View slideshow of 108 images

Id13047
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start19:15
End
Track Number147
Topicsઅમારો ધર્મ અહિંસામાં માને છે તેથી રાઈફલ નહીં ચલાવું..... શાસ્ત્રમાં સમ્યગ્દ્રષ્ટિ (લડાઈ કરે) વગેરે આવે છે તો તેના વિષે... શું જવાબ આપવો ?    0   Play
अमारो धर्म अहिंसामां माने छे तेथी राईफल नहीं चलावुं..... शास्त्रमां सम्यग्द्रष्टि (लडाई करे) वगेरे आवे छे तो तेना विषे... शुं जवाब आपवो ?    0   Play

મૂળભૂત પદાર્થમાં છ દ્રવ્ય આવી જાય છે તેમાં ધર્મ- અધર્મ-આકાશ-કાળ તે પ્રયોજનભૂત કેવી રીતે છે ?    2:30   Play
मूळभूत पदार्थमां छ द्रव्य आवी जाय छे तेमां धर्म- अधर्म-आकाश-काळ ते प्रयोजनभूत केवी रीते छे ?    2:30   Play

આપણે તો સાચા માર્ગમાં આવી ગયા છીએ બહેનશ્રીનો સત્સમાગમ છે એટલે વાંધો આવવાનો નથી, આપણે ચોક્કસ મોક્ષે જઈશું....તે બરાબર છે ? એકલી ભકિતથી મુકિત ન થઈ શકે ?    4:25   Play
आपणे तो साचा मार्गमां आवी गया छीए बहेनश्रीनो सत्समागम छे एटले वांधो आववानो नथी, आपणे चोक्कस मोक्षे जईशुं....ते बराबर छे ? एकली भकितथी मुकित न थई शके ?    4:25   Play

દરેક વાતમાં એક જ વાત છે કે જ્ઞાયકનો પુરુષાર્થ કરવાનો ?    6:55   Play
दरेक वातमां एक ज वात छे के ज्ञायकनो पुरुषार्थ करवानो ?    6:55   Play

અશુભભાવ રોકવાનું બહુ મન થાય છે. તે નથી ગમતાં છતાં અશુભભાવ આવી જાય છે તેને રોકવા માટે કોઈ ઇલાજ ખરો ?    7:50   Play
अशुभभाव रोकवानुं बहु मन थाय छे. ते नथी गमतां छतां अशुभभाव आवी जाय छे तेने रोकवा माटे कोई इलाज खरो ?    7:50   Play

આ ભાવનો જે ઉમંગ છે તે કાંઈ જુદી જાતનો લાગે છે તો કાંઈ મુકિતની આશા બંધાય ખરી ?    9:20   Play
आ भावनो जे उमंग छे ते कांई जुदी जातनो लागे छे तो कांई मुकितनी आशा बंधाय खरी ?    9:20   Play

શરીરમાં રોગાદિ આવે ત્યારે શું કરવું તે વિષે...    12:15   Play
शरीरमां रोगादि आवे त्यारे शुं करवुं ते विषे...    12:15   Play

પૂજ્ય ગુરુદેવશ્રીમાં ઉપદેશમાં કોઈ અપૂર્વતા હતી તે વિષે...    16:25   Play
पूज्य गुरुदेवश्रीमां उपदेशमां कोई अपूर्वता हती ते विषे...    16:25   Play

જૈન ધર્મ વગરનો હું ન હોઉં ભલે દરિદ્ર હોઉ.    18:15   Play
जैन धर्म वगरनो हुं न होउं भले दरिद्र होउ.    18:15   Play

દેવસ્થાનમાં કરેલા પાપ વજ્ર જેવા હોય છે તે વિષે...    19:05   Play
देवस्थानमां करेला पाप वज्र जेवा होय छे ते विषे...    19:05   Play

ગુરુનો મહિમા કરવામાં ભૂલ પડે તો બધું નકામું છે.    19:30   Play
गुरुनो महिमा करवामां भूल पडे तो बधुं नकामुं छे.    19:30   Play