View slideshow of 108 images

Id13081
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start14:55
End
Track Number181
Topicsચારે અનુયોગનું ફળ વીતરાગતા છે તો વ્યવહારનું ફળ વીતરાગતા છે કે નહીં ? (જવાબ ઉપરથી)    0   Play
चारे अनुयोगनुं फळ वीतरागता छे तो व्यवहारनुं फळ वीतरागता छे के नहीं ? (जवाब उपरथी)    0   Play

જિનઆગમમાં તો જે વ્યવહાર હોય તે નિશ્ચય પૂર્વકનો જ વ્યવહાર હોય છે તો પછી વ્યવહારનું ફળ સંસાર છે તે લખવાનું પ્રયોજન શું ?    1:30   Play
जिनआगममां तो जे व्यवहार होय ते निश्चय पूर्वकनो ज व्यवहार होय छे तो पछी व्यवहारनुं फळ संसार छे ते लखवानुं प्रयोजन शुं ?    1:30   Play

બાળકો પણ આત્મા ઓળખી શકે છે તે વિષે...    3:45   Play
बाळको पण आत्मा ओळखी शके छे ते विषे...    3:45   Play

ઘ્યાનની શિબિર વિષે...    5:05   Play
घ्याननी शिबिर विषे...    5:05   Play

સાદિ અનંતકાળ સુધી પરિપૂર્ણ શુદ્ધ પર્યાયના કારણો આપે તેવું દ્રવ્ય નજરમાં લેવાનું છે કે નિષ્ક્રિય દ્રવ્ય ?    10:00   Play
सादि अनंतकाळ सुधी परिपूर्ण शुद्ध पर्यायना कारणो आपे तेवुं द्रव्य नजरमां लेवानुं छे के निष्क्रिय द्रव्य ?    10:00   Play

એક બાજુ જ્ઞાનનો પણ અપાર મહિમા છે અને બીજી બાજુ દ્રષ્ટિના વિષયભૂત દ્રવ્યનો અપાર મહિમા ગણાય છે.    15:10   Play
एक बाजु ज्ञाननो पण अपार महिमा छे अने बीजी बाजु द्रष्टिना विषयभूत द्रव्यनो अपार महिमा गणाय छे.    15:10   Play

ક્રમબદ્ધમાં પૂજ્ય ગુરુદેવશ્રીને શું કહેવું છે તે વિષે... (જવાબ ઉપરથી)    16:50   Play
क्रमबद्धमां पूज्य गुरुदेवश्रीने शुं कहेवुं छे ते विषे... (जवाब उपरथी)    16:50   Play