Atmadharma magazine - Ank 184
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page  


PDF/HTML Page 25 of 25

background image
ATMADHARMA Regd. No. B. 4787
___________________________________________________________________________________
ધુ્રવ–ધણી માથે કિયો રે
આત્માનો ધુ્રવસ્વભાવ તે જ ધિંગ ધણી
છે...ધર્મીએ પોતાના ધુ્રવસ્વભાવને જ ધણી
તરીકે ધાર્યો છે.....અમારી નિર્મળ પરિણતિનો
નાથ અમારો ધુ્રવસ્વભાવ જ છે, બીજો કોઈ
અમારી નિર્મળ પરિણતિનો નાથ નથી.
ધુ્રવસ્વભાવના આશરે જ નિર્મળ પરિણતિનું
રક્ષણ અને પોષણ થાય છે. તેથી ધુ્રવસ્વભાવ જ
અમારી નિર્મળ પરિણતિનો રક્ષક અને પોષક
છે.–આ રીતે ધર્માત્માએ ધુ્રવસ્વભાવને જ
પોતાના ધિંગ ધણી તરીકે ધાર્યો છે.
જુઓ, આ ધિંગ ધણીઃ પોતાનો
છે.
જેણે પોતાના શ્રદ્ધામાં–જ્ઞાનમાં આવા
ધુ્રવ–ધણીને ધાર્યો તેને પછી જગતનો ભય કે
દરકાર રહેતી નથી, નિર્ભયપણે તે પોતાના
મોક્ષપંથે ચાલ્યો જાય છે.
___________________________________________________________________________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી મુદ્રક અને
પ્રકાશકઃ હરિલાલ દેવચંદ શેઠ આનંદ પ્રી. પ્રેસ–ભાવનગર