ATMADHARMA With the permisson of Baroda Govt. Regd. No. B. 4787
order No. 30-24 date 31-10-44
સુવર્ણપુરીમાં મંગલમહોત્સવ
વૈશાખ વદ – ૬ શ્રી સમવસરણ પ્રતિષ્ઠા મહોત્સવ દિન
સવારે
પ।।–૫।। શ્રી સદ્ગુરુવંદન–સ્તુતિ.
૫।।–૬।। શ્રી સમવસરણ મંદિરમાં શ્રી જિનેન્દ્રદેવનું તથા
કુંદકુંદાચાર્યદેવનું સમૂહપૂજન.
૭।।–૮।। પૂ. સદ્ગુરુદેવનું વ્યાખ્યાન. [અષ્ટપ્રાભૃત ગાથા–૭]
૮।।–૯।। શ્રી જિનેન્દ્રપ્રભુની રથયાત્રા.
બપોરે
૧।।–૨।। શ્રી પ્રવચનસાર–ગુજરાતી હરિગીતની સ્વાધ્યાય
[ગાથા. ૧૨૬ સુધી]
૩–૪ પૂ. સદ્ગુરુદેવનું વ્યાખ્યાન [શ્રી સમયસારજી પા.
૫૦૮ ત્રીજો પારિગ્રાફ, પહેલી આઠ લાઈન].
૪–૫ શ્રી સમવસરણમાં શ્રી જિનેન્દ્રદેવની તથા
કુંદકુંદાચાર્યદેવની ભક્તિ. [સમવસરણ સ્તુતિમાંથી
છૂટક કડીઓ.]
૬।।।–૭। આરતિ [શ્રી જિનેન્દ્રદેવની આચાર્યદેવની
તથા શ્રુતજ્ઞાનની].
૭। –૮ ભાઈઓમાં મોક્ષમાર્ગ પ્રકાશકનું વાંચન.
૮–૯ રાત્રિચર્ચા.
વૈશાખ વદ – ૭
૮–૯ વ્યાખ્યાન (અષ્ટપ્રાભૃત ગાથા ૮).
૧–૨।। સમયસાર હરિગીતની સ્વાધ્યાય–ગાથા. ૧ થી
૧૯૨
૩–૪ વ્યાખ્યાન. (સમયસાર પા. ૫૦૮ છેલ્લો પારિગ્રાફ,
નવમી લાઈનથી પા. ૫૦૯ પુરું.)
૪–૫ જિનમંદિરમાં ભક્તિ (સ્તવન ૧. જિનેન્દ્રસ્તવન મંજરી
પા. ૨૩૮ સ્તવન. ૨. સમવસરણ સ્તુતિ પા. ૩૫).
૬।।।–૭। આરતિ.
૭।–૮ વાંચન. મોક્ષમાર્ગપ્રકાશક.
૮–૯ રાત્રિચર્ચા.
વૈશાખ વદ – ૮
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર – ઉદ્ઘાટન દિન તથા
શ્રી સમયસારજી પ્રતિષ્ઠા – મહોત્સવ દિન
સવારે
પ।–પ।। શ્રી સદ્ગુરુવંદન–સ્તુતિ.
૫।।–૬।। શ્રી જિનમંદિરમાં સમૂહ પૂજન.
૭।–૮ શ્રી સમયસારજીની રથયાત્રા.
૮–૯ વ્યાખ્યાન (અષ્ટપ્રાભૃત ગાથા. ૯–૧૦).
૯–૧૦ શ્રી સમયસારજીની જ્ઞાનપૂજા તથા ભક્તિ.
બપોરે
૧–૨।। શ્રી સમયસાર હરિગીતની સ્વાધ્યાય (ગાથા ૧૯૩
થી ૪૧૫).
૩–૪ વ્યાખ્યાન (શ્રી સમયસારજી પા. ૫૧૦).
૪–૫ શ્રી જિનમંદિરમાં ભક્તિ (૧. સ્તવન–મંજરી. પા.
૩૬૯ સ્તવન નં. ૩૫૧ ૨. સ્તવનમંજરી પા.
૨૫૬).
૬।।।–૭। આરતિ.
૭।–૮ વાંચન–મોક્ષમાર્ગ પ્રકાશક.
૮–૯ રાત્રિચર્ચા.
• સુ વ ર્ણ પુ રી – સ મા ચા ર •
(વૈશાખ વદ ૮ સુધી)
૧. હાલમાં સવારે વ્યાખ્યાનમાં શ્રી અષ્ટપ્રાભૃત વંચાય છે, તેનું વાંચન વૈશાખ સુદ ૬ થી શરુ થયું છે,
હાલ તેની ૧૦ ગાથા વંચાઈ ગઈ છે. આ શાસ્ત્ર શ્રીકુંદકુંદાચાર્યદેવનું રચેલું છે તેના ઉપર શ્રી જયચંદ્રજી પંડિતે
ભાવાર્થ ભર્યો છે; તેના આઠ પ્રાભૃત (–અધિકાર) માં પ્રથમ દર્શન અધિકાર છે. આ પુસ્તક હિંદીમાં છે–અત્યારે
વેચાણ મળતું નથી.
૨. બપોરે શ્રી સમયસારજી વંચાય છે. તેના ૨૬૮ કળશ (પા. ૫૧૦) સુધી વાંચન થઈ ગયું છે, હવે
માત્ર દસ કળશ બાકી છે.
૩. શ્રી સમયસાર–પ્રવચનો ભાગ બીજો પ્રગટ થઈ ગયેલ છે. તેની પડતર કિંમત લગભગ રૂા. ૨/– હોવા
છતાં વધારે મુમુક્ષુઓ લાભ લઈ શકે તે હેતુએ તેની કિં. રૂ/– ૧–૮–૦ રાખવામાં આવી છે. આ ઉપરાંત શ્રી
આત્મસિદ્ધિ શબ્દાર્થ સાથે બહાર પડેલ છે, તેની કિંમત ૦–૪–૦ છે. અને માત્રા ગાથાઓ સ્વાધ્યાય માટે છપાયેલ
છે તેની કિંમત ૦–૨–૦ છે.
મુદ્રક: ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ.
પ્રકાશક: જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા. તા. ૩૦–૫–૪૬