PDF/HTML Page 21 of 21
single page version
ATMADHARMA Regd. No. B. 4787
___________________________________________________________________________________
(લગભગ દસ વર્ષ પહેલાંના પ્રૌઢ–શિક્ષણવર્ગનું એક દ્રશ્ય પૂ. ગુરુદેવ સાથે)
જૈન દર્શન શિક્ષણવર્ગ
(પ્રૌઢવયના ગૃહસ્થો માટે)
સોનગઢમાં દર વર્ષની માફક આ વર્ષે પણ શ્રાવણ સુદ પાંચમ ને રવિવાર તા. ૯–૮–પ૯થી શરૂ કરીને
શ્રાવણ વદ દસમ ને શુક્રવાર તા. ૨૮–૮–પ૯ સુધી તત્ત્વજ્ઞાનના અભ્યાસ માટે “જૈન દર્શન શિક્ષણવર્ગ” ચાલશે.
વર્ગમાં દાખલ થનાર ગૃહસ્થો માટે રહેવા–જમવાની વ્યવસ્થા સંસ્થા તરફથી થશે. જે જિજ્ઞાસુ ભાઈઓને વર્ગમાં
આવવાની ઈચ્છા હોય તેમણે નીચેના સરનામે સૂચના મોકલી દેવી. અને વર્ગમાં વખતસર આવી જવું.
–શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ–સોનગઢ (સૌરાષ્ટ્ર)
___________________________________________________________________________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી મુદ્રક અને
પ્રકાશકઃ હરિલાલ દેવચંદ શેઠઃ આનંદ પ્રી. પ્રેસ–ભાવનગર