Page -15 of 186
PDF/HTML Page 2 of 203
single page version
Page -14 of 186
PDF/HTML Page 3 of 203
single page version
આઠમી આવૃત્તિઃ પ્રત ૨૦૦૦
Page -12 of 186
PDF/HTML Page 5 of 203
single page version
भवारण्यभीमभ्रमीया सुकृ त्यैः
प्रदेयात
ને હૈયું આ ફરી ફરી પ્રભુ! ધ્યાન તેનું ધરે છે;
આત્મા મારો પ્રભુ! તુજ કને આવવા ઉલ્લસે છે,
આપો એવું બળ હૃદયમાં માહરી આશ એ છે.
ભલે ઇન્દ્રાણીના રતનમય સ્વસ્તિક બનતા;
નથી એ જ્ઞેયોમાં તુજ પરિણતિ સન્મુખ જરા,
સ્વરૂપે ડૂબેલા, નમન તુજને, ઓ જિનવરા!
Page -11 of 186
PDF/HTML Page 6 of 203
single page version
Page -9 of 186
PDF/HTML Page 8 of 203
single page version
છે. ગુરુદેવનો અપાર ઉપકાર છે. તે ઉપકાર કેમ
ભુલાય?
ભવોદધિતારણહાર છે, મહિમાવંત ગુણોથી ભરેલા છે.
Page -8 of 186
PDF/HTML Page 9 of 203
single page version
મહા સુખસાગરનો સમ્યક્ માર્ગ પ્રાપ્ત કરાવનાર,
અતુલ મહિમાના ધારી, પરમોપકારી શ્રી ગુરુદેવનાં
ચરણકમળમાં પરમ ભક્તિથી નમસ્કાર, વારંવાર નમસ્કાર.
Page -7 of 186
PDF/HTML Page 10 of 203
single page version
અધ્યાત્મરસસભર પ્રવચનોમાંથી તેમનાં ચરણોપજીવી કેટલાંક કુમારિકા
બ્રહ્મચારિણી બહેનોએ પોતાના લાભ માટે ઝીલેલાં
અધ્યાત્મપ્રવાહને શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવે ગુરુપરંપરાએ આત્મસાત
અને એ રીતે સમયસાર વગેરે પરમાગમોની રચના દ્વારા તેમણે
જિનેન્દ્રપ્રરૂપિત વિશુદ્ધ અધ્યાત્મતત્ત્વ પ્રકાશીને વીતરાગ માર્ગનો પરમ-
ઉદ્યોત કર્યો છે. તેમનાં શાસનસ્તંભોપમ પરમાગમોની વિમલ વિભા દ્વારા
નિજ શુદ્ધાત્માનુભૂતિમય જિનશાસનની મંગલ ઉપાસના કરી સાધક સંતો
આજે પણ તે પુનિત માર્ગને પ્રકાશી રહ્યા છે.
તેનાથી તેમના સુપ્ત આધ્યાત્મિક પૂર્વસંસ્કાર જાગૃત થયા, અંતઃચેતના
વિશુદ્ધ આત્મતત્ત્વ સાધવા તરફ વળી
Page -6 of 186
PDF/HTML Page 11 of 203
single page version
વજ્રવાણીના શ્રવણનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. તેનાથી તેમને
સમ્યક્ત્વ-આરાધનાના પૂર્વસંસ્કાર પુનઃ સાકાર થયા. તેમણે તત્ત્વમંથનના
અંતર્મુખ ઉગ્ર પુરુષાર્થથી ૧૮ વર્ષની બાળાવયે નિજ શુદ્ધાત્મદેવના
સાક્ષાત્કારને પામી નિર્મળ સ્વાનુભૂતિ પ્રાપ્ત કરી. દિનોદિન વૃદ્ધિંગત
ધારાએ વર્તતી તે વિમળ અનુભૂતિથી સદા પવિત્ર વર્તતું તેમનું જીવન,
પૂજ્ય ગુરુદેવશ્રીની માંગલિક પ્રબળ પ્રભાવના-છાયામાં, મુમુક્ષુઓને
પવિત્ર જીવનની પ્રેરણા આપી રહ્યું છે.
રાજકોટ મધ્યે તેમને જાણ થઇ કે બહેનશ્રીને સમ્યગ્દર્શન તથા તજ્જન્ય
નિર્વિકલ્પ આત્માનુભૂતિ પ્રાપ્ત થઇ છે; જાણ થતાં તેમણે
અધ્યાત્મવિષયક ઊંડા કસોટીપ્રશ્ન પૂછી બરાબર પરીક્ષા કરી; અને
પરિણામે પૂજ્ય ગુરુદેવે સહર્ષ સ્વીકાર કરી પ્રમોદ વ્યક્ત કરતાં કહ્યુંઃ
‘બેન! તમારી દ્રષ્ટિ અને નિર્મળ અનુભૂતિ યથાર્થ છે.’
સત્શ્રવણ, સ્વાધ્યાય, મંથન અને આત્મધ્યાનથી સમૃદ્ધ છે. આત્મ-
ધ્યાનમયી વિમળ અનુભૂતિમાંથી ઉપયોગ બહાર આવતાં એક વાર
(સં. ૧૯૯૩ના ચૈત્ર વદ આઠમના દિને) તેમને ઉપયોગની સ્વચ્છતામાં
ભવાંતરો સંબંધી સહજ સ્પષ્ટ જાતિસ્મરણજ્ઞાન થયું. ધર્મ વિષેના ઘણા
પ્રકારોની સ્પષ્ટતાનો
પુનિત પ્રભાથી પૂજ્ય ગુરુદેવશ્રીના મંગલ પ્રભાવના-ઉદયને ચમત્કારિક
વેગ મળ્યો છે.
Page -5 of 186
PDF/HTML Page 12 of 203
single page version
જાતિસ્મરણજ્ઞાન વગેરે વિવિધ આધ્યાત્મિક પવિત્ર વિશેષતાઓથી
વિભૂષિત પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના અસાધારણ ગુણગંભીર
વ્યક્તિત્વનો પરિચય આપતાં પૂજ્ય ગુરુદેવ સ્વયં પ્રસન્નહૃદયે ઘણી વાર
પ્રકાશે છે કેઃ
નાથ એને અંદરથી જાગ્યો છે. એમની અંદરની સ્થિતિ કોઇ જુદી જ
છે. તેમની સુદ્રઢ નિર્મળ આત્મદ્રષ્ટિ તથા નિર્વિકલ્પ સ્વાનુભૂતિનો જોટો
આ કાળે મળવો મુશ્કેલ છે.....અસંખ્ય અબજો વર્ષનું તેમને
જાતિસ્મરણજ્ઞાન છે. બેન ધ્યાનમાં બેસે છે ત્યારે કેટલીક વાર તે અંદરમાં
ભૂલી જાય છે કે ‘હું મહાવિદેહમાં છું કે ભરતમાં’!!.....બેન તો
પોતાની અંદરમાં
બહારમાં પ્રસિદ્ધિ થાય તે એમને પોતાને બિલકુલ ગમતું નથી. પણ
અમને એવો ભાવ આવે છે કે, બેન ઘણાં વર્ષ ગુપ્ત રહ્યાં, હવે લોકો
બેનને ઓળખે.....’’
વાર પ્રસિદ્ધ થયો છે તે પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનાં, તેમણે મહિલા-
શાસ્ત્રસભામાં ઉચ્ચારેલાં
આત્મલાભનું કારણ થાય, એવી ઉત્કટ ભાવના ઘણા સમયથી સમાજનાં
ઘણાં ભાઈ-બહેનોને વર્તતી હતી. એ શુભ ભાવનાને સાકાર કરવામાં,
કેટલાંક બ્રહ્મચારિણી બહેનોએ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની
પ્રવચનધારામાંથી પોતાને ખાસ લાભ થાય એવાં વચનામૃતની જે નોંધ
કરેલી તે ઉપયોગી થઈ છે. તે નોંધમાંથી આ અમૂલ્ય વચનામૃતસંગ્રહ
Page -4 of 186
PDF/HTML Page 13 of 203
single page version
અભિનંદનીય છે.
તેમાં આત્માર્થપ્રેરક અનેક વિષયો આવી ગયા છે. ક્યાંય ન ગમે તો
આત્મામાં ગમાડ; આત્માની લગની લાગે તો જરૂર માર્ગ હાથ આવે;
જ્ઞાનીની સહજ પરિણતિ; અશરણ સંસારમાં વીતરાગ દેવ-ગુરુ-ધર્મનું જ
શરણ; સ્વભાવપ્રાપ્તિ માટે યથાર્થ ભૂમિકાનું સ્વરૂપ; મોક્ષમાર્ગમાં
પ્રારંભથી માંડી પૂર્ણતા સુધી પુરુષાર્થની જ મહત્તા; દ્રવ્યદ્રષ્ટિ અને
સ્વાનુભૂતિનું સ્વરૂપ તથા તેનો ચમત્કારિક મહિમા; ગુરુભક્તિનો તથા
ગુરુદેવની ભવાન્તકારિણી વાણીનો અદ્ભુત મહિમા; મુનિદશાનું અંતરંગ
સ્વરૂપ તથા તેનો મહિમા; નિર્વિકલ્પદશા
દ્રષ્ટિનો વિષય; જ્ઞાનીને ભક્તિ-શાસ્ત્રસ્વાધ્યાય આદિ પ્રસંગોમાં
જ્ઞાતૃત્વધારા તો અખંડિતપણે અંદર જુદી જ કાર્ય કર્યા કરે છે; અખંડ
પરથી દ્રષ્ટિ છૂટી જાય તો સાધકપણું જ ન રહે; શુદ્ધ શાશ્વત
ચૈતન્યતત્ત્વના આશ્રયરૂપ સ્વવશપણાથી શાશ્વત સુખ પ્રગટ થાય છે;
સુંદર નિરૂપણ થયું છે.
ઘટે છે.
કિંમત ઘટાડીને ત્રણ રૂપિયા રાખવામાં આવી છે.
Page -3 of 186
PDF/HTML Page 14 of 203
single page version
દ્વારા આત્માર્થની પ્રબળ પ્રેરણા પામી પોતાના સાધનાપથને સુધાસ્યંદી
બનાવશે.
(પૂ. બહેનશ્રીની ૬૪મી
જન્મજયંતી)
આવૃત્તિમાં જે મુદ્રણ અશુદ્ધિઓ હતી તે સુધારીને આ આવૃત્તિ મુદ્રિત
કરવામાં આવી છે.
કારતક સુદી-૧૫,
તા. ૩૦-૧૧-૨૦૦૧
Page -2 of 186
PDF/HTML Page 15 of 203
single page version
સ્પષ્ટપણે સમજાવ્યું છે. માર્ગની ઘણી છણાવટ કરી છે.
દ્રવ્યની સ્વતંત્રતા, દ્રવ્ય-ગુણ-પર્યાય, ઉપાદાન-નિમિત્ત,
નિશ્ચય-વ્યવહાર, આત્માનું શુદ્ધ સ્વરૂપ, સમ્યગ્દર્શન,
સ્વાનુભૂતિ, મોક્ષમાર્ગ ઇત્યાદિ બધું તેઓશ્રીના પરમ
પ્રતાપે આ કાળે સત્યરૂપે બહાર આવ્યું છે. ગુરુદેવની
શ્રુતની ધારા કોઇ જુદી જ છે. તેમણે આપણને તરવાનો
માર્ગ દેખાડ્યો છે. પ્રવચનમાં કેટલું ઘોળી ઘોળીને કાઢે
છે! તેઓશ્રીના પ્રતાપે આખા ભારતમાં ઘણા જીવો
મોક્ષના માર્ગને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પંચમ
કાળમાં આવો યોગ મળ્યો તે આપણું પરમ સદ્ભાગ્ય
છે. જીવનમાં બધો ઉપકાર ગુરુદેવનો જ છે. ગુરુદેવ
ગુણથી ભરપૂર છે, મહિમાવંત છે. તેમનાં ચરણકમળની
સેવા હૃદયમાં વસી રહો.’’
Page -1 of 186
PDF/HTML Page 16 of 203
single page version
સાંધી આરાધનદોર, સમ્યક્ તત્ત્વ લહ્યું.
અમ આત્મ ઉજાળનહાર, ધર્મપ્રકાશકરી.
હો શિવપદ તક તુજ સંગ, માતા! હાથ ગ્રહો.
Page 1 of 186
PDF/HTML Page 18 of 203
single page version
છે. આત્મામાં આનંદ ભર્યો છે; ત્યાં જરૂર ગમશે.
જગતમાં ક્યાંય ગમે તેવું નથી પણ એક આત્મામાં જરૂર
ગમે તેવું છે. માટે તું આત્મામાં ગમાડ. ૧.
નહિ
Page 2 of 186
PDF/HTML Page 19 of 203
single page version
રુંધાયેલો કષાય છે. પરંતુ જ્ઞાન નહિ હોવાથી જીવ
કષાયને ઓળખી શકતો નથી
પણ બધાથી નિસ્પૃહ અને સ્વની મોજમાં ટકાવી રાખે છે.
જ્ઞાન સહિતનું જીવન નિયમથી વૈરાગ્યમય જ હોય છે. ૪.
જન્મ-મરણનું ચક્ર ચાલ્યા જ કરવાનું
Page 3 of 186
PDF/HTML Page 20 of 203
single page version
બતાવેલા ચૈતન્યશરણને લક્ષગત કરીને તેના દ્રઢ સંસ્કાર
આત્મામાં પડી જાય
ન પડે, સુખ ન લાગે
પર્યાયે પર્યાયે પુરુષાર્થ જ જોઈએ છે. પુરુષાર્થ વગર એક
પણ પર્યાય પ્રગટતી નથી
છે