Atmadharma magazine - Ank 182
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page  


PDF/HTML Page 23 of 23

background image
ATMADHARMA Regd. No. B. 4787
___________________________________________________________________________________
આત્માને લાભરૂપ થાય એવું છે. આવા પ્રસંગોમાં મુમુક્ષુઓએ વૈરાગ્ય પામીને દેવ–ગુરુની
ભક્તિના તેમજ દેહ અને આત્માની ભિન્નતાના એવા દ્રઢ સંસ્કાર આત્મામાં પાડવા કે જેમાં
અપૂર્વ રુચિથી આગળ વધીને આત્મિક સુખની પ્રાપ્તિ થાય.....ને જન્મમરણનાં દુઃખ છૂટે.
જીવનમાં નિરંતર–દિનરાત આવી જ ભાવના કરવા જેવી છે.
દિનરાત સ્વામી મેરે......મેં ભાવના યે ભાવું,
દેહ–અંતકે સમયમેં તુમકો ન ભૂલ જાઉં...
આતમ સ્વરૂપ અથવા આરધના વિચારું,
અરહંત–સિદ્ધ–સાધુ રટના યહી લગાઉં...
ધર્માત્મા નિકટ હો ચરચા ધરમ સુનાવે,
વો સાવધાન રકખેં ગાફીલ ન હોને પાઉં...
જીનેકી હો ન વાંછા....મરનેકી હો ન ઈચ્છા,
પરિવાર મિત્ર જનસે મેં મોહકો હટાઉં.....
સમ્યક્ત્વકા હો પાલન...હો અંતમે સમાધિ,
‘શિવરામ’ પ્રાર્થના યહ જીવન સફલ બનાઉં....
દિનરાત સ્વામી મેરે મૈં ભાવના યે ભાવું.
શ્રી સીમંધર ભગવાનનું આયુષ્ય
શ્રી સીમંધરાદિ વીસ વિદેહી તીર્થંકર ભગવંતોનું આયુષ્ય એક કરોડ પૂર્વનું છે, અગાઉ
આત્મધર્મ અંક ૮૯ વગેરેમાં સીમંધર ભગવાનનું આયુષ્ય ભૂલથી ૮૪ લાખ પૂર્વ લખાઈ ગયું છે,
તેને બદલે તેમનું આયુષ્ય એક કરોડ પૂર્વનું એમ સમજવું. વીસ તીર્થંકર પૂજનમાં નીચે મુજબ
કહ્યું છે;
દ્વીપ અઢાઈ મેરુ પન, અબ તીર્થંકર વીસ;
તીન સબકી પૂજા કરુું, મન વચ તન ધરી શીશ.
ધનુષ પાંચસે કાય બિરાજે,
આયુ કોડિ પૂરવ સબ છાજે;
સમવસરણ શોભિત જિનરાજા,
ભવજલ તારનતરન જિહાજા.
સમ્યક્ રત્નત્રયનિધિ દાની,
લોકાલોકપ્રકાશક જ્ઞાની,
શત ઇન્દ્રની કરિ વંદિત સોહે,
સુન નર પશુ સબકે મન મોહે
___________________________________________________________________________________
શ્રી દિંગબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી મુદ્રક અને
પ્રકાશકઃ હરિલાલ દેવચંદ શેઠઃ આનંદ પી. પ્રેસ–ભાવનગર