Page 144 of 186
PDF/HTML Page 161 of 203
single page version
કરતાં પણ તને અપૂર્વ આનંદ થશે
પ્રત્યેનું તારું આશ્ચર્ય તૂટી જશે
જાય તોપણ મુનિરાજની આ દ્રઢ સંયમપરિણતિ ફરે
એમ નથી
ગુણથી ભરપૂર સ્વરૂપનગરમાં તેમનો વાસ છે. બહારથી
જોતાં ભલે તેઓ ક્ષુધાવંત હોય
આસ્વાદી રહ્યા છે. બહારથી જોતાં ભલે તેમની ચારે
તરફ ઘનઘોર અંધારું વ્યાપ્યું હોય
પ્રસરી ગયાં છે. બહારથી જોતાં ભલે મુનિરાજ સૂર્યના
પ્રખર તાપમાં ધ્યાન કરતા હોય, પણ અંદરમાં તેઓ
સંયમરૂપી કલ્પવૃક્ષની શીતળ છાયામાં બિરાજી રહ્યા છે.
ઉપસર્ગનાં ટાણાં આવે ત્યારે મુનિરાજને એમ થાય છે
Page 145 of 186
PDF/HTML Page 162 of 203
single page version
છે કે સ્વપ્નમાં પણ આત્મા શરીરથી જુદો ભાસે છે.
દિવસે જાગતાં તો જ્ઞાયક નિરાળો રહે પણ રાત્રે ઊંઘમાં
પણ આત્મા નિરાળો જ રહે છે. નિરાળો તો છે જ
પણ પ્રગટ નિરાળો થઈ જાય છે.
છે. હું તો જ્ઞાયક તે જ્ઞાયક જ છું, નિઃશંક જ્ઞાયક છું
વર્તે છે. જ્ઞાયક ઊંચે ચડીને
Page 146 of 186
PDF/HTML Page 163 of 203
single page version
શ્રી પદ્મપ્રભમલધારિદેવ કહે છે કે મુનિ ‘
આત્માનું પરિપૂર્ણ સ્વભાવજ્ઞાન
આત્મસ્વભાવમાં જ રહી જાય
તેઓ કેવળજ્ઞાનની સમીપ જઈ રહ્યા છે. ઘણી શાન્તિ
વેદાય છે. કષાયો ઘણા મંદ પડી ગયા છે. કદાચિત
સાધનરૂપે
ગુણ તેની પરિપૂર્ણ પર્યાયે પ્રગટ થાય, ચૈતન્યનો પૂર્ણ
વિલાસ પ્રગટે.’
Page 147 of 186
PDF/HTML Page 164 of 203
single page version
છે અને પોતે બહાર રખડ્યા કરે છે. જ્ઞાન બહારથી
શોધે છે, આનંદ બહારથી શોધે છે, બધું બહારથી શોધે
છે. પોતે ભગવાન હોવા છતાં ભિક્ષા માગ્યા કરે છે.
તું ડરે છે કેમ
હતું જ નહિ
આત્માનું ધ્યાન કર, ભય છોડી દે. ૩૯૨.
Page 148 of 186
PDF/HTML Page 165 of 203
single page version
પ્રયાસ કરવો
ધ્રુવ ભૂમિમાં દ્રષ્ટિ જામતાં, તેમાં એકાગ્રતારૂપ પ્રયત્ન
કરતાં કરતાં, નિર્મળતા પ્રગટ થતી જાય છે.
સાધકદશામાં સાધકને યોગ્ય અનેક પરિણામો વર્તતા
હોય છે પણ ‘
થાય છે અને સાધક તેને જાણે છે, છતાં દ્રષ્ટિના
વિષયભૂત એવું જે નિષ્ક્રિય દ્રવ્ય તે અધિક ને અધિક
રહે છે.
છે. ૩૯૩.
Page 149 of 186
PDF/HTML Page 166 of 203
single page version
નિર્ભયતા ઘણી પ્રગટી છે. ઘોર જંગલ હોય
આત્મામાંથી બહાર આવે તો શ્રુતાદિના ચિંતવનમાં ચિત્ત
જોડાય અને પાછા અંદરમાં ચાલ્યા જાય. સ્વરૂપના
ઝૂલામાં ઝૂલે છે. મુનિરાજને એક આત્મલીનતાનું જ કામ
છે. અદ્ભુત દશા છે! ૩૯૪.
ભૂમિ ઉપર ઊભો રહીને તું વિભાવને તોડી શકીશ
ઊભાં વિભાવ નહિ તૂટે
Page 150 of 186
PDF/HTML Page 167 of 203
single page version
વિશ્વનો જ્ઞાતા-દ્રષ્ટા અને અનંત શક્તિનો ધરનાર છે.
તેનામાં શું ઓછું છે? બધી ૠદ્ધિ તેનામાં જ છે. તો
પછી બહારની ૠદ્ધિનું શું કામ છે? જેને બહારના
પદાર્થોમાં કુતૂહલતા છે તેને અંદરની રુચિ નથી
એટલે બધા રસ ઢીલા પડી ગયા
પણ મારી સ્વાભાવિક પર્યાય
Page 151 of 186
PDF/HTML Page 168 of 203
single page version
પર્યાયનું વેદન ભલે હો પણ દ્રવ્યસ્વભાવ પાસે તેની
વિશેષતા નથી
જ પર્યાયને જાણે છે પણ પર્યાય ઉપર જોર નથી.
દ્રષ્ટિમાં એકલા સ્વ પ્રત્યેનું
એકેન્દ્રિયના ભવમાં ગયો ત્યાં મારામાં કાંઈ ઘટી ગયું
નથી અને દેવના ભવમાં ગયો ત્યાં મારો કોઈ ગુણ વધી
ગયો નથી.
Page 152 of 186
PDF/HTML Page 169 of 203
single page version
ઠરી જવા તલસે છે. ‘
સ્વરૂપસ્વદેશ તરફ જઈ રહ્યા છીએ
અમારાં છે.’ ૪૦૧.
પ્રતિક્રમણ કર્યું કે દોષ ફરીને કદી ઉત્પન્ન જ ન થયા;
છેક શ્રેણિ માંડી દીધી કે જેના પરિણામે વીતરાગતા થઈને
કેવળજ્ઞાનનો આખો સાગર ઊછળ્યો! અંતર્મુખતા તો ઘણી
વાર થઈ હતી, પણ આ અંતર્મુખતા તો છેલ્લામાં છેલ્લી
કોટિની! આત્મા સાથે પર્યાય એવી જોડાઈ ગઈ કે
ઉપયોગ અંદર ગયો તે ગયો જ, પાછો કદી બહાર જ
ન આવ્યો. જેવો ચૈતન્યપદાર્થને જ્ઞાનમાં જાણ્યો હતો તેવો
જ તેને પર્યાયમાં પ્રસિદ્ધ કરી લીધો
Page 153 of 186
PDF/HTML Page 170 of 203
single page version
અવલોકનથી આત્મસમુદ્રમાં ભરતી આવે છે;
ગુણપર્યાયની યથાસંભવ ભરતી આવે છે. આ ભરતી
બહારથી નહિ, ભીતરથી આવે છે. પૂર્ણ ચૈતન્યચંદ્રને
સ્થિરતાપૂર્વક નિહાળતાં અંદરથી ચેતના ઊછળે છે,
ચારિત્ર ઊછળે છે, સુખ ઊછળે છે, વીર્ય ઊછળે છે
તૂટી જાય છે, ઉપયોગ ઊંડાણમાં ચાલ્યો જાય છે અને
ભોંયરામાં ભગવાનનાં દર્શન પ્રાપ્ત થાય તેમ ઊંડાણમાં
આત્મભગવાન દર્શન દે છે. આમ સ્વાનુભૂતિની કળા
હાથમાં આવતાં, કઈ રીતે પૂર્ણતા પમાય તે બધી કળા
હાથમાં આવી જાય છે, કેવળજ્ઞાન સાથે કેલિ શરૂ થાય
છે. ૪૦૪.
Page 154 of 186
PDF/HTML Page 171 of 203
single page version
નથી તેથી આત્મપ્રતપન પ્રગટતું નથી
જાણનાર તે કદી નહિ-જાણનાર થતો નથી
ભિન્ન રહે છે. જડ સાથે એકત્વ માનીને તું દુઃખી થઈ
રહ્યો છે. તે એકત્વની માન્યતા પણ તારા મૂળ સ્વરૂપમાં
નથી. શુભાશુભ ભાવો પણ તારું અસલી સ્વરૂપ
નથી.
વિના ગમે તેવા તર્કો જ ઉઠાવ્યા કરીશ તો પાર નહિ
આવે. ૪૦૬.
કેવા નમસ્કાર કર્યા છે
Page 155 of 186
PDF/HTML Page 172 of 203
single page version
આવા ભક્તિના ભાવ મુનિને
આદિના શુભભાવ આવે ત્યારે પણ મુનિરાજને ધ્રુવ
જ્ઞાયકતત્ત્વ જ મુખ્ય રહે છે તેથી શુદ્ધાત્માશ્રિત ઉગ્ર
સમાધિરૂપ પરિણમન વર્ત્યા જ કરે છે અને શુભ ભાવ
તો ઉપર ઉપર તરે છે તથા સ્વભાવથી વિપરીતપણે
વેદાય છે. ૪૦૭.
વિભાવપરિણામથી સર્વથા નિવૃત્ત થયા છે એવા સિદ્ધ-
ભગવાનને પ્રગટેલી શાન્તિની તો શી વાત
શાન્તિ હોય છે
Page 156 of 186
PDF/HTML Page 173 of 203
single page version
ચાદર આડી આવી ગઈ છે તેથી તને દેખાતું
નથી
વિદ્યાધરની સહાયને અવગણીને વિમાનમાં બેઠો નહિ
તેમ
અથવા ‘
કામનું? મરણસમયે તેને કોનું શરણ છે? તે રોગની
ચાલ્યો જાય છે.
Page 157 of 186
PDF/HTML Page 174 of 203
single page version
ગ્રહે છે. મરણાદિસમયે ધર્મી જીવ શાશ્વત એવા નિજ-
સુખસરોવરમાં વિશેષ વિશેષ ડૂબકી મારી જાય છે
જીવન સફળ છે.
દુઃખ દેનારાં જાણી તજી દીધાં હોય અને બાહ્ય મુનિપણું
ગ્રહણ કર્યું હોય
Page 158 of 186
PDF/HTML Page 175 of 203
single page version
દ્રવ્યસામાન્યસ્વરૂપ અનુભવપૂર્વક જાણ્યું નહિ હોવાથી તે
બધું અજ્ઞાન છે.
થતાં જ છૂટી ગયું હોય છે, ઉગ્ર જ્ઞાતૃત્વધારા અતૂટ
વર્તતી હોય છે, પરમ સમાધિ પરિણમી હોય છે. તેઓ
શીઘ્ર શીઘ્ર નિજાત્મામાં લીન થઈ આનંદને વેદતા હોય
છે. તેમને પ્રચુર સ્વસંવેદન હોય છે. તે દશા અદ્ભુત
છે, જગતથી ન્યારી છે. પૂર્ણ વીતરાગતા નહિ હોવાથી
તેમને વ્રત-તપ-શાસ્ત્રરચના વગેરેના શુભ ભાવો આવે છે
ખરા, પણ તે હેયબુદ્ધિએ આવે છે. આવી પવિત્ર
મુનિદશા મુક્તિનું કારણ છે. ૪૧૦.
નથી
રસ-સ્પર્શાદિરૂપે પુદ્ગલ પરિણમે છે, જીવ તેમને ફેરવી
શકતો નથી
Page 159 of 186
PDF/HTML Page 176 of 203
single page version
સ્વભાવ નથી. અજ્ઞાનને લીધે તેં પરમાં તેમ જ
વિભાવમાં એકત્વબુદ્ધિ કરી છે, તે એકત્વબુદ્ધિ છોડી તું
જ્ઞાતા થઈ જા. શુદ્ધ આત્મદ્રવ્યની યથાર્થ પ્રતીતિ
કરીને
બહારનાં બધાંય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એકસાથે છૂટતાં તને
કેટલું દુઃખ થશે? મરણની વેદના પણ કેટલી હશે?
‘
કરે, વૈદ્ય-દાક્તરો ભલે સર્વ પ્રયત્ન કરી છૂટે, ટોળે
વળીને ઊભેલાં સગાંસંબંધીઓ તરફ તું ભલે દીનતાથી
ટગર ટગર જોઈ રહે
આત્માની પ્રતીતિ-અનુભૂતિ કરી આત્મઆરાધના કરી
હશે, આત્મામાંથી શાન્તિ પ્રગટ કરી હશે, તો તે એક
જ તને શરણ આપશે
Page 160 of 186
PDF/HTML Page 177 of 203
single page version
ઉપાદેય છે. ૪૧૨.
જાણે છે. પરને જાણવા માટે તેઓ પરસન્મુખ થતા
નથી. પરસન્મુખ થવાથી તો જ્ઞાન દબાઈ જાય છે
કોતરાઈ ગયાં હોય તેમ
Page 161 of 186
PDF/HTML Page 178 of 203
single page version
છે. ૪૧૩.
છતાં, ‘
છે. જેમ ભોંયરામાં જઈ યોગ્ય ચાવી વડે પટારાનું
તાળું ખોલવામાં આવે તો નિધાન મળે અને દારિદ્ર
ફીટે, તેમ ઊંડાણમાં જઈ જ્ઞાયકના અભ્યાસરૂપ
ચાવીથી ભ્રાંતિરૂપ તાળું ખોલી નાખવામાં આવે તો
અનંત ગુણરૂપ નિધાન પ્રાપ્ત થાય અને માગણવૃત્તિ
મટે. ૪૧૪.
Page 162 of 186
PDF/HTML Page 179 of 203
single page version
પિવાય એવા સ્વસંવેદનથી અમને સંતોષ થતો નથી.
અમારે તો પ્રત્યેક સમયે પૂરું અમૃત પિવાય એવી પૂર્ણ
દશા જોઈએ છે. એ પૂર્ણ દશામાં સાદિ-અનંત કાળ
પર્યંત સમયે સમયે પૂરું અમૃત પિવાય છે અને ઘડો
પણ સદાય પૂરેપૂરો ભરેલો રહે છે. ચમત્કારિક પૂર્ણ
શક્તિવાળું શાશ્વત દ્રવ્ય અને પ્રત્યેક સમયે એવી જ
પૂર્ણ વ્યક્તિવાળું પરિણમન
દશાની અમે ભાવના ભાવીએ છીએ. (આવી ભાવના
વખતે પણ મુનિરાજની દ્રષ્ટિ તો સદાશુદ્ધ આત્મદ્રવ્ય
ઉપર જ છે.) ૪૧૫.
ભરેલું છે તેનો ગંભીરતાથી વિચાર તો કર
સાગરોપમ કાળનાં આયુષ્ય કેમ પૂરાં થયાં હશે
Page 163 of 186
PDF/HTML Page 180 of 203
single page version
છે એવા મિથ્યાત્વને છોડવાનો ઉદ્યમ તું કેમ કરતો
નથી? ગફલતમાં કેમ રહે છે? આવો ઉત્તમ યોગ
ફરીને ક્યારે મળશે? તું મિથ્યાત્વ છોડવાને મરણિયો
પ્રયત્ન કર
નિરાકુળ જ્ઞાયકસ્વભાવને અનુભવવાનો પ્રબળ પુરુષાર્થ
કર. એ જ આ ભવમાં કરવા જેવું છે. ૪૧૬.
મુનિપણું આવે છે. મુનિને સ્વરૂપ તરફ ઢળતી શુદ્ધિ
એવી વધી ગઈ હોય છે કે તેઓ ઘડીએ ઘડીએ
આત્માની અંદરમાં પ્રવેશી જાય છે. પૂર્ણ વીતરાગતાના
અભાવને લીધે જ્યારે બહાર આવે છે ત્યારે વિકલ્પો
તો ઊઠે છે પણ તે ગૃહસ્થદશાને યોગ્ય હોતા નથી,
માત્ર સ્વાધ્યાય-ધ્યાન-વ્રત-સંયમ-તપ-ભક્તિ ઇત્યાદિસંબંધી
મુનિયોગ્ય શુભ વિકલ્પો જ હોય છે અને તે પણ હઠ
રહિત હોય છે. મુનિરાજને બહારનું કાંઈ જોઈતું નથી.
બહારમાં એક શરીરમાત્રનો સંબંધ છે, તેના પ્રત્યે પણ
પરમ ઉપેક્ષા છે. ઘણી નિઃસ્પૃહ દશા છે. આત્માની જ