આનંદ ભર્યો છે એટલે ત્યાં જરૂર ગમશે.....માટે આત્મામાં ગમાડ.
જગતમાં ક્યાંય ગમે તેવું નથી પણ એક આત્મામાં જરૂર ગમે તેવું છે.
માટે તું આત્મામાં ગમાડ.”
કરવાનું. આવા અશરણ સંસારમાં દેવ–ગુરુ–ધર્મનું જ શરણ છે. પૂ.
ગુરુદેવે બતાવેલા ચૈતન્યશરણને લક્ષગત કરીને તેના દ્રઢ સંસ્કાર
આત્મમાં પડી જાયએ જ જીવનમાં કરવા જેવું છે.”
દેશે. આત્માની ખરેખરી લગની લાગે ને અંદરમાં મારગ ન થાય–એમ
બને જ નહિ.......આત્માની લગની લાગવી જોઈએ....... તેની પાછળ
લાગવું જોઈએ...આત્માને ધ્યેયરૂપ રાખીને દિનરાત સતત પ્રયત્ન કરવો
જોઈએ.... ‘કેમ મારું હિત થાય’.....‘કેમ હું આત્માને જાણું!’..... એમ
લગની વધારીને પ્રયત્ન કરે તો જરૂર માર્ગ હાથ આવે.”
બધાય પામે.....અમારા જેવું સુખ બધા જીવો પામે....”
થઈ ગયું છે.....આત્મામાં એકધારું પરિણમન વર્ત્યા જ કરે છે”
પ્રકાશક:–શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, વલ્લભવિદ્યાનગર (ગુજરાત)