View slideshow of 108 images

Id13080
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start3:30
End
Track Number180
Topicsઆ આત્મા વિભાવથી જુદો છે તે વિભાવનું જુદાપણું વેદન દ્વારા ખ્યાલમાં આવે છે કે કેવી રીતે ? જુદાપણાનું સ્વરૂપ શું છે ?    0   Play
आ आत्मा विभावथी जुदो छे ते विभावनुं जुदापणुं वेदन द्वारा ख्यालमां आवे छे के केवी रीते ? जुदापणानुं स्वरूप शुं छे ?    0   Play

અતીન્દ્રિય આનંદનો સ્વાદ તો લીધો નથી, મંદ કષાયમાં અપેક્ષિત શાંતિ વેદાય છે તે બન્ને વચ્ચેનો તફાવત કેવી રીતે (ખબર) પડે ?    1:50   Play
अतीन्द्रिय आनंदनो स्वाद तो लीधो नथी, मंद कषायमां अपेक्षित शांति वेदाय छे ते बन्ने वच्चेनो तफावत केवी रीते (खबर) पडे ?    1:50   Play

ઉપયોગને સૂક્ષ્મ કરીને (આત્માને) જોવો પણ ઉપયોગને સૂક્ષ્મ કેવી રીતે કરવો ?    3:45   Play
उपयोगने सूक्ष्म करीने (आत्माने) जोवो पण उपयोगने सूक्ष्म केवी रीते करवो ?    3:45   Play

‘જાણવું’ એટલે ‘જ્ઞાયક તત્ત્વ તે હું છું’ બહારનું જાણવું તે નહીં તે વિષે...    4:55   Play
‘जाणवुं’ एटले ‘ज्ञायक तत्त्व ते हुं छुं’ बहारनुं जाणवुं ते नहीं ते विषे...    4:55   Play

જાણવાના ભાવ ઉપરથી પોતાની નિત્યતાની પ્રતીતિ આવવી જોઈએ ?    6:05   Play
जाणवाना भाव उपरथी पोतानी नित्यतानी प्रतीति आववी जोईए ?    6:05   Play

(યત્ન સાઘ્ય નથી પણ સહજ સાઘ્ય છે) સહજ એટલે શું ? પુરુષાર્થ વગર અથવા કોઈની મદદ વગર.    6:55   Play
(यत्न साघ्य नथी पण सहज साघ्य छे) सहज एटले शुं ? पुरुषार्थ वगर अथवा कोईनी मदद वगर.    6:55   Play

પ્રયત્ન કરતાં કોઈ ‘કર્તૃત્વબુદ્ધિ’ થઈ જાશે એવી બીક લાગે છે ?    11:10   Play
प्रयत्न करतां कोई ‘कर्तृत्वबुद्धि’ थई जाशे एवी बीक लागे छे ?    11:10   Play

વૈરાગ્ય સંબોધન.    12:23   Play
वैराग्य संबोधन.    12:23   Play