: જેઠ : ૨૪૯૨ આત્મધર્મ : ૧ :
વર્ષ ૨૩
અંક ૭
વાર્ષિક લવાજમ વીર સં. ૨૪૯૨
રૂા. ૪ જેઠ
(શ્રુતપંચમી)
કેવળજ્ઞાનને
બોલાવીએ
છીએ
ઋજુવાલિકાનદીના તીરે વૈશાખ સુદ દશમે ક્ષપકશ્રેણી દ્વારા સર્વજ્ઞતાને
‘पट्खंडागम’ ના નવમા પુસ્તકમાં કહ્યું છે કે વિનયવાન શિષ્ય
મતિજ્ઞાનના બળે કેવળજ્ઞાનને બોલાવે છે; તેમ વિનયથી આપની સર્વજ્ઞતાના
બહુમાન વડે અમે અમારા કેવળજ્ઞાનને બોલાવીએ છીએ.