रकाशक स्वभावमां, परालंबीपणुं आववाना दोषना भयथी एम कहीए के केवळी भगवान परने प्रत्यक्ष जाणता नथी, परोक्ष जाणे छे तो तेमां केवळज्ञाननो अवर्णवाद थाय ?    17:20   Play