Atmadharma magazine - Ank 311
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969). Entry point of HTML version.

Next Page >


PDF/HTML Page 1 of 40

background image
૩૧૧
મુનિદશા અંગીકાર કરવાના અદ્ભુત ભાવભીના
પ્રસંગનું વર્ણન આપ આ અંકમાં વાંચશો. પૂ. કાનજીસ્વામી
એ પ્રવચનમાં કહે છે કે અહા, મુનિદશાના મહિમાની શી
વાત! મુનિનાં દર્શન પણ મહાભાગ્યે જ મળે છે. મુનિદશા
એ તો પરમેષ્ઠી પદ! ઈન્દ્રો અને ચક્રવર્તીઓ પણ ભક્તિથી
જેનો આદર કરે છે ને કેવળજ્ઞાન લેવાની જેની તૈયારી છે,
એવા મુનિરાજ પરમ વંદનીય છે.
૧૧