ભાવનગરમાં વૈશાખ સુદ બીજે જન્મજયંતિ પ્રસંગે કવિ દૂલાભાઈકાગના
પુત્ર શ્રી રામભાઈ તથા તેમના સાથીદાર ભક્તિ–દોહાની રમઝટ બોલાવી રહ્યા છે.
વૈશાખ સુદ બીજે ભાવનગરના મહારાજા શ્રી વીરભદ્રસિંહજી
પ્રવચન પછી ગુરુદેવ સમક્ષ પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યા છે. ગુરુદેવ
કહે છે કે તમારા પિતાશ્રી (કૃષ્ણકુમારસિંહજી) સોનગઢ આવ્યા ત્યારે
પણ આ જ વાત કરી હતી.