ATMADHARMA Regd No. B. 4787
ભાદરવા સુદ
પાંચમના દિવસે આ જૈન
બાળપોથી પ્રસિદ્ધ થઈ છે.
આ બાળપોથીમાં નાના
નાના ૨૮ પાઠો દ્વારા,
બાળકો પણ હોંશપૂર્વક
વાંચે–સમજે એ રીતે નીચેના
વિષયોનું સંકલન કર્યું છે.
જીવ–અજીવ, દ્રવ્ય–
ગુણ–પર્યાય, ધર્મ, દેવ–ગુરુ–
શાસ્ત્ર, પંચપરમેષ્ઠી,
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર,
શિકારત્યાગ, જૈનધર્મ, મુક્ત
અને સંસારી, ભગવાન
મહાવીરનું જીવન ચરિત્ર,
દેવદર્શન, હિંસાદિ પાપોના
ત્યાગનો ઉપદેશ, ક્રોધાદિ
ત્યાગનો ઉપદેશ, ધૂનસંચય,
દેવ–શાસ્ત્ર–ગુરુને વંદન,
આત્મદેવનું વર્ણન વૈરાગ્ય
અને ભાવનાઓ.
એ ઉપરાંત ૫૦
“મોક્ષશાસ્ત્ર ગુજરાતી ટીકા” ની બીજી આવૃત્તિ છપાઈને પ્રસિદ્ધ થઈ ગઈ છે. તેની પડતર કિંમત રૂ।। ૬
લગભગ થતી હોવા છતાં પહેલી આવૃત્તિની માફક તેની કિંમત માત્ર સાડાત્રણ રૂપિયા જ રાખવામાં આવી છે.
– પ્રાપ્તિસ્થાન – શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ
મુદ્રક: ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય: મોટા આંકડિયા સૌરાષ્ટ્ર તા. ૧૫–૯–૪૯
પ્રકાશક: શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ: સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા : સૌરાષ્ટ્ર