View slideshow of 108 images

Id13074
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start10:15
End
Track Number174
Topicsઅંતરમુખ થવાનો પ્રયત્ન કરીએ ત્યારે દિવો જેમ પ્રકાશિત થઈ સર્વ વસ્તુને પ્રકાશિત કરે છે એવી રીતે પ્રયોગ કરવો ઠીક છે કે જેમ દર્પણમાં પ્રતિબિંબ પદાર્થો થાય છે તે રીતે પ્રયોગ કરવો ઠીક છે ?    0   Play
अंतरमुख थवानो प्रयत्न करीए त्यारे दिवो जेम प्रकाशित थई सर्व वस्तुने प्रकाशित करे छे एवी रीते प्रयोग करवो ठीक छे के जेम दर्पणमां प्रतिबिंब पदार्थो थाय छे ते रीते प्रयोग करवो ठीक छे ?    0   Play

(આત્માને જાણવા માટે) પ્રયોગ કરવો પડતો નથી તો શું સહજપણે અંદરમાં ઉત્થાન થાય છે કે કેવી રીતે ?    7:18   Play
(आत्माने जाणवा माटे) प्रयोग करवो पडतो नथी तो शुं सहजपणे अंदरमां उत्थान थाय छे के केवी रीते ?    7:18   Play

જ્ઞાન શકિત ઉપરથી જ્ઞાયક છે તે તો ખ્યાલમાં આવે છે પણ તે અનંત શકિતવાળો છે. તે જ્ઞાન પરથી પકડવું અઘરૂં પડે છે.    10:30   Play
ज्ञान शकित उपरथी ज्ञायक छे ते तो ख्यालमां आवे छे पण ते अनंत शकितवाळो छे. ते ज्ञान परथी पकडवुं अघरूं पडे छे.    10:30   Play

અનંત અનંત શકિત છે તે ખ્યાલમાં આવ્યા વિના તેની કિંમત કેવી રીતે આવે ?    13:00   Play
अनंत अनंत शकित छे ते ख्यालमां आव्या विना तेनी किंमत केवी रीते आवे ?    13:00   Play

સમ્યગ્દ્રષ્ટિને અનંત શકિતનો ખ્યાલ આવી જાય ?    17:00   Play
सम्यग्द्रष्टिने अनंत शकितनो ख्याल आवी जाय ?    17:00   Play

પ્રયોજનભૂત જાણીને બધુ પોતે નક્કી કરી લેવું જોઈએ તે વિષે...    17:27   Play
प्रयोजनभूत जाणीने बधु पोते नक्की करी लेवुं जोईए ते विषे...    17:27   Play