PDF/HTML Page 21 of 21
single page version
(૧) પ્રથમ ભાદરવા સુદી ૧પ થી બીજા ભાદરવા સુદી ૧પ સુધી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત
ગુજરાતી ગ્રંથો ઉપર નીચે મુજબ કમીશન દેવામાં આવશે.
૧૦ થી ૨પ રૂપિયા સુધીના પુસ્તકમાં એક રૂપીયે એક આનો, ૨૬ થી ૧૦૦ રૂપિયા સુધીના પુસ્તકમાં એક રૂપિયે
બે આના, ૧૦૦ થી અધિકના પુસ્તકમાં એક રૂપિયે ચાર આના, સમયસાર, પ્રવચનસાર, નિયમસારમાં કમીશન નથી.
એક સાથે સ. સાર અથવા નિયમસાર એમ દસ પુસ્તક લેનારને ૧૨ાા ટકા કમીશન મળશે. પ્રવચનસાર સ્ટોકમાં નથી.
સમયસારના પ્રવચનો ભા. ૨–૩–૪–પ તે ચાર પુસ્તકો તથા નિયમસાર પ્રવચન ભા. ૧–૨ એમ છ પુસ્તકો
એક સાથે લેનારને ૩૦ ટકા કમીશન મળશે. ગુજરાતી આત્મધર્મની પાકી બાંધેલી ફાઈલો વર્ષે ૩–૪–પ–૭–૮–૯ ની
છે તે એકસાથે લેનારને રૂા. ૨પ ને બદલે ૧૪ લેવામાં આવશે. પોસ્ટેજ અલગ.
પતાઃ–
જૈન સ્વાધ્યાય મંદિર.
સોનગઢ (સૌરાષ્ટ્ર)
“लघु जैन सिद्धांत प्रवेशिका”
[दुसरी आवृत्ति]
यह एक विशिष्ठ, अत्यावश्यक, स्वाध्याय तथा प्रचार
योग्य तत्त्वज्ञान प्रवेशिका है, शास्त्राधार सहित
उत्तम और सुगम कथन है मुमुक्षुजन
अवश्य स्वाध्याय करें।
पत्र संख्या १०५ मूल्य ०–३–०
२० प्रतियों से अधिक लेनें पर २५ प्रतिशत कमी०
पोस्टेज अलग
पता
जैन स्वाध्याय मंदिर ट्रस्ट
पो० सोनगढ़ [सौराष्ट्र]
સુખી
અહો! આત્મા આનંદસ્વભાવથી ભરેલો છે.
આવા આત્માની સામે જુએ તો દુઃખ છે જ કયાં?
આત્માના આશ્રયે ધર્માત્મા નિઃશંક સુખી છે કે ભલે દેહનું
ગમે તેમ થાઓ કે બ્રહ્માંડ આખું ગડગડી જાવ, તોપણ તેનું
દુઃખ મને નથી, મારી શાંતિ–મારો આનંદ મારા આત્માના
જ આશ્રયે છે. હું મારા આનંદ સમુદ્રમાં ડુબકી મારીને લીન
થયો ત્યાં મારી શાંતિમાં વિઘ્ન કરનાર જગતમાં કોઈ નથી.
આ રીતે ધર્માત્મા આત્માના આશ્રયે સુખી છે.
–પૂ. ગુરુદેવ.
(–સુખશક્તિના પ્રવચનમાંથી)
દુઃખી
મારું સુખ પરમાં છે એવી જેની બુદ્ધિ છે તે જીવ,
ભલે તેની પાસે કરોડો રૂપિયા હોય ને મેવા–જાંબુ ખાતો
હોય તથા સોનાના હીંડોળે હીંચતો હોય તો પણ
આકુળતાથી દુઃખી જ છે. આનંદધામ એવા સ્વતત્ત્વનો
મહિમા છોડીને પરનો મહિમા કર્યો તે જ દુઃખ છે.
પૂ. ગુરુદેવ.
(–સુખશક્તિના પ્રવચનમાંથી)
મુદ્રકઃ– જમનાદાસ માણેકચંદ રવાણી અનેકાન્ત મુદ્રણાલયઃ વલ્લભવિદ્યાનગર (ગુજરાત)
પ્રકાશકઃ– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, વલ્લભવિદ્યાનગર (ગુજરાત)