: ૩૮ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૯
આપનાં ઘરનું ઉત્તમ આભૂષણ
શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર) ના પુસ્તક
વિભાગમાં હાલ નીચેના ગુજરાતી પુસ્તકો મળે છે. પુસ્તકોની કિંમત ઉપરાંત તેનું
રવાનગી ખર્ચ પણ મંગાવનારે આપવાનું હોય છે. પુસ્તકના ઓર્ડરની સાથે તેની
કિંમતની રકમ પણ મોકલવી જરૂરી છે–કેમકે પુસ્તકો ઉધાર લખીને મોકલાતા
નથી. વી. પી. થી મંગાવવા ઈચ્છતા હોય તો તેમ લખવું જરૂરી છે. પુસ્તકોમાં
કમિશન અપાતું નથી. દરેક પુસ્તક આપને અધ્યાત્મના ઉચ્ચ સંસ્કાર અને
આત્મહિતની ઉત્તમ પ્રેરણા આપશે. આવા વીતરાગી સાહિત્યનો ખૂબ–ખૂબ પ્રચાર
કરવાની જરૂર છે. વીતરાગી સાહિત્ય એ શ્રાવકના ઘરનું શ્રેષ્ઠ આભૂષણ છે.
આત્મધર્મ–માસિક (વાર્ષિક લવાજમ) ૪–૦૦ સમ્યગ્જ્ઞાન દીપિકા ૧–પ૦
છ માસ (વૈશાખથી આસોના) ૨–૦૦ સમ્યગ્દર્શન ભાગ–૪ ૧–પ૦
આત્મધર્મ–માસિક (હિંદી) લવાજમ ૪–૦૦ સમ્યગ્દર્શન ભાગ–પ ૧–૨પ
મંગલ તીર્થયાત્રા ૬–૦૦ જિનેન્દ્ર ભજનમાળા ૧–૨પ
પ્રવચનસાર (મૂળશાસ્ત્ર) પ–પ૦ શ્રી કાનજીસ્વામીનો જીવન–પરિચય ૧–૦૦
સમયસાર પ્રવચન (ભાગ–૧) ૪–૦૦ દ્રવ્યસંગ્રહ ૧–૦૦
આત્મવૈભવ (૪૭ શક્તિ પ્રવચન) ૩–પ૦ જૈન સિદ્ધાંત – પ્રશ્નોત્તરમાળા ૧–૧૨
આત્મભાવના (સમાધિશતકપ્રવચન) ૩–૨પ રત્ન સંગ્રહ ભાગ–૧ ૦–૮૦
આત્મસિદ્ધિ પર પ્રવચનો ૩–૨પ રત્ન સંગ્રહ ભાગ–૨ ૦–૮૦
મોક્ષમાર્ગ પ્રકાશક ૩–૦૦ ચિદ્દવિલાસ ૦–૭પ
પંચાસ્તિકાય સંગ્રહ (મૂળશાસ્ત્ર) ૩–૦૦ અષ્ટપ્રવચન ૧–૦૦
સમયસાર–કળશ ટીકા ૨–પ૦ વીતરાગવિજ્ઞાન (છ ઢાળા પ્રવચનો) ભાગ–૨ ૦–પ૦
અનુભવ પ્રકાશપ્રવચનો ૨–પ૦ વીતરાગ વિજ્ઞાન (છ ઢાળા પ્રવચનો) ભાગ–૩ ૧–૦૦
પંચ કલ્યાણકપ્રવચનો ૨–૨પ અકલંક–નિકલંક (ધાર્મિક નાટક) ૦–૭પ
જિનેન્દ્ર પૂજા સંગ્રહ ૨–૦૦ દર્શનકથા ૦–૭૦
પુરુષાર્થ સિદ્ધિઉપાય ૨–૦૦ સમ્યક્પ્રભા ૦–૭પ
ઈષ્ટોપદેશ ૨–૦૦ આત્મસિદ્ધિ–અર્થ (ગૂટકો) ૦–૬૦
મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો (ભાગ–૨) ૧–૬૩ આત્મસિદ્ધિ (મૂળગાથા) ૦–૧પ