View slideshow of 108 images

Id13072
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start13:15
End
Track Number172
Topics(ચારિત્રની) વિશેષતા થાય ત્યારે કળ હાથમાં આવી કહેવાય ?    0   Play
(चारित्रनी) विशेषता थाय त्यारे कळ हाथमां आवी कहेवाय ?    0   Play

જેમ લગની લાગવામાં કળની જરૂરિયાત લાગે અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય. એમ વિશેષ પુરુષાર્થ થવામાં બીજું કોઈ કારણ ?    1:25   Play
जेम लगनी लागवामां कळनी जरूरियात लागे अने सम्यग्दर्शननी प्राप्ति थाय. एम विशेष पुरुषार्थ थवामां बीजुं कोई कारण ?    1:25   Play

(સ.સા. ગાથા ૪૯ માંથી) ‘એકલા રસવેદનના પરિણામને પામી રસ ચાખતો નથી’ માટે આત્મા અરસ છે’ તે સમજાવશો ?    5:25   Play
(स.सा. गाथा ४९ मांथी) ‘एकला रसवेदनना परिणामने पामी रस चाखतो नथी’ माटे आत्मा अरस छे’ ते समजावशो ?    5:25   Play

ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણના દિવસે લાડુ ચઢાવીએ છીએ તે વિષે...    7:00   Play
भगवान महावीरस्वामीना निर्वाणना दिवसे लाडु चढावीए छीए ते विषे...    7:00   Play

પૂજ્ય ગુરુદેવશ્રી કહેતા ‘તૂ પૂર્ણાનંદનો નાથ છો’ તે કહેતી વખતે આપણા જીવને કેવી રીતે સંબોધન કરવાનો તેમનો ભાવ છે ?    8:35   Play
पूज्य गुरुदेवश्री कहेता ‘तू पूर्णानंदनो नाथ छो’ ते कहेती वखते आपणा जीवने केवी रीते संबोधन करवानो तेमनो भाव छे ?    8:35   Play

અમો ઘણી વખત પૂર્ણાનંદનો નાથ છીએ એમ ગોખીએ છીએ પણ અમને તો એમાં એવો અનુભવ થતો નથી ?    9:45   Play
अमो घणी वखत पूर्णानंदनो नाथ छीए एम गोखीए छीए पण अमने तो एमां एवो अनुभव थतो नथी ?    9:45   Play

ભેદજ્ઞાનની સાથે આચરણ વાત ભેગી આવી જાય છે ?    13:30   Play
भेदज्ञाननी साथे आचरण वात भेगी आवी जाय छे ?    13:30   Play

‘સમ્યગ્દ્રષ્ટિને બહારમાં રસ નથી તે વિષે...’ વચનામૃતના બોલ પરથી પ્રશ્ન છે.    16:10   Play
‘सम्यग्द्रष्टिने बहारमां रस नथी ते विषे...’ वचनामृतना बोल परथी प्रश्न छे.    16:10   Play