Atmadharma magazine - Ank 248
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 55

background image
“મુંબઈ – મહોત્સવ અંક”
જન્મકલ્યાણકનો આનંદ માણવા ગજરાજ–ઐરાવત
પણ આવી પહોંચ્યા છે.
કેવા મજાના શોભી રહ્યા છે સાત સૂંઢવાળા ગજરાજ! આ ગજરાજ છે
તો નિર્જીવ અને બનાવટી. પરંતુ ભગવાનના જન્મકલ્યાણકના મહાન
પ્રસંગે એ પણ જાણે ચેતનવંતા બનીને આનંદથી ભાગ લઈ રહ્યા છે.