View slideshow of 108 images

Id13049
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start1:40
End
Track Number149
Topics(જ્ઞાનીને) શુભભાવ આવે ખરા પણ શ્રદ્ધા એવી હોવી જોઈએ કે આ બધું પુણ્ય બંધ છે તે વિષે...    0   Play
(ज्ञानीने) शुभभाव आवे खरा पण श्रद्धा एवी होवी जोईए के आ बधुं पुण्य बंध छे ते विषे...    0   Play

માતાજી ! કાંઈ આશીર્વાદ આપો.    1:55   Play
माताजी ! कांई आशीर्वाद आपो.    1:55   Play

મોહનીયના ઉદયમાં જેટલું જોડાવું હોય તેટલું જોડાય. તે પોતાના હાથની વાત છે. તે વિષે...    5:15   Play
मोहनीयना उदयमां जेटलुं जोडावुं होय तेटलुं जोडाय. ते पोताना हाथनी वात छे. ते विषे...    5:15   Play

પૂજ્ય ગુરુદેવે જે ધર્મના બીજ અંતરમાં રોપ્યા છે તે ટકાવી રાખવા જેવા છે તે વિષે...    7:20   Play
पूज्य गुरुदेवे जे धर्मना बीज अंतरमां रोप्या छे ते टकावी राखवा जेवा छे ते विषे...    7:20   Play

(શરીરમાં રોગાદિ આવે) તે અશાતા વેદનીય કર્મનો ઉદય છે તેમાં બીજું કાંઈ કારણ નથી ?    9:40   Play
(शरीरमां रोगादि आवे) ते अशाता वेदनीय कर्मनो उदय छे तेमां बीजुं कांई कारण नथी ?    9:40   Play

પૂજ્ય ગુરુદેવશ્રીનો પરમ ઉપકાર છે તેમનું જેટલું (બહુમાન) કરીએ તેટલું ઓછું છે તે વિષે...    11:20   Play
पूज्य गुरुदेवश्रीनो परम उपकार छे तेमनुं जेटलुं (बहुमान) करीए तेटलुं ओछुं छे ते विषे...    11:20   Play

‘સુખધામ અનંત સુસંગ ચહી’ તે વિષે...    14:22   Play
‘सुखधाम अनंत सुसंग चही’ ते विषे...    14:22   Play

‘કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન’ તે વિષે...    17:25   Play
‘केवळ निज स्वभावनुं अखंड वर्ते ज्ञान’ ते विषे...    17:25   Play