ATMADHARMA With the permisson of the Baroda Govt. Regd. No. B. 4787
order No. 30-24 date 31-10-44
------------------------------------------------------------------------------------------------------------------------
मनन किया उसका प्रत्यक्ष उदाहरण वहां दिख रहा है। सबसे पहेले सं० १९७८ में आपको समयसार हिन्दी
टीका प्राप्त हुई। समयसार के प्राप्त होने ही इस कुशल जौहरीने इसकी परख करली और हृदयमें अत्यंत
आनंदित हुए, और यह इच्छा हुई कि हे प्रभो! वह दिन कब आवे जब इस संसारके प्राणी सर्वज्ञ द्वारा कथित
इन अमूल्य सिद्धांतोंकी कदर करेंगे और अनादि कालकी दीनताको छोडेंगे। इस करुणा बुद्धिसे समयसार पर
आपके अपूर्व प्रवचन प्रारम्भ हुए और पहले तो काठियावाडके ही हजारों जीवोंको इसका लाभ प्राप्त हुआ।
स्वामीजी सं० १९९१ में चैत्र वदी ३ को सोनगढ पधारे थे और श्री १००८ भगवान महावीर स्वामीकी
जन्म जयन्ती चैत्र सुदी १३ को आपने मुंहपत्ती (स्थानकवासी साधु का चिन्ह जो पट्टी मुंहपर बांधे रहते हैं)
छोडी थी, व दिगम्बर जैनधर्मके पक्के श्रद्धानी बने थे। आज चैत्र वदी ३ को यहां सोनगढमें आपको पूरे १२
वर्ष व्यतीत हुए तबसे आप यहां ही रहेते हैं। आपके इस व्रतके पहले यहां दिगम्बर जैनधर्मके धारी कोई
नहीं थे। काठियावाडमें दि० जैन धर्म के सिद्धांतोंके प्रचारका पहला श्रेय आपको है।
सोनगढकी हवा शास्त्रमय है। सबेरे पूजन, फिर ८।। से ९।। शास्त्र–प्रवचन, फिर चर्चा, फिर ३।। से
४।। शास्त्र प्रवचन, फिर जिनमंदिर में ०।।। घंटा भक्ति फिर ८ से ९ तक पुरुषोंमें स्वामीजीके समक्ष शंका
समाधान, और उसी वख्त स्त्री सभा अलग होती है। यह कहनेमें अत्युक्ति न होनी चाहिये कि सिद्धांतमें वर्णित
निश्चयनयरूप सोनेकी परख इस जौहरीने की है और निश्चयनयका उपदेश उनके व्याख्यान में हो रहा है।
“जैन मित्र” में से साभार उद्धृत्त
* * * * * * *
વૈશાખ સુદ ૨ મંગળવારઃ– પૂજ્ય સત્પુરુષ શ્રી કાનજી સ્વામીનો જન્મ દિવસ
વૈશાખ સુદ ૩ બુધવારઃ– વર્તમાન ચોવીશીમાં આહારદાનના વિધિની શરૂઆત થઈ તે દિવસ; આ દિવસે
શ્રી ઋષભદેવ ભગવાનને એક વર્ષને અંતરે શ્રેયાંસકુમારે શેરડીના રસ વડે આહાર દાન કર્યું.
વૈશાખ સુદ ૧૦ બુધવારઃ– શ્રી મહાવીર ભગવાનના કેવળજ્ઞાનકલ્યાણકનો દિવસ.
વૈશાખ વદ ૬ રવિવારઃ– સોનગઢમાં શ્રી સમવસરણ મંદિરમાં ભગવાન શ્રી સીમંધર પ્રભુ તથા
શ્રી કુંદકુંદાચાર્યદેવની પ્રતિષ્ઠાનો
પાંચમો વાર્ષિક મહોત્સવ.
વૈશાખ વદ ૮
મંગળવારઃ– શ્રી જૈન સ્વાધ્યાય
મંદિર–સોનગઢના ઉદ્ઘાટનનો
નવમો વાર્ષિક મહોત્સવ તથા શ્રી
જૈન સ્વાધ્યાય મંદિરમાં પરમાગમ
શ્રી સમયપ્રાભૃતની મહાપૂજનિક
પ્રતિષ્ઠાનો નવમો વાર્ષિક
મહોત્સવ
આજીવન બ્રહ્મચર્ય
ચૈત્ર સુદ ૯ તા. ૩૦–૩–૪૭ ને રવિવારના દિવસે ઢીંચડા (જામનગર) ના રહીશ ભાઈશ્રી રામજી રૂપશી છેડા
(ઉ. વ. ૪૨) તથા તેમના ધર્મપત્ની ગંગાબેન (ઉ. વ. ૩૧) એ બંનેએ પૂ. સદ્ગુરુદેવશ્રી સમીપે આજીવન–બ્રહ્મચર્ય
અંગીકાર કર્યું છે. ભાઈશ્રી રામજીભાઈ ઘણા સંતોષી અને વૈરાગી છે. આ શુભકાર્ય માટે તેઓને ધન્યવાદ ઘટે છે.
શ્રી જૈનદર્શન શિક્ષણ વર્ગ
તા. ૪–પ–૧૯૪૭ રવિવાર વૈશાખ સુદ ૧૪ થી એક માસ સુધી જૈનદર્શનના અભ્યાસ માટે એક શિક્ષણવર્ગ
ખોલવામાં આવશે. ૧૪ વર્ષની ઉપરના ઉમેદવારોને દાખલ કરવામાં આવશે. જેને આ વર્ગમાં દાખલ થવા ઇચ્છા હોય
તેમણે નીચેના સરનામે લખવું.
* શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ *
સોનગઢ– કાઠિયાવાડ
મુદ્રકઃ ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ
પ્રકાશકઃ શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા તા. ૨૧–૪–૪૭