PDF/HTML Page 21 of 21
single page version
ATMADHARMA Reg. No. B. 4787
____________________________________________________________________________
ભાઈશ્રી
નૌતમભાઈની
યાદીમાં
શ્રી રાજકોટ
દિગંબર જૈન
સંઘે આ
પુસ્તક પ્રસિદ્ધ
કરાવ્યું છે. તે
ઉપરાંત
સોનગઢ
તરફથી
વેચાણ માટે
પણ કેટલીક
નકલો
છપાવવામાં
આવી છે.
આ પુસ્તક
હાલમાં જ પ્રસિદ્ધ
થયું છે:
પૃષ્ઠ સંખ્યા પ૦૪
સોનગઢથી તેમજ
રાજકોટથી પણ
મળી શકશે.
કિંમત રૂા. ૩. પ૦
(સાડાત્રણ રૂપિયા)
____________________________________________________________________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી મુદ્રક અને
પ્રકાશક હરિલાલ દેવચંદ શેઠ: આનંદ પ્રિ. પ્રેસ ભાવનગર