View slideshow of 108 images

Id13071
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start16:35
End
Track Number171
Topicsઇચ્છા તથા ભાવનામાં તફાવત વિષે...    0   Play
इच्छा तथा भावनामां तफावत विषे...    0   Play

મનમાં કોઈક વાર એમ થાય કે સદ્પુરુષના આશીર્વાદ મળી જાય તો આ કામ વહેલું બની જાય.    4:00   Play
मनमां कोईक वार एम थाय के सद्पुरुषना आशीर्वाद मळी जाय तो आ काम वहेलुं बनी जाय.    4:00   Play

ગણધર ભગવાનની વાણીમાં બધુ આવી જતું હશે ?    5:25   Play
गणधर भगवाननी वाणीमां बधु आवी जतुं हशे ?    5:25   Play

સ્વભાવ અને પરમપારિણામિકભાવ વચ્ચે શું તફાવત છે ?    6:50   Play
स्वभाव अने परमपारिणामिकभाव वच्चे शुं तफावत छे ?    6:50   Play

અઘ્યાત્મની કોઈ ‘માસ્ટર કી’ ખરી ?    9:00   Play
अघ्यात्मनी कोई ‘मास्टर की’ खरी ?    9:00   Play

આત્માની જિજ્ઞાસા-ભાવના-લગની લાગવી જોઈએ. સાચું સ્વરૂપ શું છે તેનો નિર્ણય કરવો જોઈએ તો કાર્ય થાય તે વિષે...    10:50   Play
आत्मानी जिज्ञासा-भावना-लगनी लागवी जोईए. साचुं स्वरूप शुं छे तेनो निर्णय करवो जोईए तो कार्य थाय ते विषे...    10:50   Play

ભેદજ્ઞાનમાં ‘ભેદરૂપ’ જ્ઞાનની વિશેષતા છે કે ‘અભેદરૂપ’ જ્ઞાનની વિશેષતા છે ?    14:55   Play
भेदज्ञानमां ‘भेदरूप’ ज्ञाननी विशेषता छे के ‘अभेदरूप’ ज्ञाननी विशेषता छे ?    14:55   Play

દ્રવ્ય ઉપર દ્રષ્ટિમાં જે ‘દ્રષ્ટિ’ શબ્દ છે તે જ્ઞાનની મુખ્યતાથી છે કે શ્રદ્ધાની મુખ્યતાથી છે ?    16:25   Play
द्रव्य उपर द्रष्टिमां जे ‘द्रष्टि’ शब्द छे ते ज्ञाननी मुख्यताथी छे के श्रद्धानी मुख्यताथी छे ?    16:25   Play

‘પુરુષાર્થની કળ ખીલી જાય ..........ધન રળે તો ઢગલા થાય’ ......વચનામૃતના બોલ વિષે...    16:50   Play
‘पुरुषार्थनी कळ खीली जाय ..........धन रळे तो ढगला थाय’ ......वचनामृतना बोल विषे...    16:50   Play