View slideshow of 108 images

Id13050
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start15:55
End
Track Number150
Topicsજ્ઞાનીના વચન સાંભળીને તત્ત્વનો આભાસ જેવું તો થાય અને એમ પણ થાય છે કે દુનિયાનો કોઈપણ ધર્મ સાચો નથી. દ્રવ્ય-ગુણ-પર્યાયનો પણ બરાબર વિશ્વાસ આવે છતાં અનુભૂતિ તરફનું વલણ-શ્રદ્ધાનું વલણ કેમ થતું નથી ?    0   Play
ज्ञानीना वचन सांभळीने तत्त्वनो आभास जेवुं तो थाय अने एम पण थाय छे के दुनियानो कोईपण धर्म साचो नथी. द्रव्य-गुण-पर्यायनो पण बराबर विश्वास आवे छतां अनुभूति तरफनुं वलण-श्रद्धानुं वलण केम थतुं नथी ?    0   Play

મનુષ્ય જીવનનું કર્તવ્ય શું છે તે વિષે...    3:50   Play
मनुष्य जीवननुं कर्तव्य शुं छे ते विषे...    3:50   Play

ઇન્દ્રિયજ્ઞાન વિષે...    7:13   Play
इन्द्रियज्ञान विषे...    7:13   Play

કારણ વિપરીતતા–સ્વરૂપ વિપરીતતા અને ભેદાભેદ વિપરીતતા તે મુખ્ય કોના દોષ છે શ્રદ્ધાના કે જ્ઞાનના ?    8:25   Play
कारण विपरीतता–स्वरूप विपरीतता अने भेदाभेद विपरीतता ते मुख्य कोना दोष छे श्रद्धाना के ज्ञानना ?    8:25   Play

કેટલા શાસ્ત્ર વાંચીએ તો આ સમજાય ?    9:20   Play
केटला शास्त्र वांचीए तो आ समजाय ?    9:20   Play

જ્ઞાનીના એક એક વાકયમાં અનંત આગમ ભરેલા છે તે વિષે...    10:35   Play
ज्ञानीना एक एक वाकयमां अनंत आगम भरेला छे ते विषे...    10:35   Play

દેવ-ગુરુ-શાસ્ત્ર હૃદયમાં રાખી શુદ્ધ આત્માની દ્રઢતા કરવાની છે તે વિષે...    13:15   Play
देव-गुरु-शास्त्र हृदयमां राखी शुद्ध आत्मानी द्रढता करवानी छे ते विषे...    13:15   Play

માતાજી ! આપે સ્વાનુભૂતિ પ્રગટ કરી અમને કાંઈક પ્રસાદી આપશો.    14:30   Play
माताजी ! आपे स्वानुभूति प्रगट करी अमने कांईक प्रसादी आपशो.    14:30   Play

ચિંતવન ખાસ પ્રકારનું કરવું જોઈએ એટલે શું ?    16:10   Play
चिंतवन खास प्रकारनुं करवुं जोईए एटले शुं ?    16:10   Play

હું સિદ્ધ છું એમ સ્થાપન કરીને દ્રવ્યને ગ્રહણ કર તે વિષે...    18:30   Play
हुं सिद्ध छुं एम स्थापन करीने द्रव्यने ग्रहण कर ते विषे...    18:30   Play