View slideshow of 108 images

Id13046
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start8:0
End
Track Number146
Topicsસમ્યગ્દ્રષ્ટિને દુર્ગતિ ગમન થતું નથી તે વિષે...    0   Play
सम्यग्द्रष्टिने दुर्गति गमन थतुं नथी ते विषे...    0   Play

દેવ-ગુરુ-શાસ્ત્રને ઓળખે તે આત્માને મેળવે તે વિષે...    7:00   Play
देव-गुरु-शास्त्रने ओळखे ते आत्माने मेळवे ते विषे...    7:00   Play

વચનામૃતમાં આવે છે કે ‘ચૈતન્યની સાચી રુચિ હોય તો થયા વિના રહે નહીં’ તે વિષે...    8:15   Play
वचनामृतमां आवे छे के ‘चैतन्यनी साची रुचि होय तो थया विना रहे नहीं’ ते विषे...    8:15   Play

આપના દર્શન કરવા રહીએ તો બોલવાનું–પૂછવાનું મન થતું નથી તો પછી જ્ઞાની કેવી રીતે વાત કરે છે ?    8:50   Play
आपना दर्शन करवा रहीए तो बोलवानुं–पूछवानुं मन थतुं नथी तो पछी ज्ञानी केवी रीते वात करे छे ?    8:50   Play

(જ્ઞાયકના) ભણકાર રૂપ થાય તે પણ સારૂ છે.    10:15   Play
(ज्ञायकना) भणकार रूप थाय ते पण सारू छे.    10:15   Play

ધાર્મિક વાત કોને જોડે કરવી તે વિષે...    12:45   Play
धार्मिक वात कोने जोडे करवी ते विषे...    12:45   Play

જાણનાર દ્વારા આત્મા ઓળખી શકાય છે કારણ કે તે વિશેષ ગુણ છે તે વિષે...    13:30   Play
जाणनार द्वारा आत्मा ओळखी शकाय छे कारण के ते विशेष गुण छे ते विषे...    13:30   Play

મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય વિષે...    15:25   Play
मिथ्यात्व अने अनंतानुबंधी कषाय विषे...    15:25   Play

મિથ્યાદ્રષ્ટિને જે કોઈ રાગ થાય તેમાં તેને તીવ્રપણું– એકત્વપણું હશે કાંઈ ?    17:40   Play
मिथ्याद्रष्टिने जे कोई राग थाय तेमां तेने तीव्रपणुं– एकत्वपणुं हशे कांई ?    17:40   Play