View slideshow of 108 images

Id13077
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start14:45
End
Track Number177
Topics વચનામૃતના બોલ વિષે... ‘આત્મા તો ચૈતન્ય સ્વરૂપ છે. અનંત ચતુષ્ટય ગુણવાળો ચમત્કારી પદાર્થ છે. ...નિર્મળ પર્યાયે પરિણમતા .....કમળની જેમ....અનંત પાખડીયે આત્મા ખીલી ઉઠે છે’ તે સમજાવશો.    0   Play
वचनामृतना बोल विषे... ‘आत्मा तो चैतन्य स्वरूप छे. अनंत चतुष्टय गुणवाळो चमत्कारी पदार्थ छे. ...निर्मळ पर्याये परिणमता .....कमळनी जेम....अनंत पाखडीये आत्मा खीली उठे छे’ ते समजावशो.    0   Play

સ.સા. ગાથા ૪૯ અરસ.....અવ્યકત વગેરે બોલો વિષે...આત્મા ઉત્કૃષ્ટ પદાર્થ છે તેમાં અનંત ગુણરૂપ અલૌકિક અજાયબી ભરી છે. જોવા જેવું બધું આશ્ચર્યકારી બધું તારા અજાયબ ઘરમાં છે તે વિષે... સમજાવશો.    4:45   Play
स.सा. गाथा ४९ अरस.....अव्यकत वगेरे बोलो विषे...आत्मा उत्कृष्ट पदार्थ छे तेमां अनंत गुणरूप अलौकिक अजायबी भरी छे. जोवा जेवुं बधुं आश्चर्यकारी बधुं तारा अजायब घरमां छे ते विषे... समजावशो.    4:45   Play

સોનગઢ તો જીવંત તીર્થ છે.    15:00   Play
सोनगढ तो जीवंत तीर्थ छे.    15:00   Play

અંતરમાંથી પ્રગટેલી ભાવના સફળ થાય જ તે વિષે...    15:50   Play
अंतरमांथी प्रगटेली भावना सफळ थाय ज ते विषे...    15:50   Play

આત્માને યથાર્થ ઓળખે પછી ઘ્યાન થાય છે તે વિષે...    19:10   Play
आत्माने यथार्थ ओळखे पछी घ्यान थाय छे ते विषे...    19:10   Play