Page -1 of 205
PDF/HTML Page 21 of 227
single page version
અંતર-પ્રદર્શન અને પ્રશ્નાવલી ...
Page 0 of 205
PDF/HTML Page 22 of 227
single page version
છે, કલ્પિત નથી
જીવોને મારી નાખવા અને કેટલા કાળ સુધી
એવી ક્રૂરતા કરવી એની કોઈ હદ નથી તેને
તે અતિશય ક્રૂર પરિણામોના ફળરૂપે જ્યાં
બેહદ દુઃખ ભોગવવાનું હોય છે એવું સ્થાન તે
નરક છે. લાખો ખૂન કરનારને લાખ વાર
ફાંસી મળે એવું તો આ લોકમાં બનતું નથી
તે અનંત દુઃખ ભોગવવાના ક્ષેત્રને નરક
કહેવાય છે. તે નરકગતિનાં સ્થાન મધ્યલોકની
નીચે છે અને શાશ્વત છે. તેની સાબિતી યુક્તિ
અને ન્યાયથી બરાબર કરી શકાય છે.
Page 1 of 205
PDF/HTML Page 23 of 227
single page version
શિવસ્વરૂપ શિવકાર, નમહું ત્રિયોગ સમ્હારિકૈં.
(શિવસ્વરૂપ) આનંદ-સ્વરૂપ [અને] (શિવકાર) મોક્ષની પ્રાપ્તિ
કરાવનાર છે તેને હું (ત્રિયોગ) ત્રણ યોગની (સમ્હારિકૈં)
સાવધાનીથી (નમહું) નમસ્કાર કરું છું.
Page 2 of 205
PDF/HTML Page 24 of 227
single page version
કેવળજ્ઞાનને નમસ્કાર કરું છું.
Page 3 of 205
PDF/HTML Page 25 of 227
single page version
(દુખતૈં) દુઃખથી (ભયવન્ત) ડરે છે (તાતૈં) તેથી (ગુરુ) આચાર્ય
(કરુણા) દયા (ધાર) કરીને (દુખહારી) દુઃખનો નાશ કરવાવાળી
અને (સુખકાર) સુખને આપવાવાળી (સીખ) શિક્ષા-શિખામણ
(કહૈં) આપે છે.
કરવાવાળી અને સુખને આપવાવાળી શિખામણ આપે છે. ૧.
Page 4 of 205
PDF/HTML Page 26 of 227
single page version
મોહ-મહામદ પિયો અનાદિ, ભૂલ આપકો ભરમત વાદિ. ૨.
તે શિક્ષા (મન) મનને (થિર) સ્થિર (આન) કરીને (સુનો)
સાંભળો [કે આ સંસારમાં દરેક પ્રાણી] (અનાદિ) અનાદિ કાળથી
(મોહ-મહામદ) મોહરૂપી જલદ દારૂ (પિયો) પીને, (આપકો)
પોતાના આત્માને (ભૂલ) ભૂલી (વાદિ) વ્યર્થ (ભરમત) ભટકે છે.
રીતે કોઈ દારૂડિયો દારૂ પીને, નશામાં ચકચૂર થઈને, જ્યાં
ત્યાં ગોથાં ખાઈ પડે છે તેવી જ રીતે જીવ અનાદિકાળથી
મોહમાં ફસી, પોતાના આત્માના સ્વરૂપને ભૂલી ચારે ગતિઓમાં
Page 5 of 205
PDF/HTML Page 27 of 227
single page version
(મુનિ) પૂર્વાચાર્યોએ (કહી) કહી છે (યથા) તે પ્રમાણે હું પણ
(કછુ) થોડી (કહું) કહું છું [કે આ જીવનો] (નિગોદ મંઝાર)
નિગોદમાં (એકેન્દ્રી) એકેન્દ્રિય જીવના (તન) શરીર (ધાર)
ધારણ કરી (અનન્ત) અનંત (કાલ) કાળ (બીત્યો) વીત્યો છે
ગ્રંથોમાં કહી છે, તે પ્રકારે હું (દૌલતરામ) પણ આ ગ્રંથમાં
થોડીક કહું છું. આ જીવે, નરકથી પણ નિકૃષ્ટ નિગોદમાં એક
ઇન્દ્રિય જીવના શરીર ધારણ કર્યાં અર્થાત
Page 6 of 205
PDF/HTML Page 28 of 227
single page version
ક્રમ નથી, નિગોદમાંથી એકદમ મનુષ્યપર્યાય પણ પ્રાપ્ત થઈ શકે
છે. જેમ કે
મર્યો [અને] (દુખભાર) દુઃખોના સમૂહ (ભર્યો) સહન કર્યાં.
[અને ત્યાંથી] (નિકસિ) નીકળીને (ભૂમિ) પૃથ્વીકાયિક જીવ,
(જલ) જલકાયિક જીવ, (પાવક) અગ્નિકાયિક જીવ (ભયો) થયો,
વળી (પવન) વાયુકાયિક જીવ [અને] (પ્રત્યેક વનસ્પતિ) પ્રત્યેક
વનસ્પતિકાયિક જીવ (થયો) થયો.
પૃથ્વીકાયિક, જલકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક અને પ્રત્યેક
વનસ્પતિકાયિક
Page 7 of 205
PDF/HTML Page 29 of 227
single page version
લટ પિપીલ અલિ આદિ શરીર, ધર ધર મર્યો સહી બહુ પીર.
(ત્રસતણી) ત્રસનો (પર્યાય) પર્યાય (દુર્લભ) મુશ્કેલીથી (લહી)
પ્રાપ્ત થાય છે. [ત્યાં પણ] (લટ) ઇયળ (પિપીલ) કીડી (અલિ)
ભમરો (આદિ) વગેરેના (શરીર) શરીરો (ધર ધર) વારંવાર
ધારણ કરીને, (મર્યો) મરણ પામ્યો [અને] (બહુ પીર) ઘણી પીડા
(સહી) સહન કરી.
પ્રાપ્ત કર્યો છે. આ ત્રસ પર્યાયમાં પણ ઇયળ વગેરે બે ઇન્દ્રિય
જીવ, કીડી વગેરે ત્રણ ઇન્દ્રિય જીવ અને ભમરો વગેરે ચાર
ઇન્દ્રિય જીવના શરીર ધારણ કરી મર્યો અને ઘણાં દુઃખો સહન
કર્યા. ૫.
Page 8 of 205
PDF/HTML Page 30 of 227
single page version
(નિપટ) અત્યંત (અજ્ઞાની) મૂર્ખ (થયો) થયો [અને] (સૈની) સંજ્ઞી
[પણ] (હ્વૈ) થયો [તો] (સિંહાદિક) સિંહ વગેરે (ક્રૂર) ક્રૂર જીવ
(હ્વૈ) થઈને (નિબલ) પોતાથી નબળાં, (ભૂર) ઘણાં (પશુ) તિર્યંચો
(હતિ) હણી-હણી ખાધાં.
કોઈક વખત સંજ્ઞી થયો તો સિંહ વગેરે ક્રૂર-નિર્દય થઈ,
પોતાનાથી નિર્બલ અનેક જીવો મારી નાખીને ખાધાં અને ઘોર-
અજ્ઞાની થયો. ૬.
Page 9 of 205
PDF/HTML Page 31 of 227
single page version
અસમર્થ થવાથી (સબલનિ કરિ) પોતાનાથી બળવાન પ્રાણીઓ વડે
(ખાયો) ખવાયો [અને] (છેદન) છેદાવું, (ભેદન) ભેદાવું, (ભૂખ)
ભૂખ, (પિયાસ) તરસ, (ભારવહન) બોજો ઉપાડવો, (હિમ) ઠંડી,
(આતપ) ગરમી [વગેરેના] (ત્રાસ) દુઃખો સહન કર્યાં.
Page 10 of 205
PDF/HTML Page 32 of 227
single page version
બળવાન પ્રાણીઓ દ્વારા ખવાઈ ગયો અને તે તિર્યંચગતિમાં
છેદાવું, ભેદાવું, ભૂખ, તરસ, ભારવહન કરવો, ઠંડી, ગરમી
વગેરેના દુઃખો પણ સહન કર્યાં. ૭.
દુઃખો સહન કર્યાં; [તે] (કોટિ) કરોડો (જીભતૈં) જીભથી (ભને
ન જાત) કહી શકાતાં નથી. [આથી કરીને] (અતિ સંક્લેશ) ઘણા
માઠાં (ભાવતૈં) પરિણામોથી (મર્યો) મરણ પામીને (ઘોર) ભયાનક
(શ્વભ્રસાગરમેં) નરકરૂપી સમુદ્રમાં (પર્યો) જઈ પડ્યો.
Page 11 of 205
PDF/HTML Page 33 of 227
single page version
તેમ નથી. અને અંતે એવાં અત્યંત માઠાં પરિણામો (આર્તધ્યાન)થી
મર્યો કે મહામુશ્કેલીથી પાર કરી શકાય તેવા સમુદ્રસમાન દુસ્તર
નરકમાં જઈ પહોંચ્યો. ૮.
તહાં રાધ-શ્રોણિતવાહિની, કૃમિકુલકલિત દેહદાહિની. ૯.
હજારો (બિચ્છૂ) વીંછીઓ (ડસે) ડંખ મારે તોપણ (નહિં તિસો)
એના જેવું દુઃખ થતું નથી. [વળી] (તહાં) ત્યાં [નરકમાં]
(રાધ-શ્રોણિતવાહિની) લોહી અને પરુ વહેવડાવનારી [એક
વૈતરણી નામની નદી છે] જે (કૃમિકુલકલિત) નાના નાના ક્ષુદ્ર
કીડાઓથી ભરેલી છે અને (દેહદાહિની) શરીરમાં દાહ ઉત્પન્ન
કરવાવાળી છે.
Page 12 of 205
PDF/HTML Page 34 of 227
single page version
સાથે ડંખ મારે તોપણ તેટલું દુઃખ થતું નથી. વળી એ નરકમાં
પરુ, લોહી અને નાના નાના કીડાઓથી ભરેલી અને શરીરમાં
દાહ ઉત્પન્ન કરવાવાળી એક વૈતરણી નદી છે; જેમાં
શાંતિલાભની ઇચ્છાથી નારકી જીવ પ્રવેશ કરે છે પણ ત્યાં તો
તેની પીડા વધારે ભયંકર થઈ પડે છે.
નિમિત્ત-કારણ છે.)
મેરુ સમાન લોહ ગલિ જાય, ઐસી શીત ઉષ્ણતા થાય. ૧૦.
સેમરના ઝાડ [છે, જે] (દેહ) શરીરને (અસિ જ્યોં) તરવારની
Page 13 of 205
PDF/HTML Page 35 of 227
single page version
(ઐસી) એવા પ્રકારની (શીત) ઠંડી (અને) (ઉષ્ણતા) ગરમી
(થાય) થાય છે [કે] (મેરુ સમાન) મેરુ જેવા પર્વતની બરાબર
(લોહ) લોઢાનો ગોળો પણ (ગલિ) ગળી જઈ (જાય) શકે છે.
મળવાની ઇચ્છાથી તે ઝાડ નીચે જાય છે, ત્યારે તે ઝાડના
પાંદડાંઓ તેની ઉપર પડી, તે નારકીઓના શરીરને ચીરી નાખે
છે. અને એ નરકોમાં એટલી ગરમી થાય છે કે એક લાખ
જોજનની ઊંચાઈવાળા સુમેરુ પર્વતની બરોબર લોઢાનો પિંડ પણ
ફેંકવામાં આવે તો વચમાં જ ઓગળવા માંડે છે.
લાગે છે. પહેલી બીજી ત્રીજી અને ચોથી નરકની ભૂમિઓ ગરમ છે. પાંચમી નરકમાં
ઉપરની ભૂમિ ગરમ તથા નીચે ત્રીજો ભાગ ઠંડી અને છઠ્ઠી તથા સાતમીની ભૂમિ ઠંડી છે.
Page 14 of 205
PDF/HTML Page 36 of 227
single page version
ગયું વગેરે; એટલે કે લોઢાની અંદર એકદમ ઉગ્ર ઠંડીના કારણે
ચીકણાઈ ઓછી થવાથી તેનો સ્કંધ વીખરાઈ જાય છે. ૧૦.
નાંખે છે. અને (પ્રચંડ) અત્યંત (દુષ્ટ) ક્રૂર (અસુર) અસુરકુમાર
જાતિના દેવ, [એકબીજા સાથે] (ભિડાવૈં) લડાવે છે; [તથા એટલી]
(પ્યાસ) તરસ [લાગે છે કે] (સિન્ધુનીર તૈં) સમુદ્રભરના પાણી
પીવાથી પણ (ન જાય) છીપી શકતી નથી (તો પણ) છતાં (એક બૂંદ)
એક ટીપું પણ (ન લહાય) મળી શકતું નથી.
Page 15 of 205
PDF/HTML Page 37 of 227
single page version
છે છતાં પણ તેના શરીર પાછા મળી જવાથી
અને અમ્બરીષ વગેરે જાતિના અસુરકુમાર દેવ પહેલી, બીજી અને
ત્રીજી નરક સુધી જઈને ત્યાંના તીવ્ર દુઃખી નારકીઓને, પોતાના
અવધિજ્ઞાનથી વેર બતાવીને અથવા ક્રૂરતા અને કુતૂહલથી
અંદરોઅંદર લડાવી મારે છે અને પોતે આનંદિત થાય છે. તે
નારકી જીવોને એટલી બધી તરસ લાગે છે કે જો મળે તો એક
મહાસાગરનું પાણી પણ પી જાય તોપણ તરસ છીપી શકતી નથી;
પરંતુ પીવાને પાણીનું એક ટીપું પણ મળતું નથી. ૧૧.
તોપણ (ભૂખ) ભૂખ (ન મિટૈ) મટી શકે નહિ, [પરન્તુ ખાવાને]
(કણ) એક દાણો પણ (ન લહાય) મળતો નથી. (યે દુખ) એવું
દુઃખ (બહુ સાગર લૌં) ઘણા સાગરોપમ કાળ સુધી (સહૈ) સહન
અંશે છૂટો છૂટો વીંખરાઈ જાય છે. ફરી એકઠો કરી દેવાથી પોતે
સ્વયં એક પિંડ થઈ જાય છે.
Page 16 of 205
PDF/HTML Page 38 of 227
single page version
મનુષ્યગતિ (લહે) પામે છે.
મટે નહિ, છતાં ત્યાં ખાવાને એક દાણો પણ મળી શકતો નથી.
એ નરકોમાં એ જીવ ઘણાં તીવ્ર દુઃખો ઘણા સમય (ઓછામાં
ઓછા દસ હજાર વર્ષ અને વધારેમાં વધારે તેત્રીસ સાગરોપમ
કાળ) સુધી ભોગવે છે. કોઈ શુભકર્મના ઉદયથી એ પ્રાણી
મનુષ્યગતિને પામે છે. ૧૨.
રહ્યો [ત્યારે તે ઠેકાણે] (અંગ) શરીર (સકુચતૈં) સંકોચીને
Page 17 of 205
PDF/HTML Page 39 of 227
single page version
નીકળતી વખતે (જે) જે (ઘોર) ભયંકર (દુખ) દુઃખ (પાયો)
પામ્યો (તિનકો) તે દુઃખોને (કહત) કહેતાં (ઓર) અન્ત
(ન આવે) આવી શકતો નથી.
હોવાથી ઘણું દુઃખ પામ્યો, જેનું વર્ણન પણ થઈ શકતું નથી.
કોઈ કોઈ વખતે માતાના પેટમાંથી નીકળતી વખતે, માતાનું
અથવા પુત્રનું અથવા બન્નેનું મરણ પણ થઈ જાય છે. ૧૩.
જુવાનીમાં (તરુણીરત) જુવાન સ્ત્રીમાં લીન (રહ્યો) રહ્યો [અને]
(બૂઢાપનોં) ઘડપણ (અર્ધમૃતકસમ) અધમૂઉં જેવું [રહ્યું; આવી
Page 18 of 205
PDF/HTML Page 40 of 227
single page version
સ્વરૂપ (લખૈ) વિચારે-દેખે.
સ્ત્રીના મોહ (વિષયભોગ)માં ભૂલી ગયો અને ઘડપણમાં
ઇન્દ્રિયોની શક્તિ ઘટી ગઈ અથવા મરણપર્યંત પહોંચે તેવો રોગ
લાગુ પડ્યો કે જેથી અધમુઆ જેવો પડ્યો રહ્યો. આવી હાલતમાં
આ પ્રાણી ત્રણે અવસ્થામાં આત્મસ્વરૂપનું દર્શન (પિછાણ) ન
કરી શક્યો. ૧૪.
ભવનવાસી વ્યન્તર અને જ્યોતિષીમાં (સુર-તન) દેવપર્યાય (ધરૈ)
ધારણ કર્યા, [પરંતુ ત્યાં પણ] (વિષયચાહ) પાંચે ઇન્દ્રિયોના