Id | 13047 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 |
Start | 9:5 |
End | |
Track Number | 147 |
Topics | અમારો ધર્મ અહિંસામાં માને છે તેથી રાઈફલ નહીં ચલાવું..... શાસ્ત્રમાં સમ્યગ્દ્રષ્ટિ (લડાઈ કરે) વગેરે આવે છે તો તેના વિષે... શું જવાબ આપવો ? 0 Play अमारो धर्म अहिंसामां माने छे तेथी राईफल नहीं चलावुं..... शास्त्रमां सम्यग्द्रष्टि (लडाई करे) वगेरे आवे छे तो तेना विषे... शुं जवाब आपवो ? 0 Play મૂળભૂત પદાર્થમાં છ દ્રવ્ય આવી જાય છે તેમાં ધર્મ- અધર્મ-આકાશ-કાળ તે પ્રયોજનભૂત કેવી રીતે છે ? 2:30 Play मूळभूत पदार्थमां छ द्रव्य आवी जाय छे तेमां धर्म- अधर्म-आकाश-काळ ते प्रयोजनभूत केवी रीते छे ? 2:30 Play આપણે તો સાચા માર્ગમાં આવી ગયા છીએ બહેનશ્રીનો સત્સમાગમ છે એટલે વાંધો આવવાનો નથી, આપણે ચોક્કસ મોક્ષે જઈશું....તે બરાબર છે ? એકલી ભકિતથી મુકિત ન થઈ શકે ? 4:25 Play आपणे तो साचा मार्गमां आवी गया छीए बहेनश्रीनो सत्समागम छे एटले वांधो आववानो नथी, आपणे चोक्कस मोक्षे जईशुं....ते बराबर छे ? एकली भकितथी मुकित न थई शके ? 4:25 Play દરેક વાતમાં એક જ વાત છે કે જ્ઞાયકનો પુરુષાર્થ કરવાનો ? 6:55 Play दरेक वातमां एक ज वात छे के ज्ञायकनो पुरुषार्थ करवानो ? 6:55 Play અશુભભાવ રોકવાનું બહુ મન થાય છે. તે નથી ગમતાં છતાં અશુભભાવ આવી જાય છે તેને રોકવા માટે કોઈ ઇલાજ ખરો ? 7:50 Play अशुभभाव रोकवानुं बहु मन थाय छे. ते नथी गमतां छतां अशुभभाव आवी जाय छे तेने रोकवा माटे कोई इलाज खरो ? 7:50 Play આ ભાવનો જે ઉમંગ છે તે કાંઈ જુદી જાતનો લાગે છે તો કાંઈ મુકિતની આશા બંધાય ખરી ? 9:20 Play आ भावनो जे उमंग छे ते कांई जुदी जातनो लागे छे तो कांई मुकितनी आशा बंधाय खरी ? 9:20 Play શરીરમાં રોગાદિ આવે ત્યારે શું કરવું તે વિષે... 12:15 Play शरीरमां रोगादि आवे त्यारे शुं करवुं ते विषे... 12:15 Play પૂજ્ય ગુરુદેવશ્રીમાં ઉપદેશમાં કોઈ અપૂર્વતા હતી તે વિષે... 16:25 Play पूज्य गुरुदेवश्रीमां उपदेशमां कोई अपूर्वता हती ते विषे... 16:25 Play જૈન ધર્મ વગરનો હું ન હોઉં ભલે દરિદ્ર હોઉ. 18:15 Play जैन धर्म वगरनो हुं न होउं भले दरिद्र होउ. 18:15 Play દેવસ્થાનમાં કરેલા પાપ વજ્ર જેવા હોય છે તે વિષે... 19:05 Play देवस्थानमां करेला पाप वज्र जेवा होय छे ते विषे... 19:05 Play ગુરુનો મહિમા કરવામાં ભૂલ પડે તો બધું નકામું છે. 19:30 Play गुरुनो महिमा करवामां भूल पडे तो बधुं नकामुं छे. 19:30 Play |