Atmadharma magazine - Ank 340
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 49

background image
: ૩૮ : આત્મધર્મ : માહ : ૨૪૯૮
અમે જિનવરનાં સન્તાન (નવા સભ્યોનાં નામ)
(બંધુઓ, આ વખતે આપણા નવા સભ્યોનાં નામ લાંબા વખતે રજુ થાય છે.
હમણાં કેટલાંક વખતથી ‘બાલવિભાગ’ આપી શકતા ન હતા, તેથી કેટલાક બાળકો
તરફથી તેની માગણી આવી હતી. બાલવિભાગના હજારો બાળકોનો ધર્મપ્રેમ ખરેખર
પ્રશંસનીય છે. વધુને વધુ બાળકો રસ લેતા હોવાથી આપણી સભ્ય સંખ્યા ત્રણ હજારનો
આંક વટાવીને આગળ વધી રહી છે. જિનવરનાં સંતાન થવાનું કોને ન ગમે?–અમને
ગમે...સૌને ગમે! પણ જિનવરના સંતાન થવામાં જવાબદારી છે તે તમને ખબર હશે
જ! છતાં ફરી યાદ કરીએ: પ્રથમ તો દરરોજ ભગવાનનાં દર્શન કરવા; તત્ત્વજ્ઞાનનો
અભ્યાસ કરવો; સીનેમા જોવી નહીં; રાત્રે ખાવું નહીં–
जय जिनेन्द्र! હવે આપણા નવા
ભાઈ–બહેનોનાં નામ વાંચો...ને પરસ્પર ધર્મવાત્સલ્ય કરો.)
૨૯પ૨ સુષ્માબેન મહેન્દ્રકુમાર જૈન જમશેદપુર
૨૯પ૩ સંધ્યાબેન મહેંદ્રકુમાર જૈન જમશેદપુર
૨૯પ૪ શ્રુતકુમાર કુમુદચંદ જૈન મુંબઈ–૬
૨૯પપ અતુલકુમાર હસમુખલાલ જૈન દાહોદ
૨૯પ૬ નિર્મલકુમાર સુભાષચંદ્ર જૈન મુંબઈ–૨૮
૨૯પ૭ વિનોદાબેન દીપચંદ જૈન તલોદ
૨૯પ૮ પ્રવીણચંદ્ર અને નરેશ દીપચંદ જૈનતલોદ
૨૯પ૯ આરતિબેન પી. જૈન મુંબઈ–
૨૯૬૦ પૂર્ણિમાબેન રસિકલાલ જૈન બિલિમોરા
૨૯૬૧ જયરાજકુમાર રસિકલાલ જૈન બિલિમોરા
૨૯૬૨ હિતેશ અને મનોજ એચ. જૈન રાજકોટ
૨૯૬૩ ચેતન અને નયના એચ. જૈન રાજકોટ
૨૯૬૪ હિતેન્દ્રકુમાર એચ. જૈન રાજકોટ
૨૯૬પ સતીશ–મયુર અને રીટા એચ. જૈન મુંબઈ–૭૭
૨૯૬૬ રાજેન્દ્ર અને મહેશ એમ. જૈન જામનગર
૨૯૬૭ પલ્લવીબેન એમ. જૈન જામનગર
૨૯૬૮ હર્ષદરાય અમૃતલાલ જૈન ઉમરાળા
૨૯૬૯ વીરેન્દ્ર અને ભરત વી. જૈન કલકત્તા–૯