Atmadharma magazine - Ank 278
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 37

background image
: માગશર : ૨૪૯૩ આત્મધર્મ : ૨૯ :
૩૪૪ ૩૬૯ ૧૬૧૧ ૧પ૯૬ ૧૩૨૨
૨પ૨ ૨પ૩ ૧૧પપ ૨૪૪ ૩૨પ
૭૮૭ ૭૮પ ૮૬૮ ૮૬૯ ૪૧૪
૮૭૦ ૧પ૮૧ ૧૨૯ પપ૦ ૧૧૩પ
૧૧૩૬
MB. ૧૨પ૧ ૧૧૬૨ ૮૩
૮૪ ૬૬ ૧૦૦૮ ૧૪૧૦ ૧૪૧૧
૧૪૧૨ ૨૭૨ ૮૬૧
SJ. ૪૪૮
૪૪૯A ૮૦૮ ૧૩૩૩
ફૂલ અને ભ્રમર
ફૂલ ઈચ્છતું નથી કે
ભ્રમર તેની પાસે આવે;
છતાં એની સુગંધથી
આકર્ષાઈને ભ્રમર આવે છે.
તેમ
ગુણવાન સન્તો ઈચ્છતા
નથી કે કોઈ એની સેવા કરે; પણ
એના સદ્ગુણોની સુગંધથી
આકર્ષાઈને, વગર બોલાવ્યે પણ
મુમુક્ષુ એની સેવા કરવા આવે છે.
સસાશીંગનું વહાણ જ કર્યું,
મૃગતૃષ્ણામાં જઈને તર્યું,
વંધ્યાસૂત બે વહાણે ચડયા,
ને ખ–પુષ્પનાં વસાણાં ભર્યા.
આનો અર્થ તમને
આવડશે? નહિતર ગુરુદેવે તેનો
ભાવાર્થ સમજાવ્યો છે તે આવતા
અંકમાં વાંચશો
મારો ધર્મ
(‘દેશ મારો દેશ મારો’ ના આધારે બનાવેલું
ધર્મ મારો ધર્મ મારો ધર્મ મારો રે,
પ્યારો પ્યારો લાગે જૈન ધર્મ મારો રે...૧
ઋષભ થયા, વીર થયા, ધર્મ મારો રે,
બલવાન બાહુબલી સેવે ધર્મ મારો રે... ૨
ભરત થયા, રામ થયા, ધર્મ મારો રે,
કુન્દ–કહાન જેવા સંત થયા ધર્મ મારો રે... ૩
સીતા–ચંદના–અંજના થયા ધર્મ મારો રે,
બ્રાહ્મી–રાજુલ–માત શોભાવે ધર્મ મારો રે... ૪
સિંહ સેવે, વાઘ સેવે ધર્મ મારો રે,
હાથી, વાનર, સર્પ સેવે ધર્મ મારો રે... પ
આતમાનું જ્ઞાન આપે ધર્મ મારો રે,
રત્નત્રયનાં દાન આપે ધર્મ મારો રે... ૬
સમકિત જેનું મૂળ છે એ ધર્મ મારો રે,
મને સુખ આપે મોક્ષ આપે ધર્મ મારો રે... ૭