PDF/HTML Page 21 of 21
single page version
ATMADHARMA Regd No. B, 4787
૬૭ પારેખ નાનાલાલ દેવકરણ રાજકોટ ૬૭ લીલાવંતીબહેન નરશી દેવશી નાઈરોબી
૬૭ દયાકુમારી ચુનીલાલ મહેતા દિલ્હી ૬૭ શાંતાબહેન વેલજી ધરમશી ,,
૬૭ દેસાઈ પ્રાણલાલ ભાઈચંદ જેતપુર ૬૭ શાહ કચરા નરશી ,,
૬૭ રામજી દેવરાજ તથા તેમના પત્ની નાઈરોબી ૬૭,, મુળજી ધરમશી ,,
પાનીબેન ૬૭,, જેઠાલાલ દેવરાજ ,,
૬૭ શાહ ફુલચંદ કરમશી નાઈરોબી ૬૭,, ભારમલ વાઘજી ,,
૬૭ શાહ લખમીચંદ કેશવજી નાઈરોબી ૬૭,, મેઘજી વાઘજી ,,
૬૭ શાહ ઝવેરચંદ પુનમચંદ નાઈરોબી ૬૭,, અમૃતલાલ વાઘજી ,,
૬૭ શાંતાબહેન (ધરમશીભાઈના પુત્રી) નાઈરોબી ૬૭,, વેરશી હેમરાજ ,,
૬૭ જયંતિલાલ બેચરદાસ દોશી સાવરકુંડલા ૬૭,, દેવશી નથુ ,,
૬૭ ગોપાણી હરગોવિંદ ઉજમશી બોટાદ ૬૭,, વેલજી ભીમજી ,,
૬૭ એક મુમુક્ષુબેન હા. પૂ. બેનશ્રીબેન જમશેદપુર ૬૭,, વેલજી મગનના માતુશ્રી વેનુબેન ,,
૬૭ વીરચંદ એન્ડ કંપની નાઈરોબી ૨૬૦–રૂા. ૬૭ થી નીચેની રકમો (ચંપકલાલ મોહન–
૬૭ શેઠ જગજીવન લખમીચંદ વઢવાણ લાલ, ત્રંબકલાલ જગજીવન, કસ્તુરબહેન, દુધીબહેન પર–
૬૭ ડોકટર વીરચંદ લવચંદ દોશી જામનગર માણંદ, ગીરજાબેન, નાગરદાસ, નગીનદાસ વીરચંદ, હિંમત–
૬૭ દેવકુંવરબહેન ફુલચંદ કરમશી નાઈરોબી લાલ ઉજમશી, હિંમતલાલ વસંતલાલ, છબલબહેન ગાંધી,
૬૭ ગંગાબહેન ફુલચંદ કરમશી ,, લાલજીભાઈ, ગુણવંતરાય ગોસલીયા)
૬૭ શાંતાબહેન લખમીચંદ કેશવજી ,, ૮૭૮૫૭–અંકે સત્તાશી હજાર આઠસો સત્તાવન રૂપિયા
૬૭ ગંગાબહેન વેલજી ભીમજી ,, ને ત્રણ આના (અષાડ વદી ૨ સુધી)
સમ્યક્ત્વ માટે કોનું શરણ
સમ્યક્ત્વ સન્મુખ જીવને હજી પોતાના ભૂતાર્થસ્વભાવના આશ્રયે નિર્વિકલ્પ
વેદન પ્રગટ્યું નથી ત્યાં, ‘અહો! આ મારો આત્મા એકાકાર જ્ઞાયકસ્વરૂપ છું’ એવા
બહુમાનનો વિકલ્પ તેને ઊઠે છે, પણ તે વિકલ્પનું શરણ નથી, શરણું તો ભૂતાર્થ–
સ્વભાવનું જ છે, ને તેના જ શરણે સમ્યગ્દર્શન થાય છે. જો વિકલ્પને શરણરૂપ
માને તો તેના અવલંબનથી ખસીને ભૂતાર્થસ્વભાવમાં કેમ આવે? ને તેને
સમ્યગ્દર્શન ક્યાંથી થાય?...માટે વિકલ્પનું શરણ નથી...સ્વભાવનું જ શરણ છે.
સમ્યગ્દર્શન પછી પણ જ્ઞાનીને વિકલ્પ આવે પણ જ્ઞાની તેનું શરણ નથી લેતા.
(સ. ગા. ૧૩ ઉપરનાં પ્રવચનમાંથી)
મુદ્રક:– જમનાદાસ માણેકચંદ રવાણી, અનેકાન્ત મુદ્રણાલય: વલ્લ્ભવિદ્યાનગર, (ગુજરાત)
પ્રકાશક:– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, વલ્લભવિદ્યાનગર, (ગુજરાત)