: જેઠ : ૨૪૯૬ આત્મધર્મ : ૩૭ :
વૈશાખ સુદ બીજ: નિબંધયોજનામાં આવેલા
૮૬ નિબંધોની યાદી
વૈશાખ સુદ બીજ ગુરુદેવની જન્મજયંતિ નિમિત્તે જે નિબંધયોજના રજુ થયેલ તેમાં નાના–મોટા
જિજ્ઞાસુઓ તરફથી ૮૬ જેટલા નિબંધો પ્રાપ્ત થયા છે. ખરેખર જિજ્ઞાસુઓએ સંપાદકની કલ્પનાથી પણ વધુ
ઉત્સાહ બતાવ્યો છે. નિબંધો ઉચ્ચ કક્ષાના ભાવોથી ભરેલા છે, જે દેખીને ખ્યાલ આવે છે કે આપણા
બાળકો કોલેજિયનો કે પ્રૌઢો સર્વે જિજ્ઞાસુઓનાં હૃદય કેવી ઉત્તમ ભાવનાઓથી ભરેલા છે! સાધર્મીઓનો
આવો ધર્મપ્રેમ અને ઊંચી ભાવનાઓ દેખીને આનંદ થાય છે. ધન્યવાદ સાથે એટલું જ કહેવાનું કે બંધુઓ!
ગુરુપ્રતાપે મળેલા આવા ઉત્તમ સંસ્કારોને અન્ય જિજ્ઞાસુઓમાં પણ ખૂબખૂબ ફેલાવજો. આજે જગતને
શાંતિ માટે, કલ્યાણ માટે આવા ઉત્તમ સંસ્કારોની ખૂબ જરૂર છે.
જે–જે ભાઈબહેનો તરફથી નિબંધ મળ્યા છે તેમનાં નામ અહીં આપ્યા છે. નિબંધો ઘણા હોવાથી,
તેમજ સંપાદક છેલ્લા ત્રણ માસથી પૂ. ગુરુદેવ સાથે પ્રવાસમાં હોવાથી, નિબંધોની ચકાસણી પૂરી થઈ શકી
ન હતી. આ અંકમાં નિબંધ લખનારનાં નામની સામે તેમને મળતાં માર્ક પણ લખ્યા છે. તેમાં ૮પ માર્ક
સાથે પ્રથમ નંબરનો ચંદ્રક રાજકોટના શ્રી દીપકભાઈ ચંદુલાલને મળે છે. તે ઉપરાંત નિબંધમાં ભાગ
લેનારા સૌને ધન્યવાદ સાથે ભેટપુસ્તકો મોકલવામાં આવ્યા છે. (આ ભેટ સૌ. પુષ્પબેન એમ. દોશી
તરફથી આપવામાં આવેલી છે.
(નિબંધ લખનારનાં નામો તથા તે નિબંધને મળેલા માર્ક)
૧ ચીમનલાલ ન્યાલચંદ શાહ રાજકોટ ૪૦ ૧૪ મીરાબેન એમ. જૈન રાણપુર પપ
૨ ગીતાબેન ગાંડાલાલ ચાવડા રાજકોટ ૭૦ ૧પ પ્રવીણકુમાર જૈન ભોપાલ પ૦
૩ મુકેશકુમાર વી. ગાંધી
(સ્વર્ગસ્થ) ઈંદોર ૬પ ૧૬ અરૂણાબેન અમૃતલાલ જૈન બી. એ. કલકત્તા ૪૦
૪ રમેશકુમાર વી. જૈન ઈંદોર ૭પ ૧૭ દિપક ચંદુલાલ જૈન (સર્વશ્રેષ્ઠ) રાજકોટ ૮પ
પ ઉર્વશીબેન ગોપાલજી રાજકોટ ૪૦ ૧૮ શાંતિલાલ હરજીવનદાસ જૈન અમદાવાદ પપ
૬ કંદોઈ ચીમનલાલ તુલસીદાસ જોરાવરન
ગર ૬૦ ૧૯ નવનીતકુમાર હરજીવનદાસ જૈન અમદાવાદ ૪૦
૭ રાજેન્દ્ર વસંતલાલ જૈન મુંબઈ પ૦ ૨૦ વીરેશ એચ. જૈન ભાવનગર ૪૦
૮ વનિતાબેન ગુલાબચંદ જૈન જામનગર પ૨ ૨૧ સભ્ય નં. ૧૮૬૩ (સાબલી) ૪૦
૯ નરેન્દ્રકુમાર કાંતિલાલ જૈન ––– ૪૮ ૨૨ સભ્ય નં ૮૧૨ સુરેન્દ્રનગર પપ
૧૦ કાંતિલાલ ટી. જૈન કલકત્તા ૬૬ ૨૩ મીનાક્ષીબેન એન. જૈન અમરાપુર પપ
૧૧ સુરેશકુમાર ભૂરાલાલ કામદાર સુરત ૬૦ ૨૪ જયશ્રીબેન એન. જૈન અમરાપુર પ૦
૧૨ દિલીપકુમાર ભોગીલાલ ડગલી બોટાદ ૬૭ ૨પ રંજનબેન એન. જૈન અમરાપુર ૪પ
૧૩ સભ્ય નંબર ૧૬૯૪ થી ૧૬૯૮ ––––– ૩પ