Search Results

Search query:- Shastra/Series: Benshreeni Amrut Vani (Video Tattvacharcha)

Results 201-257 of 257.

×

If value of tiny url for a particular pravachan is "Mq", the URL (link) for playing the pravachan is http://samyakdarshan.org/Mq

In Track No. column below, the first number is DVD No. and second number is track number on that DVD.
As an example, while sharing links, link for track 4 of DVD 2 is samyakdarshan.org/video-tattvacharcha/2-4.

Download pdf of booklet with information on topics of each track

Go to track number:  

Id Track No. Topic
   
12801 04-21 પુરુષાર્થમાં વેગ મળે એવો મંત્ર આપો જેથી અમે પાર ઊતરી જઈએ.     0   Play
पुरुषार्थमां वेग मळे एवो मंत्र आपो जेथी अमे पार ऊतरी जईए.     0   Play
12802 04-22 ‘પૂર્ણતાના લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે’ પણ કોઈ જીવ...સમ્યગ્દર્શનને ઘ્યેય રાખીને જ્ઞાયક આત્માનો આશ્રય કરવા માગે તો શું તેને શરૂઆત ન થાય?     0   Play
‘पूर्णताना लक्षे शरूआत ते ज वास्तविक शरूआत छे’ पण कोई जीव...सम्यग्दर्शनने घ्येय राखीने ज्ञायक आत्मानो आश्रय करवा मागे तो शुं तेने शरूआत न थाय?     0   Play
12803 04-23 અઘ્ધરથી આત્મા સંબંધી વિકલ્પો મુમુક્ષુદશામાં આવે તેનો શો અર્થ છે?     0   Play
अघ्धरथी आत्मा संबंधी विकल्पो मुमुक्षुदशामां आवे तेनो शो अर्थ छे?     0   Play
12804 04-24 ‘અમને આ ગુરુ સાચા મળ્યા ત્યાર પછી જિજ્ઞાસા જાગી છે’ તો બન્નેનો મેળ કેવી રીતે છે?     0   Play
‘अमने आ गुरु साचा मळ्या त्यार पछी जिज्ञासा जागी छे’ तो बन्नेनो मेळ केवी रीते छे?     0   Play
12805 04-25 આલોચના અધિકારમાં સમભાવ-સમતાભાવ આવે છે. સમતાભાવ એટલે શું? બધાને સરખા માનવા તે.     0   Play
आलोचना अधिकारमां समभाव-समताभाव आवे छे. समताभाव एटले शुं? बधाने सरखा मानवा ते.     0   Play
12806 04-26 ગુરુદેવશ્રીનાં વચનામૃતમાં આવે છે ‘‘પર્યાયદ્રષ્ટિથી સંસાર છે અને દ્રવ્યદ્રષ્ટિથી મોક્ષ અને વીતરાગતા છે’’ શું પર્યાયદ્રષ્ટિમાં આટલી મોટી સજા? ચીભડાંના ચોરને ફાંસીની સજા?     0   Play
गुरुदेवश्रीनां वचनामृतमां आवे छे ‘‘पर्यायद्रष्टिथी संसार छे अने द्रव्यद्रष्टिथी मोक्ष अने वीतरागता छे’’ शुं पर्यायद्रष्टिमां आटली मोटी सजा? चीभडांना चोरने फांसीनी सजा?     0   Play
12807 04-27 પર્યાયને પોતાની માને છે પર્યાય તો પોતાનો જ અંશ છે પછી એના માટે આટલી બધી સજા?     0   Play
पर्यायने पोतानी माने छे पर्याय तो पोतानो ज अंश छे पछी एना माटे आटली बधी सजा?     0   Play
12808 04-28 દ્રવ્યદ્રષ્ટિ કર્યા વિના પર્યાયનો આશ્રય છૂટે?     0   Play
द्रव्यद्रष्टि कर्या विना पर्यायनो आश्रय छूटे?     0   Play
12809 04-29 જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય અને અજ્ઞાનીના બધા ભાવ અજ્ઞાનમય એમ કેમ?     0   Play
ज्ञानीना बधा भाव ज्ञानमय अने अज्ञानीना बधा भाव अज्ञानमय एम केम?     0   Play
12810 04-30 ‘ૐ’નો અર્થ સમજાવશો?     0   Play
‘ॐ’नो अर्थ समजावशो?     0   Play
12811 04-31 શ્રીમદ્જીના પુસ્તક પ્રકાશન વિષે વાતચીત     0   Play
श्रीमद्जीना पुस्तक प्रकाशन विषे वातचीत     0   Play
12812 04-32 પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃત બોલ ૧૬૨ વિષે.     0   Play
पूज्य गुरुदेवश्रीनां वचनामृत बोल १६२ विषे.     0   Play
12813 04-33 પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃતમાં બ્ર. ચંદુભાઈ તથા મામાની (પં. હિંમતભાઈ) મહેનત અને માર્ગદર્શન આપનું. એમ લાગે આનું નામ     0   Play
पूज्य गुरुदेवश्रीनां वचनामृतमां ब्र. चंदुभाई तथा मामानी (पं. हिंमतभाई) महेनत अने मार्गदर्शन आपनुं. एम लागे आनुं नाम     0   Play
12814 04-34 પૂજ્ય ગુરુદેવશ્રીની વાણીનો પ્રવાહ સારી રીતે બરાબર ચાલુ રહે તે માટે આપ કાંઈ માર્ગદર્શન આપશો.     0   Play
पूज्य गुरुदेवश्रीनी वाणीनो प्रवाह सारी रीते बराबर चालु रहे ते माटे आप कांई मार्गदर्शन आपशो.     0   Play
12815 04-35 સમ્યગ્દર્શનથી જ બધી સિદ્ધિ! (દર્શનશુદ્ધિથી જ આત્મસિદ્ધિ)     0   Play
सम्यग्दर्शनथी ज बधी सिद्धि! (दर्शनशुद्धिथी ज आत्मसिद्धि)     0   Play
12816 04-36 સમ્યગ્દર્શન એટલે પોતાના સ્વરૂપનું દર્શન?     0   Play
सम्यग्दर्शन एटले पोताना स्वरूपनुं दर्शन?     0   Play
12817 04-37 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ ૨૧૮માં આવે છે એકલા વિકલ્પથી તત્ત્વવિચાર કર્યા કરે તો તે સમ્યક્ત્વ પામતો નથી?     0   Play
पूज्य गुरुदेवश्रीना वचनामृत बोल २१८मां आवे छे एकला विकल्पथी तत्त्वविचार कर्या करे तो ते सम्यक्त्व पामतो नथी?     0   Play
12818 04-38 નિયમસાર પ્રતિક્રમણ અધિકારમાં(ગાથા ૨૨માં આવે છે તેમ)....‘આ ભેદના અભ્યાસથી’.... સમ્યગ્દર્શન પછી પણ ભેદજ્ઞાન હોય?     0   Play
नियमसार प्रतिक्रमण अधिकारमां(गाथा २२मां आवे छे तेम)....‘आ भेदना अभ्यासथी’.... सम्यग्दर्शन पछी पण भेदज्ञान होय?     0   Play
12819 04-39 પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃત બોલ ૯૪માં આવે છે ‘‘શુદ્ધાત્માના અનુભવમાં મુખ્યપણે રાગ-દ્વેષના કર્તા કે ભોકતા નથી–પણ સ્વભાવદ્રષ્ટિમાં નિર્મળ પર્યાયને કરે છે...પોતાના જ્ઞાન અને આનંદનો કર્તા-ભોકતા છે એમ શા માટે કહ્યું છે?     0   Play
पूज्य गुरुदेवश्रीनां वचनामृत बोल ९४मां आवे छे ‘‘शुद्धात्माना अनुभवमां मुख्यपणे राग-द्वेषना कर्ता के भोकता नथी–पण स्वभावद्रष्टिमां निर्मळ पर्यायने करे छे...पोताना ज्ञान अने आनंदनो कर्ता-भोकता छे एम शा माटे कह्युं छे?     0   Play
12820 04-40 શ્રીમદ્જીમાં આવે છે કે જ્યાંસુધી અસ્તિત્વ ભાસ્યું નથી, અસ્તિત્વ ભાસવાથી સમકિત થાય છે. સમ્યગ્દ્રષ્ટિ જીવને અસ્તિત્વ નજરાયા કરે છે. તેમ સમ્યક્સન્મુખ જીવને આવો કોઈ પ્રકાર ભજે ખરો?     0   Play
श्रीमद्जीमां आवे छे के ज्यांसुधी अस्तित्व भास्युं नथी, अस्तित्व भासवाथी समकित थाय छे. सम्यग्द्रष्टि जीवने अस्तित्व नजराया करे छे. तेम सम्यक्सन्मुख जीवने आवो कोई प्रकार भजे खरो?     0   Play
12821 04-41 ગુરુદેવશ્રીનાં વચનામૃત બોલ નં. ૧૭૦માં આવે છે કે ‘‘કેવળ એક ગુણનું પરિણમન થતું નથી પણ દ્રવ્યનું પરિણમન થતાં અનંત ગુણોનું પરિણમન થાય છે.’’ અમે તો એમ માનતા હતાં કે દ્રવ્યને ગુણની–ગુણને પર્યાયની અપેક્ષા નથી. તો કેવી રીતે છે તે સમજાવશો?     0   Play
गुरुदेवश्रीनां वचनामृत बोल नं. १७०मां आवे छे के ‘‘केवळ एक गुणनुं परिणमन थतुं नथी पण द्रव्यनुं परिणमन थतां अनंत गुणोनुं परिणमन थाय छे.’’ अमे तो एम मानता हतां के द्रव्यने गुणनी–गुणने पर्यायनी अपेक्षा नथी. तो केवी रीते छे ते समजावशो?     0   Play
12822 04-42 બધા ગુણોથી જુદો દ્રવ્યસ્વભાવ કેવી રીતે ગ્રહણ કરવો?     0   Play
बधा गुणोथी जुदो द्रव्यस्वभाव केवी रीते ग्रहण करवो?     0   Play
12823 04-43 (પ્રશ્નનો સારાંશ) પર્યાયનો આશ્રય દ્રવ્ય છે એમ ન માનીને ને પર્યાયને સ્વતંત્ર માનવાથી શો દોષ આવે?     0   Play
(प्रश्ननो सारांश) पर्यायनो आश्रय द्रव्य छे एम न मानीने ने पर्यायने स्वतंत्र मानवाथी शो दोष आवे?     0   Play
12824 04-44 (પ્રશ્નનો સારાંશ) પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃત બોલ નં. ૨૧૩માં આવે છે કે આત્મા પોતાના ષટ્કારકરૂપે પરિણમે છે તથા પર્યાયના ભિન્ન ષટ્કારક છે એમ પણ આવે છે, તો તે કેવી રીતે છે?     0   Play
(प्रश्ननो सारांश) पूज्य गुरुदेवश्रीनां वचनामृत बोल नं. २१३मां आवे छे के आत्मा पोताना षट्कारकरूपे परिणमे छे तथा पर्यायना भिन्न षट्कारक छे एम पण आवे छे, तो ते केवी रीते छे?     0   Play
12825 04-45 (પ્રશ્નનો સારાંશ) જ્ઞાનીને અવિદ્યા-રાગાદિ કાંઈ નુકશાન કરી શકતા નથી. એવું શ્રુતનું વચન છે.     0   Play
(प्रश्ननो सारांश) ज्ञानीने अविद्या-रागादि कांई नुकशान करी शकता नथी. एवुं श्रुतनुं वचन छे.     0   Play
12826 04-46 પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃત(બોલ નં. ૨)માં ‘‘સમ્યગ્દ્રષ્ટિ બધા જીવોને જિનવર જાણે છે અને જિનવરને જીવ જાણે છે. અહા! કેટલી વિશાળ દ્રષ્ટિ!’’ એમ આવે છે, આમાં વિશાળ દ્રષ્ટિમાં શું કહેવા માંગે છે?     0   Play
पूज्य गुरुदेवश्रीनां वचनामृत(बोल नं. २)मां ‘‘सम्यग्द्रष्टि बधा जीवोने जिनवर जाणे छे अने जिनवरने जीव जाणे छे. अहा! केटली विशाळ द्रष्टि!’’ एम आवे छे, आमां विशाळ द्रष्टिमां शुं कहेवा मांगे छे?     0   Play
12827 04-47 જ્ઞાયકને યથાર્થ ઓળખીને અથવા નિર્ણય કરી, સ્થિરતાનો પ્રયત્ન કરવો એમાં આપને શું કહેવું છે?     0   Play
ज्ञायकने यथार्थ ओळखीने अथवा निर्णय करी, स्थिरतानो प्रयत्न करवो एमां आपने शुं कहेवुं छे?     0   Play
12828 04-48 ‘હું અખંડ જ્ઞાયકમૂર્તિ છું’ એવો સાચો નિર્ણય કરીને, બુદ્ધિપૂર્વક મનનું અવલંબન ન લેવું એમ આપનું કહેવું હતું?     0   Play
‘हुं अखंड ज्ञायकमूर्ति छुं’ एवो साचो निर्णय करीने, बुद्धिपूर्वक मननुं अवलंबन न लेवुं एम आपनुं कहेवुं हतुं?     0   Play
12829 04-49 જ્ઞાયકનું ગ્રહણ કર્યું હોય તેની બાહ્ય પ્રવૃત્તિમાં કાંઈ ફરક દેખાય કે નહીં?     0   Play
ज्ञायकनुं ग्रहण कर्युं होय तेनी बाह्य प्रवृत्तिमां कांई फरक देखाय के नहीं?     0   Play
12830 04-50 આવો ઉપદેશ સાંભળી વૃત્તિમાં મજબૂતાઈ કેમ આવતી નથી?     0   Play
आवो उपदेश सांभळी वृत्तिमां मजबूताई केम आवती नथी?     0   Play
12831 04-51 પોતાની ભૂમિકાને યોગ્ય થતા વિકારી ભાવોને જે છોડવા માંગે છે, તે પોતાની વર્તમાન ભૂમિકાને સમજી શકતો નથી. માટે તેનું જ્ઞાન મિથ્યા છે એમ પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃતમાં આવે છે તેનો શો અર્થ છે.     0   Play
पोतानी भूमिकाने योग्य थता विकारी भावोने जे छोडवा मांगे छे, ते पोतानी वर्तमान भूमिकाने समजी शकतो नथी. माटे तेनुं ज्ञान मिथ्या छे एम पूज्य गुरुदेवश्रीनां वचनामृतमां आवे छे तेनो शो अर्थ छे.     0   Play
12832 04-52 શું જ્ઞાનીનો કોઈ પણ દોષ દેખાય તો તેના પ્રત્યેનો તે અવિનય ગણાય?     0   Play
शुं ज्ञानीनो कोई पण दोष देखाय तो तेना प्रत्येनो ते अविनय गणाय?     0   Play
12833 04-53 પૂજ્ય ગુરુદેવશ્રીનો માર્ગ સારી રીતે ચાલુ રહે તે માટે શું કરવું?     0   Play
पूज्य गुरुदेवश्रीनो मार्ग सारी रीते चालु रहे ते माटे शुं करवुं?     0   Play
12834 04-54 સત્સંગ-વૈરાગ્ય વગેરે સાધક કેવી રીતે? ને બાધક કેવી રીતે?     0   Play
सत्संग-वैराग्य वगेरे साधक केवी रीते? ने बाधक केवी रीते?     0   Play
12835 04-55 જ્ઞાનીને શ્રદ્ધામાં વિકારનો નિષેધ છે, તેમ વિકલ્પમાં પણ નિષેધ આવે ખરો?     0   Play
ज्ञानीने श्रद्धामां विकारनो निषेध छे, तेम विकल्पमां पण निषेध आवे खरो?     0   Play
12836 04-56 વચનામૃતમાં આવે છે કે ‘‘સમ્યગ્દ્રષ્ટિને રાગ હોય છે પણ તેનો રસ નીતરી ગયો છે’’ તેનો શો અર્થ?     0   Play
वचनामृतमां आवे छे के ‘‘सम्यग्द्रष्टिने राग होय छे पण तेनो रस नीतरी गयो छे’’ तेनो शो अर्थ?     0   Play
12837 04-57 આત્મામાં સુખ ભર્યું છે તેનો નિર્ણય કરવાની રીત શી?     0   Play
आत्मामां सुख भर्युं छे तेनो निर्णय करवानी रीत शी?     0   Play
12838 04-58 જ્ઞાનનો સ્વભાવ અનંતો છે એ તો અનંતા જ્ઞેયો પરથી ખ્યાલમાં આવે છે.....પણ અનંતુ સુખ આત્મામાં છે તેનો નિર્ણય કેમ થાય?     0   Play
ज्ञाननो स्वभाव अनंतो छे ए तो अनंता ज्ञेयो परथी ख्यालमां आवे छे.....पण अनंतु सुख आत्मामां छे तेनो निर्णय केम थाय?     0   Play
12839 04-59 સમયસારની પ્રથમ ગાથામાં શ્રી ગુરુ ‘‘અનંતા સિદ્ધોને પોતાના આત્મામાં તથા શ્રોતાના આત્મામાં સ્થાપના કરે છે’’ તો શ્રોતાઓએ તેમાં શું કરવાનું?     0   Play
समयसारनी प्रथम गाथामां श्री गुरु ‘‘अनंता सिद्धोने पोताना आत्मामां तथा श्रोताना आत्मामां स्थापना करे छे’’ तो श्रोताओए तेमां शुं करवानुं?     0   Play
12840 04-60 અંતરમાં મનોમંથન કરી વ્યવસ્થિત નિર્ણય કરવામાં શું શું આવશ્યકતા છે?     0   Play
अंतरमां मनोमंथन करी व्यवस्थित निर्णय करवामां शुं शुं आवश्यकता छे?     0   Play
12841 04-61 (પ્રશ્નકા સારાંશ) શુભચંદ્રાચાર્ય જ્ઞાનાર્ણવમેં કહતે હૈ ‘‘જહાઁ અમૃત તો વિષકે લિએ હો તથા જ્ઞાન મોહકે લિએ હો ઔર ધ્યાન નરકકે લિએ હો’’ ઉસમેં ક્યા ભાવાર્થ હૈ?     0   Play
(प्रश्नका सारांश) शुभचंद्राचार्य ज्ञानार्णवमें कहते है ‘‘जहाँ अमृत तो विषके लिए हो तथा ज्ञान मोहके लिए हो और ध्यान नरकके लिए हो’’ उसमें क्या भावार्थ है?     0   Play
12842 04-62 (પ્રશ્નનો સારાંશ) પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃતમાં આવે છે ‘આકુળતાનું વેદન છે તે અવગુણનું વેદન છે’ ત્યાં ગુણની શકિતનું પરિણમન ઘટયું છે કે વિપરીત થાય છે?     0   Play
(प्रश्ननो सारांश) पूज्य गुरुदेवश्रीनां वचनामृतमां आवे छे ‘आकुळतानुं वेदन छे ते अवगुणनुं वेदन छे’ त्यां गुणनी शकितनुं परिणमन घटयुं छे के विपरीत थाय छे?     0   Play
12843 04-63 પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃતમાં આવે છે ‘‘શાસ્ત્ર તો ભાના કાગળ છે તેને ઊકેલતા શીખવું જોઈએ....’’     0   Play
पूज्य गुरुदेवश्रीनां वचनामृतमां आवे छे ‘‘शास्त्र तो भाना कागळ छे तेने ऊकेलता शीखवुं जोईए....’’     0   Play
12844 04-64 આ જીવને પર્યાયની ઓળખ છે અને પોતાના સ્વભાવની ઓળખાણ નથી. તો શું પર્યાય દ્વારા સ્વભાવને ઓળખાય? કે સીધો ઓળખાય? તે વિસ્તારથી સમજાવશો.     0   Play
आ जीवने पर्यायनी ओळख छे अने पोताना स्वभावनी ओळखाण नथी. तो शुं पर्याय द्वारा स्वभावने ओळखाय? के सीधो ओळखाय? ते विस्तारथी समजावशो.     0   Play
12845 04-65 ઉપદેશમાં એમ આવે કે પોતાના નાના અવગુણને પણ પર્વત જેવા દેખવા અને બીજાના નાના ગુણને મોટા કરીને જોવા. તથા પર્યાયની પામરતાને ગૌણ કરી પોતાને પરમાત્મસ્વરૂપ જોવો. આવા બે કથનમાં શું તાત્પર્ય છે?     0   Play
उपदेशमां एम आवे के पोताना नाना अवगुणने पण पर्वत जेवा देखवा अने बीजाना नाना गुणने मोटा करीने जोवा. तथा पर्यायनी पामरताने गौण करी पोताने परमात्मस्वरूप जोवो. आवा बे कथनमां शुं तात्पर्य छे?     0   Play
12846 04-66 પરમાગમસારમાં ‘‘જ્ઞાનમાં વિભાવરૂપ પરિણમન નથી’’ વિભાવ અને દોષમાં શો તફાવત છે? તે કૃપા કરી સમજાવો.     0   Play
परमागमसारमां ‘‘ज्ञानमां विभावरूप परिणमन नथी’’ विभाव अने दोषमां शो तफावत छे? ते कृपा करी समजावो.     0   Play
12847 04-67 પૂજ્ય ગુરુદેવશ્રી ફરમાવતા કે ‘જેનાથી લાભ માને તેને પોતાનું માન્યા વિના રહે નહીં.’     0   Play
पूज्य गुरुदेवश्री फरमावता के ‘जेनाथी लाभ माने तेने पोतानुं मान्या विना रहे नहीं.’     0   Play
12848 04-68 ભકિત અને ભેદજ્ઞાનને મેળ છે?     0   Play
भकित अने भेदज्ञानने मेळ छे?     0   Play
12849 04-69 અજ્ઞાનીને પહેલાં ભેદરૂપ ખ્યાલ હોય કે આ વિકાર પાછળ જ્ઞાન છે તે હું છું પછી અભેદનું અસ્તિત્વ ગ્રહણ કરે?     0   Play
अज्ञानीने पहेलां भेदरूप ख्याल होय के आ विकार पाछळ ज्ञान छे ते हुं छुं पछी अभेदनुं अस्तित्व ग्रहण करे?     0   Play
12850 04-70 (જિજ્ઞાસુ દશામાં) અસ્તિત્વનું ભાવભાસન થાય કેે વેદનમાં આવે?     0   Play
(जिज्ञासु दशामां) अस्तित्वनुं भावभासन थाय केे वेदनमां आवे?     0   Play
12851 04-71 જિજ્ઞાસુ દશામાં પણ યથાર્થ નિર્ણય કરી શકે છે?     0   Play
जिज्ञासु दशामां पण यथार्थ निर्णय करी शके छे?     0   Play
12852 04-72 સમ્યક્જ્ઞાન પ્રગટ કરવા માટે ભેદજ્ઞાનની વાત આવે છે તથા જ્ઞાયકની પ્રતીતિ કરવાની વાત આવે છે તે બન્ને એક વાત છે કે કેમ? તથા બન્નેનો મેળ કેવી રીતે છે? તે સમજાવશો.     0   Play
सम्यक्ज्ञान प्रगट करवा माटे भेदज्ञाननी वात आवे छे तथा ज्ञायकनी प्रतीति करवानी वात आवे छे ते बन्ने एक वात छे के केम? तथा बन्नेनो मेळ केवी रीते छे? ते समजावशो.     0   Play
12853 04-73 પાત્ર જીવના (શિષ્યના) મુખ્ય લક્ષણ સંબંધી માર્ગદર્શન આપશો?     0   Play
पात्र जीवना (शिष्यना) मुख्य लक्षण संबंधी मार्गदर्शन आपशो?     0   Play
12854 04-74 એક સમયની જ્ઞાનની પર્યાયને કોઈ વખત જ્ઞેય કહેવામાં આવે, કોઈવાર હેય કહેવામાં આવે છે, તથા કોઈવાર ઉપાદેય કહેવામાં આવે છે. આમ પર્યાયસંબંધી ઘણાં કથનો આવે છે. તેમાં કઈ વાત મુખ્ય કરવી?     0   Play
एक समयनी ज्ञाननी पर्यायने कोई वखत ज्ञेय कहेवामां आवे, कोईवार हेय कहेवामां आवे छे, तथा कोईवार उपादेय कहेवामां आवे छे. आम पर्यायसंबंधी घणां कथनो आवे छे. तेमां कई वात मुख्य करवी?     0   Play
12855 04-75 (પર્યાયનાં જ્ઞેય-હેય-ઉપાદેયનાં જવાબ વિષે) આ ખુલાસો બહુ સરસ છે. કોઈ દ્રવ્ય બાજુ ખેંચાઈ જાય કાં તો એકાંત પર્યાય બાજુ ખેંચાઈ જાય છે.     0   Play
(पर्यायनां ज्ञेय-हेय-उपादेयनां जवाब विषे) आ खुलासो बहु सरस छे. कोई द्रव्य बाजु खेंचाई जाय कां तो एकांत पर्याय बाजु खेंचाई जाय छे.     0   Play
12856 04-76 પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રથમ દર્શન આપને સંપ્રદાયમાં કયારે થયેલાં?     0   Play
पूज्य गुरुदेवश्रीनां प्रथम दर्शन आपने संप्रदायमां कयारे थयेलां?     0   Play
12857 04-77 સમયસાર અને પ્રવચનસાર....પૂજ્ય ગુરુદેવશ્રી પાસેથી બહુ સાંભળ્યું, છતાં જ્યારે આપની પાસેથી બીજો પ્રકાર જાણવા મળે ત્યારે સંધિ થતી હોય તેમ લાગે છે.     0   Play
समयसार अने प्रवचनसार....पूज्य गुरुदेवश्री पासेथी बहु सांभळ्युं, छतां ज्यारे आपनी पासेथी बीजो प्रकार जाणवा मळे त्यारे संधि थती होय तेम लागे छे.     0   Play

Results 201-257 of 257.

< Prev   1  2